Son and the sir pantagon. ages are unavailable - 28 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories Free | Son and the sir pantagon. ages are unavailable - 28

Son and the sir pantagon. ages are unavailable - 28

કાર્ટયર કહે છે વેલ you may go now.અને સન ઊભો થાય છે.
સન દરવાજા પાસેેેેે જઈને ડોર લોક પર હાથ મૂકે છેે અને ચાર પાંચ સેકન્ડ માટે રોકાઈ જાય છે. સન ને  આટલી સેકન્ડ રોકાયેલો જોઈને કાર્ટયર ફરીથી તેટલી સેકન્ડ તેમની કેઝ્યુઅલ એક્ટિંગમાં આવી જાય છે.અને સન ના બહાાર ગયા પછીી ચિંતામાં ડૂબીને રેગ્યુલર થાય છે.
એ ચાર પાંચ સેકન્ડમાં એક અભિનેતાએ બીજા ના અભિનય ને ઓળખી પાડ્યોો હત અને સન વિચારવા માટે વિવશ થઇ ગયો હતો કે મિસ્ટર કાર્ટયરે  આમ કેમ કરવુંં પડ્યું?
સન તેના દસ મીનીટના વોકિંગ distance માં નીચું માથુંં કરી ને વિચારે રાખે છે કે આની પાછળ કારણ શું હોઈ શકે? પરંતુ તેને કોઈ જવાબ ના મળ્યોઅને આ જવાબ તેણે ભવિષ્ય ઉપર છોડી દીધો .
સન તેના  ચેમ્બરમાં બેનર્જી પાસે આવે છે અને બેનરજીને ઊભા-ઊભા જ કહે છે મારી પેલી બેગ આપજો તો, જસ્ટ.
બેનરજી કહે છે યુ વોન્ટ લિવ સર?
સન કહે છે હા અને પેલા રૂટિન ડોક્યુમેન્ટ્સ તમેેે તૈયાર જ  રાખજો હુંં ગમે ત્યારેેેે આ બાજુ  થી નીકળીીશ એટલે સાઇન કરી દઈશ અત્યારે હુંં જરા જલ્દી માં છું.
બેનરજી કહે છે ઓકે સર એસ યુ વીશ .
સન ના ગયા પછીીીીીી બેનર્જી વોશમેનને ફોન કરી નેેે કહે છે  સર , મિસ્ટર સન લેફ્ટ.
વોશમેન કહેે છે આઈ નો.
વોશમેન ફોન મૂકીને એક માણસને તેની ચેમ્બરમાં બોલાવે છે અને તેને ચપટી મારીને કહે છે મારે મી સન ની એવરી postponed date પછીના ત્યાંની પબ્લિક ના એક્સપ્રેશન નુ અપડેટેશન જોઈએ, વેરી  પંકચયુઅલ એન્ડ properly . ઇસ ધેટ ક્લિયર?
પેલો માણસ કહેેે છે રાઈટ સર.
પેલા માણસના ગયા પછી વોચમેન તેમના પ્રોફેશનલ સિમ્બોલ માં આવી ને neutrally  કશુંક વિચારવા લાગે છે.
વોશમેન જાણે છે કે આ એક્સપ્રેસન ના ગ્રાફ પરથી જ ખબર પડી જશે કેે મિસ્ટર સન ત્યાં કેટલા પોપ્યુલર છે!
અને ત્યાં તેમની કેટલી અને  કેવી ઇફેક્ટ (ઇમ્પેક્ટ) પડી શકે છે!
અને આ એક્સપ્રેશન ના અપડેશન પરથી જ ખબર પડશે કે હજુ કેટલી dates postponed કરવી. વોશમેન બહુ જ ન્યયુુટ્ર્રલી think કરીને એક વાક્ય બોલે છેેે કે પબ્લિક બધે જ એક સરખી જ  હોય છે, ઇનોસેન્ટ.અને તેમનીી સામે પડેલી વેક્સિન ઉઠાવીને કહે છે પ્રોબ્લેમ તું નથી માય ફ્રેન્ડ પ્રોબ્લેમ કોઈક બીજોો જ છે.
એક્ચ્યુલી મધ્ય આફ્રિકા નો મામલો એવો છે કે ત્યાંના કેટલાક રાષ્ટ્રો કે જેમની વચ્ચે લાઇન ઓફ કન્ટ્રોલ જેવુંં પણ કશુ જ નથી તેવા ચેઇન nations કેટલાક એન્ટી સોશિયલ ઓર્ગેનાઈઝેશન ની ચપેટ માં આવી ગયા છે.અને ત્યાંની અબુધ અને ભોલી ભાલી જનતાનેે તથા આખેઆખા સંવિધાનો ને પણ પ્લેનેટ ગ્રીન ની વિરુદ્ધ ભડકાવી દીધા છે.અને તેમાં મુખ્ય્ય્ય કારણ બતાવ્યુંં છે આ વૅૅકસિન.આ એન્ટીીી સોશિયલો એ એવી અફવા ફેલાવીી દીધી  છે કેમ આ  વૅક્સિિન અન નેચરલ અને એન્ટિબાયોટિક છે. કે જેનાથીી વૃક્ષો અસામાન્ય રીતે વૃદ્ધિિ કરશે અનેેેેે એક દિવસ આખું એન્વાયરમેન્ટ તબાહ કરી નાખશે. મધ્યય આફ્રિકામાં આવા કેટલાક આખેઆખા દેેશો જ પ્લેનેટ ગ્રીન ની વિરુદ્ધમાં આવીને ઊભા રહી ગયા છે.અને અફકોર્સ, આ અફવા નું પોઈઝન ત્યાંનીી જનતા ના મગજમાં સૌથી વધારેે ઈન્જેક્ટ કરવામા ‌ આવી રહ્યુંં છે. કેટલાાક રાષ્ટ્રોમાં તો પરિસ્થિતિ એટલી હદ સુધી બગડી ગઈ છે કે તેમનાા ફ્લેગ માંથી બ્રિટિશ ગવર્મેન્ટ નો ક્વાર્ટર ફ્લેગ પણ કાઢી નાખ્યો છે.અને તેની રીતસર હોળી પ્રગટાવવામાં આવી છે. તેઓ એક જ કન્ડિશન પર બ્રિટિશ ક્વાર્ટર ફ્લેગ પાછો એટેચ  કરવા માંગે છે , કે નો પ્લેનેટ ગ્રીન.
બ્રિટિશ ગવર્મેન્ટ પેલેનેટ ગ્રીન ના code of conduct વાંચીને બેઠી છે એટલે વેરી ઑબ્વિએસ કે તે પ્લેનેટ ગ્રીન ને જ સપોર્ટ કરવાની અને નોબત અત્યારે છેક યુદ્ધ સુધી પહોંચી ગઈ છે.

Rate & Review

Vijay

Vijay 11 months ago

Nishita

Nishita 11 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

ashit mehta

ashit mehta 11 months ago

Yogesh Raval

Yogesh Raval 11 months ago