The old diary - 16 books and stories free download online pdf in Gujarati

ધી ઓલ્ડ ડાયરી - 16

CHAPTER-16

[LAST NIGHT?]

શયાનનો શર્ટ ઉતરતા સોફિયા ની આંખ શયાન ની બોડી તરફ જાઈ છે.

“સેક્સી બોડી!” (સોફિયા ને તારીફ કરિયા વિના રહેવાયું નહિ)

“ઓહ્હ્હહ્.....!”(શયાન સોફિયા સામે જોતા કહ્યું)

“મારી બોડી ની તું તારીફ કરીશ મેં એવું ક્યારે વિચારીયું ન હતું.” (શયાન)

“ઓ...કેમ એવું?” (સોફિયા)

“I don’t know, but તને જોઈને એવું નથી લાગતું.” (શયાન)

“ok, હું તને ઓલ્ડ બોરિંગ ટાઈપ લાગુ છું? જે કોઈ hot and handsome છોકરા જોડે ફર્લ્ટ ન કરી શકે, right?” (સોફિયા)

“Yes, may be!” (શયાન બંને આઈબ્રો ઉપ્પર કરતા બોલ છે)

“Ok, fine...”(હસતા હસતા સોફિયા બોલી)

“સોરી...” (શયાન)

“અરે ના... ના...its ookk, તારો પ્રશ્ન લાઝમી છે.” (સોફિયા)

“બાય ધ વે, ઇવન યુ આર ટુ સેક્સી..”(શયાન સોફિયા સાથે ફ્લર્ટ કરતા)

“Oh really, thank you thank you ..” (સોફિયા હસતા હસતા બોલ છે)

“કેટલા ટાઈમ થી gym કરે છે?” (સોફિયા શયાન ની બોડી ને ટચ કરતા પૂછયું)

“ચાર-પાંચ વર્ષ થી.” (શયાન)

“આજ સુધી કેટલી છોકરી ઓએ સેક્સ અપીલ કરી છે?” (સોફિયા)

“What?” (શયાન)

“તું જે સાંભળ્યું એજ પૂછયું મેં.” (સોફિયા)

“ohhh! સેક્સ અપીલ કરનાર છોકરીઓ નું લિસ્ટ તો બવ લાંબું છે. પણ સેક્સ કરનાર છોકરીઓ નું લિસ્ટ નાનું છે.” (શયાન મુસ્કુરાતા બોલે છે)

“કેટલી?” (સોફિયા)

શયાન થોડી વાર સોફિયા સામે જોઈ રહે છે.

“4.” (શયાન)

“કેમ ચૂપ થઇ ગયો કઈ ખોટું પૂછી લીધું?” (સોફિયા)

“ના, it’s fine. પણ તું પૂછિયું એ નવાઈ લાગી.” (શયાન)

“કેમ, તને એવું લાગે છે. મારી સેક્સ ને લઈને ફેન્ટસીસ હોઈ જ ના શકે? ઇવન આઈ લાઈક થ્રીસમ.” (સોફિયા)

“ok ok.” (શયાન)

“એક નવો પ્રશ્ન કરી શકું?” (સોફિયા)

“હા!” (શયાન)

“તું મારા આગળ કેમ ડાયો બનવાનો પ્રયત્ન કરે છે. તું ભૂલી ગયો હોઈ તો તને યાદ અપાવી દવ કે હું તને બવ સારી રીતે ઓળખું છું.” (સોફિયા)

“હા. .....તારી સામેજ આઉં થાઈ છે. નહિ તો આજે નંબર ૫ થઇ જાત.” (હસવાની સાથે શયાન બોલે છે)

“really?” (સોફિયા)

“yes, may be.” (શયાન)

સોફિયા શયાન ની એકદમ નજીક જાય છે. સોફિયા અને શયાન ના હોટ ના વચ્ચે અંતર બે આંગળીઓનું પણ ન હતું.

“તને શું લાગે છે હું તને કિસ કરીશ?” (સોફિયા)
just out Jo Jo no UI
“I don’t know.”(આટલું બોલવાની સાથે શયાન સોફિયા ને પકડી ને કિસ કરવા લાગે છે)

૩ મીનીટ સુધી સત્તત એક બીજાના હોટ જુદા લેવાનું નામ નથી લેતા.

“બસ....”(સોફિયા આગળ બોલે એ પેહલા શયાન એને અટકાવે છે. અને ફરી

સોફિયા ને એની તરફ ખીચી ને કિસ કરવા લાગે છે)

સોફિયા એનો શર્ટ ફટાફટ ઉતારવા લાગે છે. જયારે શયાન આ જુવે છે એ over excited થઇ જાઈ છે અને તરત અજ સોફિયા નો નીચે પેરેલો શોર્ટ ઉતારવા લાગે છે. એક સમય એવો આવે છે કે બન્ને nude હોઈ છે. સોફિયા શયાન ની ઉપ્પર હોઈ છે અને શયાન સોફિયા ની નીચે. શયાન ના બન્ને હાથ સોફિયા ના બદન પર વીંટાયેલા હોઈ છે અને એના હોઠ સોફિયા ની ગરદન પર.સોફિયા શયાન ના બન્ને હાથ પકડી લે છે અને એની બોડી શયાન ની બોડી પર રબ કરે છે. જયારે સોફિયા નું નરમ બદન શયાન ની hard body પર

ગસાઇ છે એ સોફિયા ને પકડી લે છે અને એના ઉપ્પર ચડી જાય છે. શયાન સોફિયા ના boobs પર lovebite આપે છે. સોફિયા સેક્સ position લે એ પેલા શયાન એને stop કરે છે.

“I dont have condom.” (જોર જોર થી શ્વાસ લેતા સોફિયા ને કહે છે)

“so what...?” (સોફિયા)

શયાન આગળ કઈ બોલે એ પેહલા..

“hurry up man..come on..”(સોફિયા)

પછી તો શું થવાનું હતું એ તો ખબર હશે, પરંતુ એક રાતમાં બન્ને વચ્ચે 4 વાર સેક્સ થયું હતું.

************

આ બંન્ને વચ્ચે લવ હતો, લસ્ટ હતી કે દારૂ ની અસર એતો આવનાર વક્ત બતાવશે.

સવારે ૧૦ વાગે કિચન માં...

“નાસ્તા માં તું શું લઈશ?” (સોફિયા)

“omlet and brown bread.” (શયાન)

“ok.” (સોફિયા)

સોફિયા આરામ થી કિચન માં બંન્ને માટે નાશ્તો બનાવતી હોઈ છે. પણ શયાન ના મગજ માં તો રાતનો સીન રીવાઇન્ડ થતો હોઈ છે.

“તારો મૂડ કેમ નથી લાગતો?” (સોફિયા)

“અરે..આઈ એમ fine.” (શયાન)

“તને જોઈને લાગતું નથી.. તારામાં વિકનેસ આવી ગઇ હોઈ એવું લાગે છે.” (સોફિયા)

“ના એવું કઈ નથી.” (શયાન)

“Ok.” (સોફિયા)

“યાર.. થોડું માથું દુખે છે, please કોઈ મેડિસિન હોઈ તો આપ ને.” (શયાન)

“હા wait!” (સોફિયા)

“મને કેમ એવું લાગે છે કે હજુ તું ગયી કાલ રાત વિષેજ વિચારે છે?”

(સોફિયા શયાન ને પૂછે છે)

“અરે એવું કઈ નથી.” (શયાન)

“તું કઈ પણ વિના સંકોચે બોલી શકે છે.” (સોફિયા)

“Old type woman તો bold નીકળી.” (શયાન મજાક કરતા)

“હા,તુ થાકી ગયો નાઈતર તો morning time તો મારો ફેવરેટ છે.” (સોફિયા હસવા સાથે બોલી)

શયાન સોફિયા ની સામે જોતો રહી જાય છે.

“એક વાત કહી શકું?” (શયાન)

“હા, બોલ.” (સોફિયા)

“આજ સુધી હું આટલો સેટિસફાય ક્યારે થયો નથી.” (શયાન)

“ફરી સેક્સ કરવાની ઈચ્છા છે, કે મારા પર્ફોમન્સ ની તારીફ કરે છે?” (સોફિયા)

“બંન્ને.” (શયાન)

“હા....હા....”(સોફિયા)

“રાત ગઈ બાત ગઈ.” (સોફિયા થોડા કડક શબ્દો માં શયાન ને કહે છે)

“હા.” (શયાન)

શયાન મનોમન તો સોફિયા ને હા કહે છે. પણ અંદરો અંદર "રાત ગઈ બાત ગઈ " એ વાત એને ચુબે છે.

શું લાસ્ટનાઇટ ની અસર બંન્ને લાઈફ પર પડશે?

શું બંન્ને વચ્ચે કોઈ નવી કહાની શરૃ થશે?

એ બધું જાણવા માટે વાંચતા રહો "the old diary"

તમારો અમૂલ્ય પ્રતિભાવ આપવો ન ભૂલશો...

Thank you ….