Aakarshan - 14 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 14

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 14

Chapter 14 ( એક મહિના પછી* )


આગળ નું..........

સવારે જ્યારે હું જાગી ત્યારે મારા આખા શરીર પર ગુલાબ નિ પાંખડી ઓ થી ધકાયેલું હતું રિયા સૂઈ રહી હતી અને રવિરાજ ફ્રેશ થઈ ને બાલ્કની મા જઈ ને કોફી નાં મગ સાથે

સૂર્ય નાં કોમળ તડકા નો આનંદ લઇ રહ્યો હતો.

હું ઊભી થઈ અને કાઉચ્ ની વ્હાઇટ ચાદર લઈ ને શરીર ફરતે વિતાળી ને રવિરાજ પાસે ગઈ અને એના ખંભા પર માથું નથી ને બેસી ગઈ,અને એ પણ મારા માથા પર હાથ ફેરવવા લાગ્યો, એ વખતે મને અહેસાસ થયો કે મે શું ગુમાવ્યું હતું આટલા વર્ષો માં અને મારી પાસે બધું જ હતું છતાં પણ કશું જ નહતું . રવિરાજ નિ સાથે નાં છેલ્લા આમ 12 કલાક અને આમ 24 કલાક મા મને બધું જ આપી દીધું હતું જેના માટે હું તરસી રહી હતી આટલી હું મનમાં વિચારી ને ખુશ થઈ રહી હતી.

પછી મે રવિરાજ ને thank-you કહ્યું અને એના ગાલ પર કિસ કરી ને લવ યુ પણ કહ્યું.ને ફરી થી હું અને રવિરાજ બંને સૂર્ય નાં કોમળ તડકા નો આનદ લેવા લાગ્યા .


Continue ......


એક મહિના પછી.......



**********


આજ થી 15 દિવસ પછી મારી અને રવિરાજ નાં લગ્ન નિ તારીખ છે .રિયા ના બર્થ ડે પર ,અને આજે સગાઇ નિ પુર જોશ મા તૈયારી ચાલી રહી છે .રાત ના 8 વાગ્યે સગાઇ નો કાર્યક્રમ શરૂ થવા નો હતો.એટલે બધા પોતપોતાના નિ તૈયારી મા હતા.


રવિરાજ રિયા અને પોતાના માટે શોપિંગ મા ગયો હતો , અને હું સાંજ માટે તૈયાર થવા માટે પાર્લર મા આવી છું.


બીપ બીપ.... બીપ બીપ.. મોબાઇલ માં મેસેજ નિ રીંગ વાગી .રવિરાજ નો મેસેજ હતો કઈ થોડાક ફોટા મોકલ્યા હોય એવી notification બતાવી રહ્યું હતું.એટલે મેસેજ ઓપન કરી ને જોયું તો રિયા માટે કપડાં નિ ચોઇસ માટે નાં ફોટોઝ હતા . એટલે મે એમાંથી પરી ટાઇપ નાં હતાં એ ફોટો માટે નાં કપડાં પર હા લખી ને મોકલ્યું.


રવિરાજ એ ઓહક લખી ને મોકલ્યું .

એટલે મે સામેથી મેસેજ કર્યો કે તે તારા માટે શું સિલેક્ટ કર્યું.

તેને જવાબ મા લખ્યું કે એ સરપ્રાઈઝ છે. .

તો મે પણ જવાબ લખ્યું કે સારું હુંપં નઈ કવ કે મે શું પેહરવા ની છું એ.

તો રવિરાજ નાં જવાબ મા લકાઈ ને આવ્યું, " સારું, 8 વાગ્યે જોઈએ કોણ વધારે સારું લાગે છે અને કોની સરપ્રરાઇસ સારી છે એ.



**************


સગાઇ નિ વિધિ શરૂ થઈ ગઈ હતી.સગાઇ મા છોકરીની વિધિ પેહલા શરૂ થઈ જાય એટલે રવિરાજ ને આવવા નિવાર હતી,મારી આંખો બસ રવિરાજ ને જોવા માટે તરસી રહી હતી કે શું પહેર્યું હસે એને કેવો લાગે છે એ જોવુ છે મારે.

હું વિચારો મા ખોવાયેલી હતી એટલે માં જ ગોરબાપા એ કહ્યું કે છોકરા ને બોલાવી ને આગળ નો વિધિ કરીએ.


સગાઇ નાં મંડપ નિ સામે ચાલવા માટે નિ પગદંડી પર થી રવિરાજ આવી રહ્યો હતો બધા નિ આખો રવિરાજ પર પડી અને બધા અચંબિત થઈ ગયા એને સિમ્પલ જોધપુરી સુટ પહેર્યો હતો છતાં પણ એ હીરો જેવો લાગી થયો હતો, અને એનાથી એકદમ વિરૂધ્ધ એમ્બ્રોડરી વર્ક ની ચોળી પેહરી હતી . ઇન શોર્ટ જોવા જઈએ તો રવિરાજ મારા કરતા વધારે સારો લાગી રહ્યો હતો.


ગોરબાપા એ રવિરાજ. આવ્યો એટલે આગળ નિ વિધિ ચાલુ કરી ને સગાઇ નિ રસમ પૂરી કરી.અને રીંગ પેહરવવા કહ્યું એકબીજા ને રવિરાજ એ પોકેટ માં હાથ નાખી ને હીરા વળી પ્લેટિનમ નિ રીંગ પર ગોલ્ડ નિ બોડર વળી રીંગ પેહરાવી.જે એને જાતેજ બનાવી હતી . અને આમ અમારી સગાઇ પૂરી થઈ . એટલે રવિરાજ એ કહ્યું કહ્યું કે ચલ હવે આપને બંને થોડા ફોટો પડાવી લઇ એ અને પછી, તું તારા ફ્રેન્ડ ને અને હું મારા ફ્રેન્ડ ને બેચલોર પાર્ટી આપી દઈ એ અને પછી થોડું હસ્યો અને કહ્યું કે ફાઇનલી હું સિંગલ મા થી મિંગ્લ બની રહ્યો છું.



************


સગાઇ મા અમે બંને એ ફોટા પડાવ્યા . અમે અમારા બંને ના પરિવાર મા જે હતા એ બધા નિ સાથે અમારો પરિચય કરાવ્યો. ફ્રેન્ડ તો અમુક કોમન હતા પણ અમુક કોલેજ પછી જે બન્યા હોય એ બધાની સાથે પરિચય કરાવ્યો . અને સગાઇ નિ પાર્ટી નિ એન્જોય કરી.


પછી મે અને રવિરાજે અમારા ફ્રેન્ડ ને બચલોર પાર્ટી , અમારી માટે શોપિંગ , અને લગ્ન નિ તૈયારી માટે સમય વિચારી લીધો. અમે સૌથી પેહલા અને અમારા ફ્રેન્ડ ને પાર્ટી આપવા માટે વિચારું કે કાલે આપને આપના ફ્રેન્ડ ને પાર્ટી આપી દઈએ.


(બેચલોર પાર્ટી.......... Continue next part)


* આગળ નાં chapter માં એક મહિના નિ જગ્યા પર બે મહિના લખાઈ ગયું છે.





Rate & Review

ketuk patel

ketuk patel 2 years ago

Kalpesh Diyora

Kalpesh Diyora 2 years ago

Niketa

Niketa 2 years ago

Neel Patel

Neel Patel 2 years ago

Nisha

Nisha 3 years ago