My Mummy..... books and stories free download online pdf in Gujarati

મારી 'મા' મમતાનો મહેલ ....

"મારી" મા "

" યુ હી નહિ ગુુંજતી કિલકારિયા ઘર આંગન કે કોને મેં ,
જાન હથેેલી પર રખની પડતી હૈ 'મા' કો 'મા 'હોને મેં



મિત્રો હું આજે માાતૃપ્રેમના લાગણીભર્યા શાસનની વાત કરવા માગું છુ .....

ધરતી ઉપર પ્રેમનું સાક્ષાત સ્વરૂપ એટલે "મા" એવું કહેવાય છે કે 'મા તે મા બીજા વગડાના વા ' "મા" ના પ્રેમની તોલે આ જગતમાં કોઈનો પ્રેમ આવી ન શકે ઇશ્વરે પોતાના પ્રેમનું સ્વરૂપ "મા" દ્વારા જ પ્રગટ કર્યું છે...


કવિ કાગે કહ્યું કે ' મરજો બાપ ને જીવજો મા' એટલે કેે. પ્રેમની મૂર્તિ કાયમ જીવંત રહે એવી કવિની ઈચ્છા નવ માસ સુુુધી પોતાના ગર્ભમાં બાળકને ઉછેરનાર અસહ્ય પિડાઓ સહન કરી બાળકને જન્મ આપનાર બાળવઇથીજ ઘણી બધી મુશ્કેલીઓથી સંતાનનું જતન કરનાર "મા" સુષ્ટિનું એક એક એવું અદભુત પાત્ર છે કેે જેેેના વગર આ સમાજ જીવનની કલ્પના અશક્ય છે ...


કવિ વીપીન પરીખ એ કહ્યું કે "મને મારી ભાષા ગમેં છે કારણ કે મને મારી 'મા' ગમેં છે અહીં કવિ માતૃૃૃપ્રેમ અને માતૃભાષા પ્રેમ બંનેને એકસાથે મૂકી આપેે છે ' મા' જ્યાંરે વૃદ્ધ બને અને સંતાન તેની ઉપેક્ષા કરેે એ જગતની સૌથી દુઃખદની ધટના છે સમજણ આપનારી માતાને જ્યાંરે આપણે એમ કહીએ કે 'મા' તને સમજણ નથી પડતી ત્યાંરે 'મા' જે આભાર અનુભવે છે તેનાથી ઇશ્વરનું સાશન પણ ડગમગી જાય છે ,આંખરે શા માટે આપણે એ માતાને ઉપેક્ષિત કરીયે છીએ જેનીએ આપણે જીવન આપ્યું જીવન પ્રત્યેની સમજ આપી,જ્યાંરે જરૂર પડી ત્યાંરે હૂંફ આપી અને અમૂૂલ્ય પ્રેમ આપ્યો.....


" લબો પે ઉસકે કભી બદ દુઆએ નહિ હોતી ,
એક' મા' હી હૈ જો કભી ખફા નહિ હોતી.. "


'મા' એટલે માનવતાની મૂર્તિ ,
'મા'એટલે આત્માનો અવાજ
,

'મા' તું આશાનો દિપક ,
'મા' તું મારા કાળજાની કોર,
'મા' તું માારો જીવનદીપ ,
'મા' તું મારા અરમાનોની વેલ ,
'મા' તું જીવનની ડોર,
'મા' તું શક્તિનો અવતાર,
'મા' તું હેેતનો દરીયો ,
'મા' તું સ્નેહનો સાગર,
'મા' તું દીલની દીલાવર ,
'મા'તું ત્યાગની મૂર્તિ ,
'મા' તું મમતાનો મહેલ,
'મા' તું જગમાં અજોડ ,
'મા' તારી જગમાં ન જડે જોડ ,
વંંદે તને કાયમ બે હાથ જોડી
'મા'તું છે નારાયણી.......


સ્વર્ગસ્થ કવિ શ્રી નિરંજન ભગતે માતૃસેવા માટે આજીવન અપરણિત રહેવાનો નિર્ણય કર્યો હતો આ બધા ઉદાહરણો દર્શાવે છે કે માતાનો કર એક પ્રેમનું શાસાન છે જેને કારણે આ જગત ટકી રહ્યું છે ....


દુનિયાની સૌથી વધારે દીકરી દીકરાને પ્રેમ કરતી હોય તો તે "મા" છે સાહેેેબ....


તમારી ' મા' તમને ક્યાંરેેય નહિ તરછોડી શકે ભલે તમે ગમે તેટલી ઉંમરના થઈ જાઓ જ્યાં સુુધી ""મા "" જીવે છે નેે ત્યાં સુુધી તેની અંદર 'મા' જીવે છે મિત્રો જો તમને "મા " નું સુુુખ મળ્યું હોય તો તમેં ભગવાનનો આભાર માંનજો કેમ કે ઘણા ને 'મા 'પણ નસીબ નથી થતી માટે કદર કરજો સાહેબ એ ગમે તેવી હોય અભણ ભલે હોય પરંતુ જગની સામે કેમ લડવું એ ' મા' જ શીખવે છે અભણ છે છતાં પણ એ આપણાથી હોશિયાર જ છે કેેયારે પણ તમારી 'મા' સાથે તોછડાઈથી વાત ના કરતા કેમ કે " જેેેનીએ બોલતા શીખવ્યુ એની સામે ક્યાંરેેય ન બોલતા ".....



" જેણે કેડ ઉપર બેસાડીને કષ્ટ વેઠયા છે ,
એના ઉપકારને ક્યાંરેય ભુલશો નહિ..."

અંતે તમને આટલુ જ કહી કે " મા-બાપનું દિલ જીતી લેજો સફળ થઈ જશો , નહિતર આખી દુનિયા જીતી ને પણ હારેલા રહેશો..... 🙏



✍️✍️ 【 Mr: N.D.Chavda.】