પ્રેમકુંજ - (ભાગ-૧૮)

પ્રેમકુંજ-(ભાગ-૧૮)

કુંજ મારી નજીક આવીયો.રિયા હું તને એક વાત કહેવા માંગુ છું...?

હા,બોલને કુંજ મેં ક્યાં મારા કાન પર હાથ રાખ્યા છે.હું સાંભળું જ છું.તારે જે કેહવું હોઈ તે કે પણ પ્લીઝ કુંજ આજ મારી પાસે નાસ્તો જરા પણ નથી.તુ નાસ્તાની મારી પાસે માંગ નહીં કરતો.

નહિ રિયા તું આવી પરિસ્થિતિમાં રહે એ મને જરા પણ ગમતું નથી.ઉપર જો તો ખરી હમણાં જ ઉપરથી કાંકરી આવશે એવું મને લાગે છે.અને વરસાદમાં પણ અહીં પાણી પડતું જ હશે.અને રાત દિવસ સમોસા બનાવીને તારા હાથ તો જો કેવા થઈ ગયા છે.મને તારી પર દયા આવે છે રિયા.

ઓહ સાહેબ જી ને મારી ચિંતા થાય છે.હું કુંજની થોડી નજીક ગઇ.કુંજ મારી આ જ જિંદગી છે
મારે આવી જ જિંદગી પ્રસાર કરવાની છે.મારામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સીધું.

નહીં રિયા હું તને આવી જિંદગી નહીં જીવવા દવ.
હું તને અહીંથી કહી બીજે લઇ જવા માંગુ છું.કોઈ એવી જગીયા જ્યાં તું શાંતિથી રહી શકે.

નહીં કુંજ હું અહી ખુશ છું...!!!હું અહીથી કહી જવા માંગતી નથી.પ્લીઝ તું બીજી વાત કર એ વાત ન કર.

પણ,રિયા તું સમજવાની કોશિશ તો કર.
શું સમજુ..!!તું મને ક્યાં લઇ જશ.જ્યાં જાવ ત્યાં મારે કામ તો કરવું જ પડશેને નહીં તો મને કોઈ નહીં રાખે.અને મારે રહેવા માટે પણ સારી જગ્યા જોઇએ.
એવી કોઈ જગ્યા છે.

હા,તું કહે ને હું હા,પાડી પણ દવ કે ચાલ હું તે જગ્યા પર જાવા ત્યાર છું.પણ કાલ સવારે તારી કોલેજ પુરી થઈ ગઈ.અને તું આ શહેર છોડી જતો રહે કુંજ,અને મને કોઈ પ્રોબ્લમ થાય તો હું શું કરું?

ક્યાં તને ગોતું કુંજ?
તારું નામ લઈને ક્યાં શહેરમાં તને ગોતું?
પ્લીઝ તું મને અહીં રેહેવા દે એવી કોઈ જગ્યા પર મારે જવું નથી.

નહીં રિયા હું તને મુકી ને કહી નહિ જાવ.હું તારી જ પાસે રહશ.હું મારાથી તને દૂર નહીં કરું રિયા.કેમેકે હું તને પ્રેમ કરવા લાગીયો છું,રિયા હું તને ચાહું છું.
હું તારી પાસે જ રહેવા માંગુ છું રિયા.શું તું મારી સાથે
તારી નવી જીંદગીની શરૂવાત કરી શકે?

રિયા આઇ લવ યુ..!!!!

રિયાને વિશ્વાસ નોહતો આવી રહીયો કે કુંજ શું બોલી રહીયો છે.તેણે થોડીવાર રાહતનો શ્વાસ લીધો.કુંજ સામે જોઈ રહી.

કુંજ આઇ લવ યુ ટુ...!!!!રિયા એ કુંજ પર ચુંબનનો વરસાદ વરસાવી દીધો.કુંજ હું તારા પ્રેમમાં એક તરફી ઘણા સમયથી પાગલ હતી.અને આજ તે મને સામેથી કહીયુ કે રિયા હું તને પ્રેમ કરું છું.

કુંજ આઇ લવ યુ..!!!

કુંજ આઇ લવ યુ..!!!

કુંજ પર રિયાએ ફરીવાર ચુંબનનો વરસાદ વરસાવી દીધો.કુંજે રિયાને તેની બાહોમાં સમાવી લીધી.બહાર ઝરમર ઝરમર વરસાદ પડી રહીયો હતો.કુંજે ધીમેથી રિયાને તેનાથી અળગી કરી તેના બેડ પર મૂકી.

કુંજને લાગી રહીયું હતું કે રિયા આજ ભાન ભૂલી ગઈ છે.તે મારા પ્રેમમાં પાગલ થઈ ગઈ છે.તે આજ મને તેની પાસે બોલાવી રહી છે.તે કહી રહી છે,કુંજ તારા શરીરની સુગંધથી મને આજ તરબોળ કરી દે.મને તારા પ્રેમનો એહસાસ કરાવ કુંજ.

આજ કુંજ અને રિયા બંને ભાન ભૂલી ગયા હતા.એકબીજાના પ્રેમમાં પાગલ બની ગયા હતા.કુંજ રિયાની નજીક ગયો.રિયાના હોઠ પર હોઠ મેકી રિયાના શરીરને કુંજે પેહેલી વાર સ્પર્શે કરીયો.કોઈ છોકરી કે કોઈ છોકરાને સ્પર્શેનો પહેલીવારનો આનંદ કયારેય ભૂલાતો નથી.આજ કુંજ અને રિયા એ સ્પર્શનો આનંદ લઈ રહિયા હતા.પ્રેમનો સ્પર્શ ખૂબ જ અનોખી અનૂભૂતિ કરાવે છે.

કુંજના એક પછી એક શર્ટના બટન રિયા ખોલી રહી હતી.આજ રિયા કુંજના સ્પર્શની સુંગધને માણવા માંગતી હતી.કુંજ પણ રિયાને ખુશ કરવા માંગતો હતો.રિયાના શરીર પરના કપડાં પણ ધીમેધીમે એક પછી એક કુંજ ઉતારી રહીયો હતો.રિયા ભાનમાં હતી.પણ કુંજના પ્રેમમાં પાગલ બની ગઈ હતી.

આજ પહેલીવાર બંને શરીરસુખનો આનંદ વરસતા વરસાદમાં માણી રહિયા હતા.બંને એકબીજાને મનથી કહી રહિયા હતા.રિયા હું તારો જીવનભર સાથ આપીશ.રિયા પણ કુંજને કહી રહી હતી.કુંજ હું તારો જીવનભર ખ્યાલ રાખીશ.હું કોઈ પણ પરિસ્થિતિમાં હશ તારો હંમેંશા ખ્યાલ રાખીશ.

કુંજ અને રિયા શરીરસુખનો આનંદ લઇ બેડ પર નગ્ન અવસ્થામાં પડીયા હતા.રિયાનું ધ્યાન ઘડિયાળ પર ગયું.રાત્રીના ત્રણ વાગી ગયા હતા.તે કપડાં પહેરી જલદી ઉભી થઇ.રિયા મારે હવે ઘરે જાવું જોઈયે.
નહીં કુંજ રાત્રીના ત્રણ વાગે તારા ઘરે કેમ જશ?
તું સવારે વહેલા અહીંથી નીકળી જજે.

ઓકે રિયા..!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

Rate & Review

Verified icon

ATULCHADANIYA 2 months ago

Verified icon

Vasu Patel 2 months ago

Verified icon

Daksha 3 months ago

Verified icon

Nidhi Mehta 3 months ago

Verified icon

Bhaval 3 months ago