Twistwalo love - 25 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 25

દરવાજા ની ડોર બેલ વાગે છે.. ત્યારે.. કુલજીત દરવાજો ખોલવા જાય છે.. અને દરવાજો ખોલે છે.. અને... ત્યારે તે.. તો વિચાર માં પડી જાય... છે...... કે.. મોક્ષિતા.. અહીં... અત્યારે... કેમ.?? .....


ત્યારે.. મોક્ષિતા.. કહે છે..


" અરે ભાઈ... અંદર આવવા તો દો.... બાર જ ઉભી રાખવી છે... મને..... એવો જ વિચાર છે.. તમારો...?? "- મોક્ષિતા...


" અરે... ના... ના... આતો.. તને..આમ.. અચાનક... અહીં... આવી એટલે... બીજું કઇ.. નઈ.. આતો તારું જ ઘર છે.. આવ આવ... "- કુલજીત


" અરે.. મમી... મોક્ષિતા આવી છે.... " - કુલજીત... તેની મમ્મી ને કહે છે...


" અરે ભાઈ... આવવા નૂ મન થયું તો.. આવી.... શું.. તમે પણ... " - મોક્ષિતા... શોફા પર બેશતા - બેશતા બોલે છે...


" અરે.. મોક્ષિતા...આમ.. અચાનક. ના. ફોન ના.. મેસેજ... "- મમ્મી ..


" અરે... મમ્મી.. ભાઈ.. મારું મન થયું... એટલે.. હું આવી... સારુ કર્યું ને.. " - મોક્ષિતા..


" અરે.. મારી ઢીંગલી... સારુ જ કર્યું.... ઓકે..." - મમ્મી..


પછી.. તેના.. મમ્મી મોક્ષિતા ને પાણી લેવા માટે જાય.. છે.....ત્યારે... કુલજીત કહે છે..


" ઓકે... પણ.. કઇ થયું નથી. ને..?? બધું બરાબર છે ને... !! "- કુલજીત..


" અરે.. ભાઈ.. ચિંતા ના.. કરો બધું જ બરાબર.. છે.. મારે અહીં આવવાનું જ નોતું.... મને એવુ લાગે છે... " - મોક્ષિતા.. મસ્તી માં...


" અરે.. કેમ..?? "- કુલજીત..


" તમે.. જોવો ને... કેવા સવાલ કરો છો ક્યાર ના... હું આવી એની... ખુશી નથી.... હમ.... હવે સમજી.. હવે તમારા હાથ માં ટી. વી નૂ રીમોર્ટ નહિ રહે એની ચિંતા કરો છો... ને..?? " મોક્ષિતા.. મસ્તી.. માં...


" ઓહોહો..... આવી ને દાદાગિરી ચાલુ...ને.. બેનબા ની... !!" કુલજીત...


" હા...તો... એતો હોય જ ને... !!" મોક્ષિતા...


" ઓહ.. ઓકે.. સારુ ચાલ.. હું.. આઈસ્ક્રીમ.. લઇ આવું.. "- મોક્ષિતા..


" ઓકે.. ભાઈ.. " - મોક્ષિતા..


....


મોક્ષિતા.. આજે.. નોર્મલ જ વર્તન.. કરે છે.. કેમ.. કે.. એને ખબર હતી.. જો એ જરાં પણ.. એના.. ફેસ પર અસર દેખાડસે.. તો... એના ભાઈ ને ખબર પડી જશે... એટલે.. તે.. અંદર તૂટેલી હોવા છતાં પણ.. બહાર થી સામાન્ય.. જ વ્યવહાર કરે છે.... પછી.. તે તેના રૂમ મા જતી રહે છે.એનો ભાઈ.. આવે છે ત્યારે તે... એના રૂમ માં હોય.. છે..તેના પૂછવા પર... તે શૂઈ જવા આવી છે એમ.. જવાબ.. આપે છે.... પછી.. કુલજીત ત્યાંથી જતો રહે.. છે.. પણ કુલજીત ને થોડોક શક જાય છે પણ.. તેને થયું.. કે.. ના ના.. બધું નોર્મલ જ હશે... તે તેના શક ને વધુ પાણી નથી પાતો... અને મોક્ષિતા.. આવી છે.. તો તેને.. મસ્તી.. કરવવા માં.. એન્ડ.. એને ખુશ રાખે છે..


એન્ડ એમ ને.. એમ.. 2-3 દિવસ જતા રહ્યા.. પણ.. તે ક્યારે ક એને બહુજ લાગી આવે છે... અમુક વાત પરથી... અને આ બાજુ.. દરરોજ..ની જેમ એ આવશે એવી આશા એ બેઠો.. આભાસ.. આજે પણ એજ આશા લઈને બેઠો છે... પણ.. એ નથી આવતી....


" અરે... એતો આજે પણ ના આવી... !!" આભાસ..


" અરે એને એક વીક નૂ કીધું છે.. 2-3 દિવસ નૂ નઈ... " - રોહિત


" તું દહીં ના કર... મગજ નૂ... "- આભાસ..


" જો રિયા.. મારાં થી નથી રેવાતું... તું.. હવે માન કે ના માંન.. હું તો કાલે જ જઈશ..... અને એને કહી દઈશ...મારે એના મન માં રહેલી ગલતફેમી દૂર કરવી છે.. " - આભાસ..


" પણ... ના..એવું... આભાસ.. તું.. ના.. કરીસ.. " - રિયા..


" અરે.. ના.. હું કાલે જવાનો જ છું... બસ.. એ ફાઇનલ.. છે.... કાલે શું હું તો આજે રાત્રે જ નીકળી.. જાવ છું... " - આભાસ..


"અરે.. પણ.. આમ.. ઉતાવળા પગલાં ના.. ભરાય.... આભાસ.. " - રોહિત


" પણ.. હવે જે થવાનું હશે.. એ થશે.. પણ.. એ ને હું સંભળાવિને જ રહીસ.. કે.. આપડી વચ્ચે કઇ નથી એમ.... બસ.. ફાઇનલ... ચાલો હું જાવ છું... " - આભાસ..


" અરે.. પણ.. સાંભળ.. તો... "- રિયા એન્ડ રોહિત.. બને સાથે બોલે છે...


" હવે નથી સાંભળવું મારે... હવે.. જો કોઈ સાંભળશે.. તો એ.. પણ.. મોક્ષિતા... એન્ડ એ પણ.. મારાં દિલ ની વાત... બસ... " આભાસ.. ત્યાંથી.. નીકળતો નીકળતો બોલે છે...


આભાસ ત્યાંથી તો ચાલ્યો જાય છે.. પણ... રિયા ને ટેંશન થાય છે કે ત્યાં શું થશે... એમ.. પણ.. હવે..


" હું.. શું કરું.. હવે મને ટેંશન થાય છે... રોહિત.. હું શું કરૂ... "- રિયા..


" પણ.. તું ટેંશન ના...લે.. એ જશે એટલે બધું ઠીક થઇ જશે..... "-રોહિત..


" ના.. તું.. એની ફેમિલી ને નથી ઓળખતો... એને ત્યાં.. એવું અલાઉડ ના.. હોય... " રિયા..


"ઓકે.. ઓકે.. તું ચિંતા ના.. કર આભાસ બધું સાંભળી લેશે.. ઓકે... " - રોહિત..


" હા... ઓકે.. હું નીકળું.. ઓકે.. બાય.. "- રિયા..


" ઓકે. બાય.. " - રોહિત..


..રિયા ત્યાંથી નીકળે છે.. પણ... એના મનમાં એજ વિચાર હતા... હવે તે રૂમ માં પણ


એજ વિચારતી હોય છે.. કે શું કરું... એને કેવી રીતે કહું.. કે.. આભાસ આવે છે.. એ ફોન પણ તો નથી લઇ ગઈ ને.. અને બીજા નંબર.. હા.. એના ઘર ના.. નંબર હશે ને એના મોબાઈલ માં...પછી તે..મોક્ષિતા ના જ ફોન માંથી... તેના ઘરના.. ફોન માં ફોન કરે છે... પણ કોઈ એ ઉપાડ્યો નઈ... પછી બીજી વાર કરે છે.. પણ.. ત્યારે પણ.. કોઈ ના ઉપાડ્યો.... પછી તેના.. ફોન માં.. તેના ભાઈ કુલજીત ના... ફોન માં.. એ કોલ કરે છે.... રિંગ જાય છે..


" હેલો... કોણ... " - કુલજીત


" હેલો.. ભાઈ... મોક્ષિતા છે... પ્લીઝ હોય તો જલ્દી આપો ને.. એને... ક્યાં છે એ.... એ તેનો ફોન અહીં... ભૂલી ગઈ છે એટલે એમાં કરવો પડ્યો કોલ... ક્યાં મોક્ષિતા... " - રિયા..


" ઓહ.. ઓકે.. પણ હું બાર છું એન્ડ મોક્ષિતા ઘરે છે... ઘરે જઈને વાત કરાવું .. ઓકે.. " - કુલજીત..


" ઓકે.. પણ.. ભાઈ પ્લીઝ ફાસ્ટ.. હો.. બાય "રિયા..


" ઓકે ઓકે... સારુ.. બાય.. "- કુલજીત..


.....