Sky Has No Limit - 45 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-45

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-45
મલ્લિકાની મોહીત સાથેનાં મિલન-પ્રેમ અને લગ્ન સુધીની સફર ચાલી રહી હતી. એ લગ્ન પછીનાં એની મધુરજનીની ફર્સ્ટ નાઇટ ઉજવવાનાં ઉત્સાહમાં હતી અને મોહીત બાથ લઇને ફ્રેશ થઇને આવ્યો રૂમમાં મધમધતી ફૂલોની સુવાસ હતી આજે બધેજ બેડપર ફૂલો અને બુકેનાં ઢગલાં હતાં બન્ને જણાં ખૂબ ખુશ હતાં. થાકેલો મોહીત આવીને પાછો ફેશ થઇ કુર્તા પાયજામો પહેરીને આડો પડ્યો અને એને ક્યારે ઊંઘ આવી ગઇ ખબરજ ના પડી અને એ ઘસઘસાટ ઊંઘી ગયો.
મલ્લિકા પણ બાથ લઇને આવીને મોહીતને જોયુ તો સૂઇ ગયો છે ઘસઘસાટ નિશ્ચિંત થઇને ઊંઘી રહ્યો છે અત્યારે ઊંઘતાં મોહીતને જોઇને મલ્લિકા મોહીત પર મોહીત થઇ ગઇ મોહી પડી એણે મોહીત પાસે જઇ એનાં વાળમાં હાથ ફેરવી કપાળ ચૂમી લીધુ પછી એણે રૂમમાં ચારો તરફ નજર કરી બધે ફૂલો અને બુકે ગીફ્ટનાં ઢગલાં હતાં એણે બારીએ જઇને રેશ્મી રાતનો માહોલ જોઈ એનું મન પ્રફુલીત થઇ ગયું એની નીંદર ગાયબ થઇ ગઇ હતી અને થાક પ્રસન્નતાને લીધે અનુભવી નહોતી રહી.
એ મોહીત પાસે આવી એની બાજુમાં સૂઇ ગઇ એનો હાથ પકડી લીધો અને પ્રેમથી સ્પર્શ કર્યો. એનાં પર મૂકીને હોઠ ચૂમ્યાં મારાં ગરમ ગરમ શ્વાસ એને સ્પર્શતાં હતાં મારે રાત માણવી હતી પણ મોહીત થાકીને સૂઇ ગયો છે એ જોયાં કરવાનું મન થતું હતું ચૂમવાનું મન થતું હતું એ એની બાજુમાં એનાં હાથ પક્ડીને સૂઇ ગઇ એની પણ આંખો ઘેરાવા માંડી હતી એની આંખો સીલીંગ તરફ મંડાયેલી હતી ક્યારે આંખો ઘેરાઇ ગઇ ખબર ના પડી અને ત્યાંજ એનાં હોઠ પર ગરમ ગરમ ફફડતાં મીઠાં હોઠ મૂક્યાં અને એની આંખો ખૂલી ગઇ એણે જોયું મોહીત એના પર ઝૂકી એને ચૂમી રહ્યો છે એ ખૂબ ખુશ થઇ ગઇ નીંદર ગાયબ થઇ એણે જોરથી મોહીતને વળગીને એનાં પગ મોહિતને વીંટાળી દીધાં અને ચૂસ્ત ચુંબન લેવા માંડી.
મલ્લિકા બોલી "તું ખૂબ લુચ્ચો છે તું તો સૂઇ ગયેલો ઘસઘસાટ તારાં તો નશ્કોરાં બોલતાં હતાં. કેવી રીતે ઉઠી ગયો. હું રાહ જોઇ જોઇને હમણાંજ આડી પડી અને... એય લવયુ.
મોહીતે કહ્યું "હું સાચેજ ઊંઘી ગયેલો મલ્લુ. યુ એસ થી આપણે આવ્યા ત્યારથી દોડાદોડજ હતી અને ખૂબ થાકેલા મારાં લગ્નમાં મારેજ દોડવાનુ હતું પાપાને પણ ખૂબજ કામ પહોચેલુ મોમ પણ વ્યવહારમાં ને બધામાં બીઝી હતી હું આજે નિશ્ચિંન્ત થયેલો લગ્ન સરસ રીતે પતી ગયાં અને મધુરજની ભોગવવાનાં વિચારો અને હોંશ હતી. હું ન્હાઇને બહાર આવ્યો આડો પડ્યો અને મારી હોંશ પર શરીરનો થાક હાવી થયો નીંદર ક્યારે આવી ગઇ ખબરજ ના પડી.
પણ લૂચ્ચી તેં મારાં હોઠ પર હોઠ મૂક્યાં તારાં શ્વાસ મારાં શ્વાસ સાથે પરોવાયાં અને મારાં શરીરમાં જાણે વીજળી દોડી ગઇ મારામાં સંચાર થયો અને મારાં અંગ અંગમાં ઉત્તેજના ફેલાવા માંડી હતી તું બારી પાસેજ અહીં આવી આડી પડી ત્યાં સુધી ધીરજ રાખી તને સરપ્રાઇઝ આપવા કંઇ હલચલ નાં કરી પણ તારી આંખ ધેરાતી જોઇને ગભરાયો કે આતો સૂઇ જશે તો લોચા..
અને મોહીતનાં છેલ્લા વાક્યે બંન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં બંન્ને બેડ પર પલાઢી વાળીને બેસી ગયાં અને એકમેકમાં હાથ પકડીને વાતો કરવા માંડ્યાં.
મોહીતે કહ્યું "મલ્લુ અંતે આપણો પ્રેમ જીતી ગયો હું તને ખૂબ પ્રેમ કરુ છું એવું જાણ્યાં પછી મંમી પપ્પા માની ગયાં પછી એક અક્ષર ના બોલ્યાં ખાલી એટલુંજ કીધેલુ કે પેરન્ટસ તરીકે સામે વાળું કુટુંબ જોવું. પારખવું અમારી ફરજમાં આવે છે જે છોકરીવાળા પણ કરે. પણ પછી વાંધો ના આવ્યો વચ્ચે ઘણી ઓળખાણ એવી નીકળી જે મારાં પપ્પા એ તારાં પપ્પાને ઓળખતાં હોય.
પણ... પણ... અંતે મલ્લુ મારી થઇ ગઇ મારી તું ગળી વંધુ છે મારું મીઠું રસીલું રસગુલ્લુ છે બહુજ મીઠી મારી વહુ મલ્લુ છે એય લવ યુ વેરી મચ.
મલ્લિકાને યાદ આવ્યુ કે મોહીતે એને મીઠાં મીઠાં ઉપનામ આપી પ્રેમ વ્યક્તિ કરી રહેલો એને ગમી રહેલું અને અંતરમનમાં મોહીતને માપી રહેલી કે કેટલો ભોળો છે મને ખૂબ પ્રેમ કરે છે ખૂબ મારો પ્લાન સફળ જ રહ્યો. લગ્ન પછીની પ્રથમ રાત્રીએ પણ હું જાણે પ્લાનમાં હતી અને પછીથી એ રાત્રે મને સાચોજ પ્રેમ ઉમટયો હતો એનાં માટે મોહીતને મને ખૂબ વ્હાલ કર્યુ અમારાં બેડ પર પડેલાં ફૂલો અને પાંખડીઓ મારાં માથે ચહેરા પર નાંખીને વધાવી રહેલો એણે ધીરજ ના ગુમાવી અને હોઠથી હોઠ મિલાવી ચુંબન કર્યુ પછી બધીજ લાઇટ બુઝાવી દીધી અને સેન્ટર ટેબલ પર મીંણબતી સળગાવી અને એ મારી પાસે આવ્યો.
બેડ પર ફૂલોની ચાદર તો હતીજ મારી પાસે આવીને હળવે હળવે મને ચૂમી રહેલો. ચહેરો, આંખો, હોઠ, ગળુ હોઠ બધે જ એનાં મીઠો સ્પર્શ થઇ રહેલો એ ધીમે ધીમે આગળ વધી રહેલો. એણે ધીમે રહીને મારી નાઇટીની કલીપ ખોલી અને આખી નાઇટી નીકળીને નીચે ઉતરી ગઇ...
મોહીત મારી છાતી જોઇ રહેલો મારાં સુંદર ગોળમટોળ સ્તન શ્વાસ અને ઉત્તેજનાથી ઊંચા નીચા થઇ રહેલાં એ એની રીધમ જોઇને વધુ આકર્ષઆયો એણે એનાં હાથથી દાબીને એણે સ્તન ચૂસ્યુ. મારાથી ઓહ એય ધીમેથી બોલાઇ ગયુ અને એણે ખૂબ કોમળ અને હળવા સ્પર્શે મારાં પયોધર ચૂસવા માંડ્યાં એનો હાથ મારી છાતી બરડે-ચહેરાં પર બધે ફરી રહેલો હું ધીમે ધીમે ઉત્તેજીત થઇ રહેલી.
મોહીત એકદમ ધીરજ પૂર્વક મને પ્રેમથી પંપાળી સ્પર્શનાં જાદુથી ઉશકેરી રહેલો મારામાં ધીરજનો બાંધ ટુટી રહેલો મેં એને વળગીને પ્રેમ કરવા માંડ્યો પણ મોહીત ધીમે ધીમે મને સહેલાવી રહેલો મારી આગને વધુને વધુ પ્રજવળીત કરી રહેલો હું બોલી ઉઠી મોહુ લવ મી પ્લીઝ લવ મી આઇ વોન્ટ યુ મોહુ પ્લીઝ લવ મી અને એણે મને એની બાહોમાં સમાવી લીધી.
એનાં હોઠ મારાં હોઠ ડોક બધે મને સ્પર્શીને ચૂમી એક થઈ રહેલાં ધીમે ધીમે એ મારાં તન પર સવાર થઇ રહેલો મારી ઉત્તેજના અને એનો અગ્નિ વધી રહેલો બંન્ને જણાં તદ્દન નિર્વસ્ત્ર થઇ ચૂકેલાં અને બંન્નાં તનનો સ્પર્શ ભૂખ સંતોષવા થનગની રહેલાં એમાં તન નો સ્પર્શ મારાં આખાં તનને થતો હતો આજે મને જાણે એ કોઇક અવનવોજ સ્પર્શનો અનુભવ થઇ રહેલો એનાં હાથ મને પ્રેમ કરવામાં સક્રીય હતાં એ મારાં ઉપર આવી ગયો અને બંન્નેનાં અંગમાં અંગ પરોવાઇ ગયાં અને એણે તીવ્રતાથી મૈથુન કરવા માંડ્યુ અમારાં શ્વાસ અને તનની ગતિ બધી ગઇ મને ખૂબ આનંદ આવી રહેલો હું સતત બોલતી રહેતી લવ યુ મોહુ લવ યુ અને અમે ખૂબ જ સ્વર્ગીય આનંદ માણ્યો બંન્નેનો સંતૃપ્તી પછી તન શિથિલ થયાં અને મોહીત કહે એય મીઠી તનની ભૂખ સંતોષી છે હવે પેટની ભૂખ ઉઘડી છે એમ કહીને એણે મને ફરી ચૂમી લીધી.
અમે બંન્નેએ કોફી પીધી નાસ્તો કર્યો ક્યાંય સુધી હું એનાં ખોળામાં બેસી રહી બંન્નેનાં તન અને મન બંન્ને તુપ્ત હતાં મોહીતે મારાં ગાલ પર ટપલી મારીએ કહ્યું બસ થોડો બ્રેક પછી પાછી મજા ચાલુ.
મેં એની સામે હસ્તાં કહ્યું "એય જાને લૂચ્ચા હજી હમણાં તો પત્યું અને હવે શુ છે ? શાંતિથી સૂઇ જવાનું છે તારે પણ રેસ્ટની જરૂર છે હું તારી છાતીએ વળગીને સૂઇ જઇશ તો મને આરામ મળશે.
અને બંન્ને સૂઇ ગયાં એકબીજાને વળગીને અમારાં તન પર એક દોરો નહોતો વસ્ત્રનો સવાલ નહોતો છેક પરોઢે મોહીતની આંખ ખૂલી હશે એણે મારાં સ્તનની ડીંટીને સ્પર્શ કરી ચૂસવા માંડી મારી આંખો ખૂલી ગઇ એય શું કરે છે ? હજી તો પરોઢ પણ નથી થયુ નથી રાતની મસ્તીની મજા ઓછી થઇ શું કરે છે ? સૂઇ જા અને સૂવા દે.
પણ મોહીતે હતો એ સાંભળે ? એનો "મૂડ" થયો પછી પતી ગયુ એણે મારાં અંગ અંગને વ્હાલ કરવા માંડ્યુ મારાં તનમાં જીભથી સ્પર્શ કરીને મને ઉત્તેજીત કરી નાંખી મેં એને મારી પાસે લાવીને હોઠ થી હોઠ અને જીભ થી જીભ સ્પર્શ કરાવીને પ્રેમ કરવા માંડ્યો અને કહ્યું બસ હવે થાક્યો નથી ?
અને એણે લૂચ્ચુ સ્મિત કર્યુ મને ફરીથી તૃપ્ત કરીને તૃપ્ત થયો અને મારાં ફોનમાં હિમાંશુની રીંગ આવી મને આશ્ચર્ય થયું મેં ફોન મોહીતને આપી દીધો.....
વધુ આવતા અંકે ---પ્રકરણ-46