શું થયું? શું કરો છો? શા માટે જીવો છો? જન્મ લીધા પછી શું કયુઁ? આપણે આપણી જાત ને આ સવાલ પૂછ્યો પછી જવાબ શું આવયો, 99% લોકો એ જવાબ આપ્યો મજા કરવા અને જીવવા માટે જીવીએ છીએ.
ક્યાં
છીયે આપણે,
જવાબ સાચો છે
છે કે
🙏🏼
✍🏻. *જિંદગી & હકીકત.*
*એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.*🐭🐭🐭
*ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો*....🦁🦁🦁🦁
*ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર.*....!🐿🐿🐿🐿
*એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.*👍🏽👍🏽👍🏽
*આમ જ સમય વિતતો રહ્યો.*....
*એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.*👌🏽👌🏽👌🏽
*પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના* ?😇😇😇😇
*આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે*! ! !🍎🍎🍎🍎🍎
*આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.* 👴🏻👴🏻👴🏻👴🏻👴🏻👴🏻
*ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.*👩🏻👦🏻👩🏻👦🏻
*શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?*😍😍😘😍😘
*શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !*😒😒😒😒
*આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે* !🥇🥈🥇
*એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે "મસ્ત" રહો, સદા સ્વસ્થ રહો*....🦋☘
*ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો*..👩🏻🏫👩🏻🏫👩🏻🏫👨🏻🏫👨🏼🌾
*દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો* ... 🏕🏕🏕🏕🏕
*દરેક સબંધ ને ઉજવી લો*....⛱⛱⛱
*તમારા હોવા ને ઉત્સવ બનાવી લો* .🎇🎇🎇🎇..
એકવાર ગાય આશ્રયસ્થાન સંસ્થાના મહાજન દાન માંગવા માટે એક ધનિક વેપારી પાસે ગયા. વેપારી પાસે ઘણા પૈસા હતા પરંતુ તે કંજૂસ હતો.
*આ લોકોએ રૂ. 5000/- નું દાનની રકમ ની માંગણી કરી, જેની સંપત્તિ ની તુલનામાં ખુબ ઓછી હતી પરંતુ હજી પણ વેપારી થોડી પણ રકમ લખાવવા ઇચ્છનીય ન હતા.*
અંતે મહાજનો એ કહ્યું કે ઓછામાં ઓછા અમને રૂ. 2000/ -. લખાવો. *આ રકમ સાંભળીને વેપારીએ તેના કાન પર હાથ મૂક્યો અને ચીસો પાડી - રૂ. 2000/- નહિ પણ 500/ - રૂપિયા પણ નહિ આપું.*
અંતે મહાજને કહ્યું - *કૃપા કરીને આજે અમને રૂ. 2000/- ચેક આપો. અમે ઇચ્છીએ છીએ કે તમારું નામ સૂચિમાં પ્રથમ રહે. હું કાલે તમારો ચેક તમને પરત કરીશ! તેથી, તમારે એક પણ પૈસા આપવાની જરૂર નથી અને તેમ છતાં તમારું નામ સૂચિમાં પ્રથમ આવશે!*
હું આશા રાખું છું કે આથી તમને કોઈ ફરક પડતો નથી. *કંજુસે એક પણ રૂપિયા દાન આપ્યા વિના તેનું નામ આવશે એ વિચારી તેણે રૂ. 2000/- ચેક મહાજનને આપ્યો.*
બીજે દિવસે મહાજન પાછો ફર્યો. અને રૂ. 2000/- નો ચેક પરત કર્યો અને *તેણે આભારી અવાજમાં કહ્યું કે અમોને ખાસ્સી દાન ની રકમ મળી છે. તમારા જેવા કોઈએ 2000/- રૂપિયા આપ્યા છે તે જાણીને, બાકીના દરેકએ ખચકાટ વિના સારી રકમ લખાવી .*
કંજુસે ચેક પાછો લીધો અને બીજો ચેક આપ્યો. *રકમ વાંચીને મહાજનની આંખ સ્થિર થઈ ગઈ. કંજુસે રૂ. 21,000/- સંપૂર્ણ નો ચેક આપ્યો.*
મહાજને પૂછ્યું - ગઈકાલે તમે રૂ. 500/- આપવા તૈયાર ન હતા, *આજે આટલી મોટી રકમ! તમારું મગજ ઠીક છે?*
*કંજુસે કહ્યું - હા! તે ગઈકાલ સુધી મગજ ઠીક નહતું ! તમને ચેક આપ્યા પછી, મને ઘણા બધા લોકો તરફથી અભિનંદન ના કોલ્સ આવ્યા જે મારા માટે આશ્ચર્યજનક હતું.*
તે પછી, મને થયું કે સંપત્તિ એકઠા કરવાની સાથે, *મારે દાનમાં પણ સંપત્તિ રોપીને લોકો અને પ્રાણીઓનો પ્રેમ મેળવવો જોઈએ.*
મિત્રો કેટલાક લોકો દાનમાં પૈસા આપે છે. *જો આપણી પાસે પૈસા ના હોય તો, આપણે જરૂરિયાતમંદ લોકોને પ્રેમ અને અન્ય વસ્તુઓ દાનમાં આપી શકીએ છીએ!*
*અન્યને તમારી પાસે જે હોય તે આપી દાન કરો.
*ashish* maaster blaaster, prism knowledge inc.
*BUSY* પણ *BE-EASY* રહો
🌹🙏🏻🌹