Mara mat mujab books and stories free download online pdf in Gujarati

મારા મત મુજબ..

શુ તમારાં બધા બધા જ સોલ્યુશન તમે જાતે જ કરી શકો છો તો આપણો જવાબ હશે કે નહીં તો પછી શું ભગવાન મદદ કરે છે તો કે હા આપડે ભગવાન અને એક નશીબ આ 2 વસ્તુ ને most of બધા માને છે હું પણ માનું જ છું પરંતુ હું એમ કહું છું કે ભગવાન તો આપણને દેખાતા તો નથી તો શું એ હશે તો મિત્રો ભગવાન તો છે જ અને રહેવાના કેમ કે આ બધું સર્જન તો ભગવાને કરેલું છે અને હવે કેહવા માંગુ છું કે "નશીબ" આ નશીબ એટલે વળી છે શું .....? મિત્રો આપણે આ જીવન જીવીએ છીએ અને તેમાં આપણે કોઈ પણ એવું વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુ અથવા કાઈ પણ આપણને મળે તો આપણે પેહલા જ કહીએ છીએ કે વાહ મારા નશીબ તો જો કેવા સારા છે કહીએ ને , અને પછી જ જ્યારે આપણે કોઈ મુશ્કેલિમા મુકાઈ જાયે ત્યારે આપણે શુ કરીએ છીએ ખબર દોષ તો આપણે નશીબ નો જ કાઢીએ છીએ તો આવું કેમ હશે જ્યારે સારું કરીએ ત્યારે નશીબ છે અને ખરાબ કાઈ થાય તો આપણે નશીબ નો દોષ કાઢીએ છીએ?...


તો મિત્રો નશીબ એટલે શું નશીબ એટલે કે આપણે જ આપણી જાતે લખીએ છીએ મિત્રો નશીબ નો ખેલ તો નિરાળો છે અને હા એક વાત કે જ્યારે આપણે મેહનત કરી ને કાઈ પણ મેળવીએ છીએ તો તમે એને મહેનત થી હાસિલ કરેલ છે નહીં કે નશીબ થી... , હું માનું છું ત્યા સુધી તો નશીબ આપણે આપણું જાતે જ અહીંયા લખીએ છીએ કોઈ કહે છે કે જે નશીબ માં ન હોઈ એ ન મળી શકે મારી એક લખેલ પંક્તિ છે,,,


" જહાં પ્રયત્નકી ઉંચાઈ અધિક હો ,


વહાં નશીબો કો ભી જુકના પડતા હૈ."



એવું પણ નથી હોતું કે જે કરો અને ન મળે તો આપણે નશીબ ને કહીએ છીએ એમ કરીને આપણે હાર માની જઈએ છીએ આપણે એક વાર પ્રયત્ન કરી લેવો જોઈએ હું તો જ્યારે પણ કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મેળવું છું ત્યારે એક વાર પાછો પ્રયત્ન કરી લેવાનો સફળતા મળે જ જ્યારે આપણને ખામી ખબર પડી જાય આપણામાં ત્યારે આપણે સફળતા મેળવી લઈએ છીએ મિત્રો હજી એકાદ પંક્તિ લખું...,


" જે નશીબ ને બહુ માનો છો એના માટે ...........


નશીબ ને ચમકાવતા રહેવું જોઈએ નહીં તો એને પણ કાટ લાગી જાય છે,,,,,,, "


જે થાય એ સારા માટે થાય છે. ,


જે કરો તે બેસ્ટ કરો એમ કહેનાર સંજય રાવલ એ ખૂબ જ સાચું કહ્યું છે કે જે કરો તે બેસ્ટ કરો આપણે કોઈપણ કામ ને બેસ્ટ કરી શકીએ છીએ પણ એને કરવા માટે આપણે તેમાં intrest હોવો જરૂરી છે તો જ થાય .............


Interest and Ability આ બે વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે તમને કોઈ પણ કાર્યમાં સફળતા મળી જશે સાહેબ...............

"જ્યારે તમેં મુશ્કેલી ને જોસો ત્યારે તમારું ધ્યેય નહિ જોઈ શકો ,

માટે ધ્યેય ને જોઈને ચાલવું તો મુશ્કેલીઓ નહિ દેખાય.."



" માણસ એટલો બધો શક્તિશાળી નથી કે તે પોતે પોતાને ઘડી શકે , પરિસ્થિતિઓ માણસને ઘડે છે ..."


મિત્રો હું બધું જાતે લખું છું જે મારુ દિલ મને કહે છે અને હું એજ કરું છું જે મને મારુ દિલ કહે છે કેમ કે આપણા દિલને ખબર હોય કે આપણે શું કરવું એ માટે " સુનો તો અપને દિલકી વરના કિસીકી નહિ.."


★★★★★લી : ચાવડા એન.ડી....★★★★★★