Aakarshan - 2 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 2

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 2

Chapter 2. (બેચલર પાર્ટી)

આગળ નું...

રવિના એ ફરી અનુષ્કા ને એના વર્તમાન મા લાવતા કહ્યું કે ક્યાં ખોવાઈ ગઈ પાછી ,અને તું મને કહે તે આ બિકિની કેમ પેહરી છે આને ચેહરા પર ઉદાસી કેમ છે.

અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે અનિકેત મારી સાથે કઈ ખોટું કરી રહ્યો હોય એવું લાગે છે મને, રવિના એ પૂછ્યું કેમ તને એવું લાગી રહ્યું છે. તો અનુષ્કા એ કહ્યું કે એ મને એની બેચલર પાર્ટી માટે આવવા કહે છે અને એ પણ બાગા બીચ પર.
રવિના,"હા તો એમાં ખોટું શું છે"
અનુષ્કા,"એમને મને કહ્યું કે બિકિની મા આવજે "
રવિના, અનુષ્કા ને તો તું શું જવા નિ છે....
હા, હું જઈશ અને જાણવા માગુ છું કે એના વિચાર શું છે.

*******

અનુષ્કા અને રવીના ની વાત પૂરી થતાં જ અનિકેત નો કોલ આવ્યો , અનુષ્કા એ કોલ ઉઠાવ્યો.
હેલ્લો અનિકેત,
હાય.. "અનુષ્કા કાલે સાંજે ૯:૦૦ pm પોહચી જજે બેચલર પાર્ટી માટે બગા બીચ પર નાં અવધ બંગલા પર."
અનુષ્કા,"ઓકે.... હું પોહચી જઈશ."એમ કહી ને કોલ કટ કાર્યો.

**************

રવિના એ અનુષ્કા નિ સાથે વાત બદલતા કહ્યું કે કે ચાલ મને તારા મેરેજ નિ શોપિંગ બતાવ.
અનુષ્કાએ ચેહરા પર નાની સ્માઈલ આપતા કહ્યું કે ઠીક છે ચાલ બતાવું.એમ કહી ને અનુષ્કા ,રવિના ને એમના ડ્રેસિંગ રૂમમાં લઈ ગઈ અને એમના કપડા અને બ્યુટી પાર્લર નાં બ્રોશર બતાવવા લાગી.
રવિના નિ આખે અંધારા આવી ગયા એક થી એક મોંઘા ડ્રેસ અને ત્યાર કરવા માટે રાખેલ મોંઘા બ્યુટી પાર્લર નાં બિલ જોઈ ને. રવિના થોડી સભાન થતાં બોલી આટલો બધો ખર્ચ કેમ. કરે છે.

અનુષ્કાએ જવાબ આપતા કહ્યું કે વર્ષ ની 1 કરોડ સેલરી મળે છે એ થોડી તો ખર્ચ કરવો જ પડે ને.અત્યારે મારી લાઈફ નાં શોખ માણી લેવા છે બાકી તો ઓફિસ લાઈફ મા થી ટાઈમ મળતો જ નઈ તો સેલરી ખર્ચ ક્યાં કરવી અને એટલું બોલી ને થોડી હસી. અને એની સાથે રવિના પણ હસી.

ચલ અનુષ્કા હવે હું જાવ છું કાલે આવિ તને મળવા માટે પછી તું પાર્ટી માટે જજે. બાય અનુષ્કા આટલું કહી ને રવિના નીકળવા લાગી.
અનુષ્કા એ વળતા જવાબ મા કહ્યું કે કાલે તું પણ મારી સાથે આવજે પાર્ટી મા હું અનિકેત સાથે વાત કરી લઈશ
રવિના,"ઓકે સારું આવીશ હું બાય"
અનુષ્કા," thank you ... બાય રવિના."

**********
બેચલર પાર્ટી નાં દિવસે .....

રવીના અનુષ્કા નાં ઘરે તૈયાર થઈ ને આવી ગઈ પણ હજુ અનુષ્કા ત્યાર નોહતી થઈ અને શોર્ટ્સ પેહરી ને બેઠી હતી.તો રવિના એ પૂછ્યું કે કેમ હજુ તૈયાર નઈ થઈ.

અનુષ્કા એ કહ્યું કે બસ તારી જ રાહ જોતી હતી મને કઈ ખબર ના પડી કે ક્યાં કપડાં પહેરવા એટલે. ચાલ હવે તું મારા કબાટ મા જો અને કહે કે શું પેહરું.

રવિના ઊભી થઈ ને તરતજ કબાટ તરફ ગઈ અને Bandeaukini આપી અને કહ્યું કે પેહલા તો તું આ પહેર .
અનુષ્કા Bandeaukini લઈ ને બાથરૂમ તરફ ગઈ ચેન્જ કરવા અને રવિના ફરી કબાટ માં જોવા લાગી .આખા કબાટ મા ફરી વળ્યા પછી છેલ્લે રવિના એ લાલ કલર નું વેલ્વેટ જેકેટ કાઢ્યું અને એટલા મા જે અનુષ્કા Bandeaukini પેહરી ને બહાર આવી .એટલે અવિના એ કહ્યું કે યાર આજે તો તું કઈ વધારે જ સેક્સી લાગે છે એમ કહેતા કહેતાં રવિના એ હાથ મશ્કરા લઈને કપાળ પર કાળું ટપકું કર્યું અને કહ્યું કે નજર નાં લાગે કોઈ ની તને અને પછી તેને વેલ્વેટ જેકેટ પહેરાવ્યું. અને બન્ને થોડી વાર પછી પાર્ટી મા જવા નીકળી ગઈ.

***********

અનિકેત એ પાર્ટી માટે બંગલા ને મસ્ત ડેકોરેશન કરાવ્યું તું બંગલા નિ એકબાજુ વિસ્કી, બિઅર,અને બીજી સોફ્ટ ડ્રિંક માટે નું ટેબલ હતું. અને બંગલાની બીજી બાજુ ડી. જે. હતું અને બંગલા ની સામે નિ બાજુ માં સ્વિમિંગ પુલ હતો.બસ હવે રાહ જોવાતી હતી તો પાર્ટી શરૂ થવા ની અને અનુષ્કા નિ આવાની. એટલા મા જ બંગલા નાં દરવાજા પર અનુષ્કા નિ વાર આવિ ને ઉભી રહી. જેવી અનુષ્કા કાર માંથી ઉતરી અને અનિકેત એને જોતો જ રહી ગયો લાલ કલર નો વેલ્વેટ જેકેટ મા એ એકદમ ક્યુટ એન્ડ સેક્સી લાગતી હતી.

પાર્ટી શરૂ થઈ બધા સોફ્ટ ડ્રિંકપીવા લાગ્યા અને ડી.જે. પર ડાન્સ અને સ્વિમિં. બધા અલગ અલગ પાર્ટી ને માણી રહ્યાં હતાં ત્યારે રવિના અનિકેત નાં ફ્રેન્ડ જોડે ફ્લર્ટિંગ કરતી હતી અને અનુષ્કા સ્વિમિંગ કરી રહી હતી. અનિકેત એમના ફ્રેન્ડ જોડે વિસ્કી અને સોફ્ટ ડ્રિંક લઈ રહ્યો હતો.

થોડા સમય પછી અનિકેત નાશ નિ હાલત મા સ્ટેજ પર ગયો અને માઇક લથ મા લઇ ને અનુશ કા નિ ખૂબસૂરત અને એના પ્રેમ માટે થોડું બોલ્યો પણ આ વખતે અનુષ્કા ને એની કોઈ વાત મા રસ નતો લાગ્યો બસ એ સાંભળતી રહી અને અનિકેત બોલતો રહ્યો અને છેલ્લે i love you અનુષ્કા બોલ્યો અને માઇક મૂકી ને ફરી પાર્ટી મા જોડાઈ ગયા બધા .દસેક મિનીટ પછી અનુષ્કાએ રવિના ને ઘરે જવા માટે ઈચ્છા બતાવી , અનુષ્કા નાં ચેહરા પર જોઈ ને ઘરે જવા માટે હા પાડી દીધી. અને બંને એ અનિકેત નિ રાજા લઈ નેઘરે જવા માટે નીકળી ગઈ.

રવિના અને અનુષ્કા બને બંગલા ના પરિસર માંથી બહાર નીકળી ને ગાડી તરફ જવા લાગ્યા .અને ગાડી પાસે પોહચતા યાદ આવ્યું કે ગાડી નિ ચાવી તો પર્સ માં છે અને પર્સ તો બંગલા નાં હોલમાં મા જ ભૂલી ગઈ છે . એટલે અનુષ્કાએ એ કહ્યું કે રવિના તું અહી ઊભી રહે હું પર્સ લઈ ને આવું છું.એમ કહીને અનુષ્કા પર્સ લેવા માટે બંગલા તરફ ચાલવા લાગી .


અનુષ્કા બંગલા પર પોહચી ગઈ અને પર્સ લઈ ને બહાર નીકળવા જતાં જ એને કંઈ દેખાતા આંચકા અનુભવાયા અને શોક મગધ થઈ ગઈ આંખો માંથી આસું નીકળવા લાગ્યા અને ચૂપ ચાપ ત્યાંથી ચાલવા લાગી .ગાડી પાસે પોહચી ને સીધી ગાડી નો લોક ઓપન કરી ને બેસી ગઈ અને શૂન્ય મ્સક થઈ ને ગાડી ચાલવા લાગી જેટલી આસું નિ ધારા વધારે નીકળતી હતી એના કરતાં વધારે અનુષ્કા કાર ફાસ્ટ ચલાવી રહી હતી.રવી નાં આ જોઈ ને અનુષ્કા ને કેહવ લાગી કે તું ક્યારેય ફાસ્ટ કાર નઈ ચલાવી ને આજે કેમ શું થયું છે તને અનુષ્કા આવું બે ત્રણ વખત પૂછ્યું પણ અનુષ્કા તરફ થી પ્રતિ ઉત્તર નાં મળ્યો બસ કાર નિ સ્પીડ માં વધારો થયો અને જલ્દી થી અનુષ્કા ઘરે પોહચી ગઈ જેવી ઘરે પોહચી ને રૂમ માં ચાલી ગઈ અને દરવાજો બંધ કરી દીધો.અને બહાર થી રવિના અનુષ્કાને જોર જોર નાં બૂમ પાડી ને પૂછવા લાગી તો પણ કઈ જવાબ નાં મળ્યો.અને રવિના એ હાર માની ને બહાર નિ ગેલેરી માં સુઈ ગઈ.

સવાર માં જ્યારે રવિના ઉઠી ત્યારે અનુષ્કા એની સામે બેઠી હતી. અને અનુષ્કા ને જોતા જ રવિના એ પેહલા સવાલ કર્યો કે શું થયું તું કાલે સાંજે. અનુષ્કએ જવાબ આપતા કહ્યું કે એ બધું પછી તું પેહલા કોફી પી લે. પછી હું તને શાંતિ થી વાત કરું. અને આજે આપણે લગ્ન ની બીજી થોડી તૈયારી માટે બહાર જવાનું છે તૈયાર થઈ જા .આવિ ને બધું તને કહીશ.

(લગ્ન નિ બીજી થોડી તૈયારી..... Continue next part)




Rate & Review

Shraddha Solanki

Shraddha Solanki 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 3 years ago

KIRITSINH

KIRITSINH 2 years ago

Niketa

Niketa 2 years ago

Preeti G

Preeti G 2 years ago