Aakarshan - 11 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 11

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 11

Chapter 11 ( સરપ્રાઈઝ નાઈટ .......)

આગળ નું......

હાઇ અનુષ્કા આજે તારો લાસ્ટ day છે .
અને હા આ તારા માટે ફરી એક કાગળ આવ્યો છે. જોઈ લેજે. અને આ medicine 1 મહિનો લેવા ની છે રેગ્યુલર. હવે તું જઈ શકે છે.

Continue....

હોસ્પિટલ થી ડીસચાર્જ થઈ એટલે મે કાગળ ને પર્સ માં મૂક્યો અને હોસ્પિટલ નિ બાકી નિ વધી ઘટી પ્રોસેસ પૂરી કરી અને reseption પાસે થી મારા કપડા માગ્યા .
Reseption પર જે ગર્લ્સ હતી એ કપડા લઈ ને આવી અને સાથે એક નાનું બોક્સ પણ આપ્યું અને કહ્યું કે આ તમારા માટે છે અને હા Ma'am પ્લીઝ અહી એક લાસ્ટ સાઈન કરી આપો એટલે તમારા ડીસચાર્જ ની પ્રોસેસ પૂરી થઇ જાય.

*********
ઘરે આવી એટલે યાદ આવ્યું કે એક કાગળ અને બોક્સ પર્સ મા મૂક્યું છે એ જોવા નું છે. એટલે સૌથી પેહલા કાગળ હાથ મા લીધો અને વાચવા નું શરુ કર્યું.

હાઇ, અનુષ્કા

હું કોણ છું ., એનો તને થોડો તો અંદાજ આવી ગયો હશે અને કદાચ નાં પણ આવ્યો હોય તો કઈ નઈ આગળ નાં થોડા સમય માં તને બધી જ ખબર પડી જશે.

તને રિસેપ્શન પર થી એક બોક્સ આપવા મા આવ્યું હસે એ ઓપન કરજે . એ બોક્સ માંથી તને 3 વસ્તુ મળશે.
એક કાર નિ ચાવી, એક ઘર ની ચાવી ,અને એક રિમોટ હશે. કાર અને ઘર નિ ચાવી પર્સ મા મૂકી ને પછી રિમોટ હાથ માં લઇ ને એના પર નું ok button પર ક્લિક કરજે.

આટલું કરજે એટલે આગળ શું કરવું એ તને પછી details મળશે.

**********-

બોક્સ ઓપન કરી ને કાગળ મા જેમ લખ્યું તું એમજ કાર અને ઘર નિ ચાવી પર્સ મા મૂકી ,અને રિમોટ હાથ માં લીધું અને ઓકે બટ્ટન દબાવ્યું.

બટ્ટન દબાવ્યું, એટલે રિમોટ પર મેસેજ આવ્યો thank you અને એટલા માં જ ઘર નિ ડોરબેલ વાગી. હું ઊભી થઈ ને દરવાજો ખોલ્યો પણ બહાર કોઈ ન હતું. પણ જ્યારે મારા પગ સાથે એક બોક્સ અથડાયું તો નીચે ધ્યાન ગયું. હું બોક્સ ઉઠાઈ ને અંદર લઈ ગઈ અને બોક્સ પર એક સ્ટીકર લાગ્યું હતું happy birthday. Box ઓપન કરી ને જોયું એના એક expensive red ડ્રેસ હતો અને એની સાથે એક ટેગ હતું જેમાં ઘર નું એડ્રેસ હતું અને એક મોબાઇલ હતો . મોબાઇલ હાથ મા લઇ ને ઓન કર્યો એટલે મોબાઇલ માંથી ઓટો જનરેટ મેસેજ હતો એ સેન્ડ થઈ ગયો.


મેસેજ સેન્ટ થયા નિ 30 સેકન્ડ મા જ સામેથી મેસેજ આવ્યો


Hii


અનુષ્કા હેપ્પી બર્થડે, તને મોબાઇલ મળ્યો એટલે ગિફ્ટ જે હતું એ પણ તને મળી જ ગયું હશે. એટલે હવે ફ્રેશ થઈ ને તૈયાર થઈ જા અને તૈયાર થઈ જા એટલે done લખીને મેસેજ કરજે.

***********
ફ્રેશ થવા જતા પેહલા ભૂખ લાગી હતી એટલે પિત્ઝા ઓડર કર્યા એ આવ્યા એટલે ખાવા બેસી ગઈ 8 વાગી ગયા હતા એટલે ખાવા ની થોડી ઉતાવળ કરી ને જલ્દી થી ફ્રેશ થવા ગઈ.

ફ્રેશ થઈ ને બાથરૂમ માંથી ખાલી ટાવેલ લપેટી ને બહાર આવીને ડ્રેસિંગ રૂમમાં ગઈ.અને અરીસા સામે ઉભી રહી ઘણા દિવસ પછી અરીસા મા મો જોઈ રહી હતી. કોઈ થાક કે ટનેશન જેવું કઈ ચેહરા પર નહતું દેખાઈ રહ્યું હતુ. એટલે ખુશ થઈ ગઈ હું અને કપડા પેહરવા માટે કબાટ માંથી બ્રા અને પેન્ટી નું selection કરવા લાગી કેમ કે રેડ ડ્રેસ જે હતો એના અનુકૂળ પહેરવું જોઈએ એ વિચારી ને કબાટ માંથી બ્લેક કલર ની push-up બ્રા અને string પેન્ટી કાઢી.અને પેહરવાં માટે ટોવેલ ને શરીર પર થી હટાવી દીધો. મને કઈ મારા બોલ મા ચેન્જ લાગી રહ્યો હતો એટલે મે મિરોર મા જોયું .મારા બોલ પેહલા ની જેમ કડક અને સાઇઝ માં મોટા લાગી રહ્યા હતા .અને મારી નાભિ માં કૈક ચમકતું હોય એવું લાગી રહ્યું હતું મે જોયું તો નાભિ મા ડાયમંડ પેહરાવેલ હતો. મસ્ત લાગી રહી હતી નાભિ ડાયમંડ નાં લીધે. મે બ્રા અને પેન્ટી પેહરી લીધી થોડી ટાઇટ લાગી રહી હતી પેન્ટી કેમ કે લાસ્ટ થોડા સમય થી બેડ પર હતી એટલે મારા કમર નું માપ વધી ગયું છે.પણ એના લીધે મારા ફિગર મા સુંદરતા વધી હતી .હવે મે રેડ ડ્રેસ હાથ માં લઇ ને પેહર્યો લો નેક અને નાભિ પાસે ડિઝાઇન મા કટ કરેલ હતું જેનાથી નાભિ નો ડિમાન્ડ દેખાઈ રહ્યો હતો. અને લો નેક નાં લીધે મારી કલિવેજ દેખાઈ રાઈ હતી થોડી . ઓવર ઓલ હું એકદમ સુંદર દેખાઈ રહી હતી.

***********
તૈયાર થઈ ને મે મોબાઇલ હાથ માં લીધો અને done લખી ને મેસેજ મોકલ્યો.

થોડી વાર પછી મેસેજ નો replay આવ્યો , મેસેજ નાં ધર નું એડ્રેસ લખ્યું હતું. હાઉસ નંબર 909 જોહન સ્ટ્રીટ બિહાઈન્ડ માઇક્રો વર્લ્ડ.

10 વાગ્યે આ એડ્રેસ પર આવું જજે.

મેસેજ વાંચી ને મે વોચ મા જોયું સવા નવ વાગી ગયા હતા અને આ એડ્રેસ પર પોહચવા 30 મિનીટ લાગે એમ હતી એટલે હું તરત જ પર્સ લીધું અને ઘર અને કાર નિ ચાલી લઈ ને બહાર આવી .ગેટ ની સામેજ કાર પડી હતી .એટલે એ લઈ ને હું નીકળી ગઈ.

(Birthday gift ....... Continue next part)

Rate & Review

Kalpesh Diyora

Kalpesh Diyora 2 years ago

Niketa

Niketa 2 years ago

Pradyumn

Pradyumn 3 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 3 years ago

shraddha patel

shraddha patel 3 years ago