Son and the sir pantagon. ages are unavailable - 15 books and stories free download online pdf in Gujarati

Son and the sir pantagon. ages are unavailable - 15

સંઘ સમજાય છે કે કોઈ નો મેસેજ આવ્યો લાગે છે સંજના મોબાઇલને મોબાઇલ કેસમા જ રહેવા દે છે અને આલ્ફાબેટ ને ઝૉમ પર મૂકીને મેગનેફાઈન સાઇઝમાં વાંચે છે,તો તે ગૌતમ નો મેસેજ હતો. મેસેજ વાંચ્યા પછી સન બોલે છે પણ ખરો કે આ ફેસિલિટી ખરેખર જ સારી કહેવાય , ચાલુ ગાડીએ બેઠા બેઠા મેસેજ પણ વાંચી શકાય અને એકસીડન્ટ થવાનો પણ ભય નહીં.અને પછી કહે છે તો મિસ્ટર ગૌતમ શાહ તમે કાલે આવી રહ્યા છો એમ જ ને! ઓકે ઓકે વેલકમ.
સન નું સાંજનું શૂટિંગ પતાવીને તેના ઘરે પહોંચેેેેે છે અને મિલી પણ પેટ્રીક નુંં ડબિંગ પતાવીને તેના ઘરે પહોંચે છે.
સન તેના મળતા સ્ટેટસ ના મૂડ માં જીવી રહ્યો છેઅને કોફી નીીચૂસકી ઓ મારી રહ્યો છે. જ્યારે મિલીી અશ્રુધારા ની કગાર પર ઉભી છે. તે ગમે તે ઘડીએ રડી પડે તેવી સ્થિતિમાં છે. જ્યારે સન તેેેેેની લાઈફ style તેનું status તેનું રિસ્પેક્ટ અનેે અફકોર્સ તેનાા એટીટ્યુડ બધું જ અબ ગોઇંગ થઈ રહ્યું છે, તેવા મૂડમાં જીવી રહ્યો છે. જે યથાર્થ જ છે. એક બ્રાન્ડ એમ્બેસેડર આટલુ ડિઝર્વ કરે જ છે. બસ જોવાનું એ જ છે કે જેના સૌભાગ્યથી આ બધા નું આગમન થઈ રહ્યું છે, સન કોઈક દિવસ તેનું જ ઘોર અપમાન ના કરી નાખે. કારણકેે સ્ત્રી જ્યારે પોતાના ભાગ્યનો ત્યાાગ કરે તે ક્યારે નિશ્ચિત કોઈક પુરુષનીી સૌભાગ્યવતી જ બનતી હોય છે.અને આ સૌભાગ્ય સ્ત્રીના પોતાના ભાગ્ય કરતા પુરુષ માટે કરોડો ઘણું અધિક વિશાળ પણ સાબિત થતું હોય છે.મિલી પણ આવી જ કોઈ રેખા અને કોઈક કગાર પર ઉભી છે. સન ગૌતમ ને કોઈ રીપ્લાાય નથી આપતો એટલેેેેેે ગૌતમ પણ સમજી જાય છેે કે હવેે કાલ સીધા જ પહોંચીી જવું જોઈએ. આજની રાત સન માટે આત્મપરીક્ષણ ની અંતિમ રાત્રીએ કહેવાય.અને તે કોફીનો ખાલી મગ તેના ટેબલ પર મૂકીને તેેેની લોંગ ચેર મા આડો પડે છે અને તેની આંખોો બંધ કરે છે. આંખો બંંધ કરીને તેેે ગૌતમના લેપટોપમાં પ્રવેશ કરે છે.અને વારા ફરથીીીી એક પછી‌ એક બધી જ કંપનીઓ નાા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પોતાની જાતને મૂકે છે. સન આમ 120 વાર કરે છે.અને એક પણ જગ્યાએ તેે મેન્ટલી ફિઝિકલીી કે સ્પિરિચ્યુઅલ સેટ નથી થતો. તેને તેની ખ્યાતિ અને કંપનીમાં તેની ડ્યુરાબીલીટી નીલ percent જ દેખાય છે.અને થોડીવાર પછી સન તેની આંખો ખોલીને સ્વીકારી લેે છે કે ગૌતમ શત પ્રતિશત સાચુ જ કહેતો હતો. કે બ્રાન્ડ એમ્બેસેડર માત્ર અનેે માત્ર સેલિબ્રિટીી જ બની શકે છે. પરંતુ આવા સેલિબ્રિટીઝ પાસે પણ ફિક્સેબલ ફેસ હોવો જરૂરી છે. નહિતર તેમની on કેરિયર ઉપર પણ વિપરીત અસર પડી શકે છે. અર્થાત તેમની પોતાની ફિલ્મો પણ ફ્લોપ જઈ શકેે છે. સન દ્રઢ પણે માને છેેેેેેે કે બ્રાન્ડ એમ્બેસેડર નું સીલેક્શન કંપનીના પ્રોફેશ્ર્નલો નું કામ નથી. આ તેમના બસની પણ વાત નથી જ.‌આના માટે એક અલગ જ પ્રોફેશન હોવો જરૂરી છે જે ગૌતમ કરી રહ્યો છે. જેનું કામ તે જ કરી શકે છે. બધાની ચાચ બધા જ કામમાં નથી ડુબી શકતી. સને આ પહેલા 49 મહત્વના નિર્ણયો તેના જીવનમાં લીધા હતા.અને સન આજેે તેના જીવન ની ૫૦ મી સિગારેેટ સળગાવે છે.અને બસ હવેેે તે માત્ર અને માત્ર સિગારેટ જ પી રહ્યો છે. નો વર્ક, નો ડિસિઝન, કે નો બેક ફૂટ અને અફકોર્સ્સ નો cigarettes . હવે સન એકમાત્ર ગૌતમની જ પ્રતીક્ષા કરી રહ્યો છે.