Jeevan - Ek climax books and stories free download online pdf in Gujarati

જીવન - એક ક્લાઇમૅક્સ

આજે તો થોડી જીવનમાં વીતેલા ભૂતકાળ ને યાદ કરતા પહેલા વર્તમાનમાં રહેલા મારા ફિલ્મોનાં કિરદાર સાથે તમારી ઓળખાણ કરાવી દવ. પણ આ જીવન - એક કલાઇમૅક્સ ફિલ્મનો હીરો એટલે હું પોતે મિસ્ટર રવિ.પણ પ્રશ્ન એ છે કે દરેક લોકો પોતાની લાઈફના પોતે j હીરો હોય જ છે, હમમમમ ..તો ચાલો અહીં હીરો તો હું છું પણ હજુ એવા કિરદારો આ ફીલ્મમાં આવવાના છે je પણ હીરો j છે...ચાલો હીરો હિરોઈન તો આવી જશે તેના સમયે....પણ સ્ટોરી શુ છે ...પણ મિત્રો આ ફિલ્મ કોઈ એકના જીવન પર આધારિત નથી કે પછી કોઈ એકના દ્રષ્ટિકોણની વાત પણ નથી, અહીંયા દરેક પ્રકારના કિરદાર આવશે je પોતા લાઈફના હીરો છે અને દરેકની જિંદગી ને પોતાની રીતે જોવાની રીત પણ આવશે...પણ સાચી રીત કઈ છે te જાણવું પણ જરૂરી છે ને .....


આ ઘેટા-બકરા ની જિંદગીમાં બધાને સિંહ થવું છે પણ કેવું ? જ્યાં એક પણ મુશ્કેલી ના હોય તેવું જ્યાં પાણી માંગતા દૂધ મળે તેવું...જ્યાં પોતાનો એકડો જ સાચો હોય,અને આ બધા એને જ માને. ..જ્યાં એ એક જ ફેમસ હોય તેવું ....ફિલ્મમાં રહેલ હીરો જેમ હિરોઈન પટાવે અને હીરોઈન પણ માની જાય તેવું....પણ શું આ શક્ય છે ?


કારણકે ફિલ્મમાં તો હીરો જન્મતાની સાથે 30 સેકન્ડમાં ૩૦ વર્ષનો થાય જાય છે ,૧ મિનિટમાં કરોડપતિ અને વધારે જૉવો જો 5 મીનિટ તો એને પણ ૫ કે ૨૫ વર્ષનું બીજું ટાબરિયું પણ થઇ જાય છે...અને ૩ કલાકની ફિલ્મમાં તે ૩૦ વર્ષની જિંદગી પણ જીવી નાખે છે અને 100 વર્ષની પણ.જ્યાં પ્રેમ થાય છે પાંચ મિનિટમાં બીજી અઢી કલાક તેને મનાવવામાં ....અને એમાં તો અઢી કલાકમાં ભેગા થઈ જ ને ફિલ્મનું happy ending પણ કરી નાખે.


હજુ વિસ્તારીએ તો આ ૩ કલાકની ફિલ્મને જેમાં એક હીરો આવે ક્યારેક 2 હીરો આવે, એક હિરોઈન આવે ક્યાંક ૨ હિરોઈન આવે ...જેમાં તેઓ નવા નવા ટ્રેન્ડ લાવે બસસ્ટોપ પર પ્રેમ થવો, પહેલી વાર જોતાંની સાથે પ્રેમ થવો,office માં પ્રેમ થવો કે કોલેજ તો છે જ. પછી શું માં બાપ માને તો ઠીક નહીંતર માં બાપનો કિરદાર vilan તરીકે સેટ કરાવી જ દે...અને આજે તો નવો ટ્રેન્ડ લાવી રહ્યાં છે ફાવે તો રહેવું નહોતા નહિતર નાહી તો બીજો ,તું નહિ તો બીજી ....હવે તારા ત્રાસ થી કંટાળી ગયો છું મારી જીવન જરૂરિયાતો પુરી થતી નથી, so we need go in own way . અને જો કોઈ જૂનો પ્રેમ મળી જાય તો તેની સાથે ચાલ્યું જવું ,કાં પછી વચમાં નડતર બનેલા વ્યક્તિ ને મોતને ઘાટ ઉતારી દેવું .વગેરે વગેરે. ...


૩૦ વર્ષ રહ્યા હોય સાથે પછી કે નથી ફાવતું એટલે અલગ થવું ...૧૭ વર્ષના તો પોતાના છોકરા હોય, અને આ ૧૭ વર્ષ નાના છોકરા ke છોકરી સાથે પરણે બીજી વાર ..પછી એના છોકરાં શું શીખે ...ખબર નહીં પડતી મને ૩૦ વર્ષ ભેગા રહ્યાં પ્રેમ લગ્ન છતાંય અલગ કેમ? ...

૩૦ વર્ષમાં દિલ j મળેલું હતું મન નહિ ને એટલે...


આજનો સમય એટલે modern જમાનો....કહેવાય ૨૧ મી સદી વિકાસની સદી કહેવાય પણ આ વિકાસની કે વિનાશની સદી ? તે ખબર નથી...(એક નાનકડી વાત સાથે kahu તો ....પહેલાના જમાનામાં લોકો કપડાં ન હતા પહેરતા કારણ કે ત્યારે બુદ્ધિ ન હતી એટલે ...અને ૨૧ મી સદી એટલે બુદ્ધિશાળી લોકોની સદી...પણ આજે પણ લોકો કપડાં પહેરતા નથી તેને model કહે ...પેલાના જમાનામાં લોકો ફાટેલા કપડાં પહેરા હો તો ગરીબ માનતા ..અને આજે ફાટેલા કે શોર્ટ ચડ્ડી જેવું જીન્સ પહેર્યું હો એને અમીર માને modarn માને ...પણ ખબર નહી આમાં બુદ્ધિ વિકસી કેમ કહી શકાય.


ચાલો ફરી પાછી ઘેટા બકરાને જોવા છે તો બીજી વાત કરું કે (આજનો ટ્રેન્ડ i think tiktok નો છે નહીં ...ટિક્ટોક એટલે ટેલેન્ટ રજુ કરવાનું એકે માધ્યમ ..પણ રજુ શું થાય છે નગ્નતા,જ્યાં અગણિત ઉપાયો પ્રેમના,ભાગવાના ,પોતાના શરીરને નગ્ન દેખાડવાનું ...સરકાર ભલે પોર્ન સાઈટ બંધ કરે અમારે તો આવી ગયું બીજું માધ્યમ....)આને હું વધુ રજુ કરીશ મારી કહાની માં અત્યારે આનૈં રહેવા દઈએ ...


મિત્રો તમને લાગી રહ્યું છે કે આમાં કહાની કયાં છે પણ મિત્રો હજુ તો index જ ચાલી રહી છે પ્રસ્તાવના જ છે કહાની તો અભી શુરુ ભી નહિ હુઈ હે ....


ચાલો આગળ જોઈએ કે કહાનીમાં સોરી સોરી પ્રસ્તાવના માં કે કેવા કેવા કિરદાર કે ક્યાં વિષય પર ભાગ ભજવવાના છે .....


હવે હું આવું છું કહાનીના એવા ભાગમાં જ્યાં માણસ કરતા પૈસા વધારે મહત્વના છે je આપડે જાણીએ છીએ...આજે પૈસા માટે એક માણસ બીજા માણસને મારી રહ્યો છે ,પૈસા માટે બીજી વસ્તુ ને નહીં માણસને જ વેચી રહ્યો છે પછી કહે મારે મજબૂરી હતી આ વા એ લોકોની જેને પૈસા પાછળ આંધળી ડોટ મૂકી છે. અને હવે જેની પાસે વધારે પૈસા છે ખૂટતા નથી એ લોકો દારૂ વેશ્યા પાછળ પૈસા નાખી બરબાદ થાય છે ..(એક કિસ્સો સાંભળ્યો હહતો એ વડોદરાની અંદર નામી રાતની પાર્ટી થયેલી જેમાં પોલીસે raid પડતા નામી વ્યક્તિઓ ડ્રગ્સ દારૂ સેવન કરતા પકડાણા..જેમાં સ્ત્રીઓ પણ સામેલ હતી )કેવી વાત નહીં ....


સંસ્કાર આજે દરેક માં બાપનું કહેવું છે છોકરાઓ અમારું કીધું માનતા નથી ગમે તેની જોડે ફરે છે ,ક્યાં સમય વીતવવે છે ખબર j નથી અમે તો આવા સંસ્કાર ન હતા આપ્યા ,પણ જે સમય બાળક સાથે વાત કરવાની હતી tene તેને સંસ્કાર આપવાના હતા ટી તો તમે તમારા મોજ સોખ માં વ્યસ્ત હતા,પૈસા કમાવવા પાછળ પડ્યા હતા. દીકરી કે દીકરો જીદ કરે એ પહેલા તો આજના માં બાપ એને બઘી વસ્તુ અપાવી આમાં અમે ક્યાં ખરાબ સંસ્કાર આપ્યા હતા પણ અમને કાઢી મુક્યા ...મિત્રો વસ્તુની જીદ કરે એ અપાવી દેવી દૂધ માંગતા ઘી આપવું એ સન્સ થોડા છે , સંસ્કાર એટલે તો એકબીજાની સાથે સમય વિતાવવો એને વાત સમજાવવી, મહાભારત રામાયણ સંભળવવી ત છે એને સમજવાનું હતું ટી તમે તમારામાં પડ્યા હતા ane હવે કહો છો અમારું માનતા નથી ,,મિત્રો મોબાઈલ નહિ લઈ આ ચાલશે પણ સમય નહીં આપો નહીં ચાલે...પેલા બાળક ને રમવું to ટી.વી નું રિમોટ પકડાવી દીધું...શું શીખે બળાત્કાર,પ્રેમમાં ભાગી જવું તેનાથી વિષે કહી શીખી શકે જ નહૈ.


જેમ બાળક ને એકડો શું છે એ એનેન સમજવું પડે છે સો વાર ઘુંટાવવું પડે છે ત્યારે સમજે છે તો શું સાચું ખોટું આપમેળે સમજશે એનો એકડો પણ ઘુંટાવવો j પડશે ..પણ એ સમજે કોણ ..આજકલના માતા પિતા એના કપડાં ખરાબ ન થાય એટલે એને તેડતાં પ નથી પેલી સાઇકલમાં માં મૂકી દે ,કારણ ke થાકી જાય છે ,કપડાં બગડે છે. ..અને વળી મોબાઈલ આવ્યો જો છોકરો ચાલતા શીખી ગયો હોઈ અને રાત્રે માં ke બાપ ટહેલવા લઈ jay જાય તો માં ક્યાંય નીકળી ગઈ હોય મોબાઈલમાં જો બીજી હોય છે ane છોકરું એની મેળે ચાલત આવતું હોઈ ane ખબર પડે ke છોકરું પાછળ રહી ગયું સી તો શું કરે બેબી come ...બેબી come ..પણ લેવા ન જાય પછી ઓલો તંન થોડો સાચવે ...એનો સમય હતો જયારે એને સાચવવાનો ત્યારે તમે નવરા ન હતા હવે એની પાસે સમય નથી .....પછી કે મેં આવા સંસ્કાર ક્યાં આપ્યા હતા ...આજ જોવું ઘણા મા-બાપ છોકરાઓને સારી વા નથી શીખવાડતા પણ કિસ કેમ કરવી ને e શીખવાડે છે ....પછી કે મારા છોકરી કે છોકરા એ ન કરવાનું કૃત્ય કર. ...


સ્વતંત્રતા

આજે સમાજ સ્વતંત્ર થાય રહ્યો છે, જ્યાં નારીનું સમ્માન થાય રહ્યું છે જ્યારે આજની નારી નોકરી કરી રહી છે આગળ વધી રહી છે ...પણ મિત્રો આ સ્વતંત્ર નહીં સ્વચ્છન્દી થઈ રહી છે ...સારી વા છે નોકરી કરવી પણ ...ચાલો એક વાર્તા લવ (...બે પતિ પત્ની બે કમાય સારું ઘ ચાલે પણ હવે પત્ની પોતે પણ કમાતી હતી એટલે have એના જીવનમાં એનો પતિ રહે કે કે રહે કોઈ ફર્ક પડી રહ્યો જ નથી...એવામાં પત્નીને બીજા સાથે મેળ થઈ ગયો ..પછી શું પતિ નડે j ને અને ડિવોર્સ નક્કી કરી લીધું ..લ્યો પતિ નો શું વાંક કામ કરવા જવા દીધું e j ને )...ચાલો ઘણી વાર નથી બીજા કોઈ સાથે મેળ થયો પણ પતિ ની અમુક આદતો ગમતી નથી રોજે જગડા થાય છે ane હવે પત્ની કહે છે મારે નથી રહેવું ) પુરુષ પણ જે સ્ત્રી તમારે લઈને ઘર છોડીને આવે છે એને મૂકીને બીજે વળગ્યો છે અને કે આતો પુરુષ નો સ્વભાવ છે એવું કઈ છે જ નહિ.


અને મોબાઈલ જો ગયા હોય હનીમૂનમાં ત્યાં મોબાઈલ લઈને બેઠા હોય જ્યાં એકબીજા સ સમય વિતાવવાનો હોય ત્યાં સેલ્ફી માં ન સોસીઅલ મીડિએમાં પડ્યા છે પછી ઘર ભાંગે j ને. અને આજે દરેકને એક ખરાબ ટેવ પડી ગયી છે સ્ત્રી કોઈ અજાણ્યા પુરુષ કે પાંચ મીટ સાથ વાત કરતી હોય ને ...એનો પતિ કોઈ અજાણી સ્ત્રી સાથે મશગુલ હોય ...અરે જાણીતું હોય કે અજાણીતું અહીંયા j ઝગડો શરૂઆત થાય છે ..અને આજનો માણસ પ્રેમ શું છે એને ખબર જ નથ શરીર વાસનામ જ પડેલો છે

પ્રેમ

આજ કલ નો સારો શબ્દ પ્રેમ ..પ્રેમમાં શું શું થઈ શકે તારા માટે ચાંદ તારા તોડી લાવું ,,તાજમહલ બંધાવું ..આવુંક છે ..i think મેં facebook ૨૦૧૨ માં શરૂ કરેલું ત્યારે એક પ્રસ્ન ફરી રહ્યો હતો પ્રેમમાં શારીરિક સંબંધ જરૂરી કે નહીં આજે પણ ફરી રહ્યો હોય છે ...પણ મિત્રો આજે ફિલ્મ જોઈને એવા ગાંડા થયા છે કે ન કરવાના કૃત્યો કરે ane પાછા નવું શીખા છે live in relationship ..જ્યાં શુધી ઠીક લાગે ત્યાં સુધી સાથે રહો હવે નથી ફાવતું તો તું તારા રસ્તે હું મારા રસ્તે ...જ્યાં સુધી ફાવે ત્યાર સુધી ...માણસે આજનું જીવન વેશ્યા જેવું કરી નાખ્યું છે ...જાવ પૂછો તો ખરી ઘણાય છે જેને સ્ત્રીઓ ને કોઈક દ્વારા આ ધંધામાં ધકેલવમાં આવી હોય. ..અને આજે માણસ ગમે તેની સાથે સંબંધ બનાવે હવે નથી ફાવતું એટલે અલગ ..પછી aids જેવા રોગો. .ને આત્મહત્યા,...બળાત્કાર આવું ....કઈ દિશા તરફ જઈ રહ્યો છે દેશ ..


મિત્રો જયારે પણ પ્રેમ થાય ને ત્યારે એક જાણવું શું મને સાચે પ્રેમ છે કે શારીરિક વાસના છે. આજ ફિલ્મમાં જુઓ અરે એક કેડબરીની જાહેરાત પણ કિસ વગરની નથી આવતી ,,,એ ટૂથબૃશની જાહેરાત પણ ...શું આજ જીવનની ફિલ્મ ..નહીં...મિત્રો તેને આ કરવાના પૈસા મળે છે તમારે ઈજ્જત પણ જશે ને પૈસા અને મરો તો તમારા માં બાપ દુઃખી થાય ,ટીવી સિરિયલ જોઈને ભાગી જશો તો સાંભળો તેમાં ત હેપી ending જ આવશે ૩૦ વર્ષ ને ૩ કલાક માં દેખાડી દેશે પણ જીવન તેમ વીતત્તુ નથી ....

હવે મારી પ્રસ્તાવના ending પર આવી ગઈ છે. જેમાં તમને જોવા મળશે love ની વ્યાખ્યા જ્યાં જોવા મળશે પ્રેમ je આજના લેખકો ભરપુર આપી રહ્યા છે ..પણ આ જીવનની ફિલ્મમાં દરેક કલાકારો ના દ્રષ્ટિકોણ આવશે ..જ્યાં વાત આવશે બાળકોના સંસ્કારોની ,ત જ્યાં વાત આવશે માં- બાપની સેવાની ,જ્યાં વાત આવશે સ્ત્રી સ્વતંત્રતાની જ્યાં વાત આવશે, સ્ત્રી પુરુષ મર્યાદાની,જ્યાં વાત આવશે culture ની જ્યાં વાત આવશે moderanityની ....જ્યાં વાત હશે સહનશક્તિની જ્યાં વાત છે સમયની અને વાત છે પૈસાની ....

તો next પાર્ટ within month જરૂર રજુ કરીશ વાંચવાનું ભૂલતા નહિ

મને follow કરી શકો છો અહીંયા ઇન્સ્ટાગ્રામ પાર ...@styloholic_૦૦7

વધુ મળીશું વાર્તાની શરૂઆત સાથે. .