Aakarshan - 9 books and stories free download online pdf in Gujarati

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 9

Chapter 9 ( હું નશા નાં કારણે બેહોશ ઓફિસ મા)

આગળ નું... ..

અનુષ્કા હવે રવિરાજ તરફ પૂરેપૂરી આકર્ષાઈ ગઈ હતી.એટલે રવિરાજ વિશે જાણવા નિ તૈયારી કરી એ શું કરે છે ક્યાં રે છે એ બધું અને રિયા કોણ છે એ બધું.

થોડા દિવસો પછી અનુષ્કા ને બધી જાણકારી મળી ગઈ રવિરાજ વિશે અને એ અંદર થી તૂટી ગઈ . અંદર થી તૂટવા નાં બે કારણ હતા એક કે એના લગ્નન થઈ ગયા હતા અને રિયા એમની પૂત્રી હતી. અને બીજું કારણ એ કે એની પત્ની મૃત્યુ પામી હતી. તો પણ એ કેટલો સરળ બની ને રહે છે શાયદ એને મારી કરતા વધારે દુઃખ હશે તો પણ એ સહજતા થી જીવી રહ્યો છે.

અને હું મારી લાઈફ માટે રડી રહી છું કે કઈ છે જ નઈ એમ મારી પાસે કોઈ સાથે રેહવા નઈ માગતું.

Continue......

હું ઓફિસ થી ઘરે આવી કેમ કે જ્યાર થી મેં રવિરાજ વિશે જાણ્યું છે ત્યાર થી ક્યાંય મન નથી લાગી રહ્યું અને હું એના તરફ વધારે આકર્ષાઈ ગઈ હતી. ઘરે આવી ને હું પેહલા તો ફ્રેશ થવા ગઈ. બાથરૂમ માં જઈ ને કાચ મા જોયું ચેહરા પર ડાર્ક સર્કલ દેખાઈ રહ્યાં હતાં. અને વનપીસ પેહર્યું હતું એમાંથી સીધી થોડી ચરબી દેખાઈ રહી હતી.શાયદ મે દારૂ પીવા નું શરુ કરી એટલે અને એમ પણ હું થોડી લાપરવાહ થઈ ગઈ છું મારા સ્તન પણ લબડી ગયા છે મે તો મારા શરીર પર ધ્યાન જ નહીં આપ્યું.

થોડી વાર પછી હું ફ્રેશ થઈ ને બહાર આવી. અને મે હવે ખુશ રહેવા નું વિચાર્યું.અને વિચાર્યું કે આજે હું રવિરાજ ને મળવા જાવ એને એના માટે ડિનર લઈ જાવ ગમશે એને શાયદ મને જોઈ ને અને વાતો કરીશું અને એને ખુશ કરવા નિ કોશિશ પણ કરીશ કેમ કે હવે મારે રવિરાજ સાથે લગ્નઃ કરવા છે .

**********
બીજી તરફ રવિરાજ નિ પત્ની નિ ફ્રેન્ડ શાલિની ઈંડિયા થી આવેલ હતી એ પણ રવિરાજ તરફ આકર્ષાઈ ગઈ હતી. પણ રવિરાજ નિ સાથે લગ્ન કરવા માગતી હતી . કેમ કે રવિરાજ એક સમજદાર અને બધા નિ કાળજી રાખનાર વ્યક્તિ હતો. એની કંપની અત્યારે નફા નાં 70 ટકા જેમને જરૂર હોય એમને દાન આપી દેતો હતો. આવા વ્યક્તિની સાથે સબંધ મા જોડાવું સારું કેહવાય એટલે જ શાલિની ઈંડિયા થી આવી હતી.

***********
ડિનર તૈયાર થઈ ગયું હતું. હવે પેક કરીને હું રવિરાજ નાં ઘરે જાવ . એ પેહલા હું મસ્ત તૈયાર થઈ જાવ .રૂમ માં જઈ ને રેડ કલર નો વન પીસ ડ્રેસ કાઢ્યો અને એ પહેર્યો.પછી અરીસા મા જોયું . બોવ દિવસ પછી તૈયાર થઈ છું.આજે મે મારા ખુદ નાં. જ વખાણ કર્યા કે વાહ અનુષ્કા મસ્ત સેક્સી લાગી રહી છે .રવિરાજ ને પસંદ આવશે.

હું હવે ડિનર લઈ ને રવિરાજ નાં ઘર તરફ જવા લાગી. રવિરાજ નાં ઘર પાસે પોહચવા મા જ હતી ત્યાં એણે દેખાયું કે રવિરાજ કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો છે. હું ત્યાં ઊભી ઊભી બન્ને ને જોઈ રહી હતી. થોડીવાર પછી બંને એક બીજા ને ગળે મળ્યા અને એ છોકરી એ સામેથી રવિરાજ ને કિસ કરી આ જોઈ ને હું ત્યાં થી પછી ઘર તરફ ચાલવા લાગી . મને થોડું દુઃખ લાગ્યું પણ ત્યાં આગળ શું થયું એ જોવા માટે નાં રહી અને ઘરે આવી ને સીધી બાર પાસે ગઈ અને ઓલ્ડમોંક નિ બોટલ હાથ માં લઇ ને પીવા નું શરુ કર્યું.અને કોઈ જોતું તો ન હતું. તો પણ દુઃખ છૂપાવવા માટે મે ટીવી ચાલુ કરી . પણ ટીવી જોવા માં મન ન હતું એટલે હું ચેનલ ને આગળ આગળ ફેરવી રહી હતી.ત્યાં એક પોર્નો ચેનલ પર બ્લુ ફિલ્મ આવી રહી હતી. મે એ ચેનલ ચાલુ રાખી. એ બ્લુ ફિલ્મ માં મસાજ પાર્લર અને કસ્ટમર નાં કિરદાર મા શરુ થઈ. છોકરી કસ્ટમર બનીને મસાજ પાર્લર મા જાય છે છોકરી એના પ્રાઇવેટ પોર્ટ ને સાદા કપડાં થી ઢાંકી ને મસાજ બેડ પર સુઈ જાય છે. અને મસાજ કરવા માટે છોકરો આવે છે શરૂઆત માં તો બેક સાઈડ નું મસાજ શરુ કરે છે .છોકરો કસ્ટમર નાં પગ પર તેલ નિ માલીસ કરવા લાગે છે ધીમે ધીમે એ પગ થી ઉપ્પર નાં ભાગ મા સાથળ પર મસાજ કરવા નું શરુ કરે છે મસાજ કરતા કરતા પ્રાઇવેટ પોર્ટ ને જે કપડું ઢાંક્યું હતું એ ત્યાંથી ભૂલ મા થી હટી ગયું પણ છોકરી એ કઈ કીધું નઈ. છોકરો ફરી પીઠ પર મસાજ કરવા લાગ્યો.પીઠ પર મસાજ કરતા કરતા ફરી કપડું ત્યાંથી હટી ગયું. અને એને પેન્ટી ન પેહરી હોવા થી એના નીચે નાં પ્રાઇવેટ પાર્ટ ચોખા દેખાઈ રહ્યાં હતાં એના પ્રાઇવેટ પાર્ટ એકદમ લાઈટ ગુલાબી કલર ના હતા આ જોઇને. મસાજ કરતા છોકરા નો પ્રાઇવેટ પોર્ટ કડક થઇ ગયો હતો .એટલે છોકરો હવે બેડ પર ચડી ને મસાજ કરવા લાગ્યો .મસાજ કરતા કરતા છોકરા એ એના પ્રાઇવેટ પોર્ટ ને છોકરી ના પ્રાઇવેટ પોર્ટ મા પેનેટ્રેશન કર્યું .છોકરી એ કઈ ફિલ કર્યું કે મારા પ્રાઇવેટ પોર્ટ મા કઈ કડક અંદર ગયું પણ એને એમ થયું કે વહેમ છે એટલે એફરી એમજ સુઈ ગઈ ત્યાં ફરી એકવાર છોકરા એ એના પ્રાઇવેટ પોર્ટ ને બહાર કાઢી ને એકદમ જોર થી ફરી
પેનેટ્રેશન કર્યું.અને છોકરી ની ચિખ નાખી ગઈ . એટલે એ થોડી ઉંચી થઇ ને જોયું તો છોકરો એની સાથે એની સાથે સેક્સ કરવા લાગ્યો હતો.

બ્લુ ફિલ્મ જોતા જોતા ક્યારે હું ખુદ કપડાં કાઢી ને બેસી ને ક્યારે ફિંગરિંગ કરવા લાગી એ ખબર જ. નાં રહી. એને થોડા સમય પછી મારા પ્રાઇવેટ પોર્ટ માંથી પાણી નીકળી ગયું.એટલે હું શાંત થઈ ગઈ .અને ત્યાં સુઈ ગઈ.

સવારે જ્યારે હું ઉઠી ત્યારે મને નશા નાં કારણે સાંજે શું થયું એ વધારે યાદ તો ન હતું પણ એટલું યાદ હતું કે રવિરાજ ને કોઈ બીજી છોકરી સાથે જોયો હતો અને એ દુઃખ મા ને દુઃખ મા મે સાંજે એક આખી બોટલ ખાલી કરી નાખી હતી.

***********
પર્સ મા મે બાર પાસે જઈ ને એક ઓલડમોંક નિ બોટલ નાખી અને ઓફિસ જવા લાગી હતી સાંજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં પેરી ને ઓફિસ જવા લાગી સાંજ નો હંગોવર હજુ ઉત્ર્યો નતો તો પણ ઓફીસ ગઈ.

ઓફિસ મા મં નાં લાગ્યું કામ કરવા મા એટલે ફરી પર્સ માંથી બોટલ લઈ ને ફરી દારૂ પીવા નું શરુ કર્યું. થોડી વાર મા તો આખી બોટલ ખાલી કરી નાખી. અને હાલત લથડી ગયા એટલે એ બેહોશ થઈ ગઈ.ઓફિસ નો દરવાજો બંધ હતો એટલે કોઈ ને ખબર ના પડી.

(હોસ્પિટલ માં ....... Continue next part)