Son and the sir pantagon. ages are unavailable - 49 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | Son and the sir pantagon. ages are unavailable - 49

Son and the sir pantagon. ages are unavailable - 49

બસ આ ડાયલોગ ને બ્રેથલેસ ડાયલોગ્સ જ ના કહેવાય. બાકી તેના ડાયલોગસ ની લંબાઈ માં કશું જ બાકી નહોતું રહ્યું. સન ને આ ડોક્યુમેન્ટરીસ માં પણ તેના ગ્લેમર ગ્રુમિગ માં જ પ્રેઝન્ટ કરવામાં આવ્યો હતો.
જેથી કરીને મધ્ય આફ્રિકન પ્રજાનો ઉત્સાહ યથાવત રહે.અને આ જરૂરી પણ હતું જ વિશેષ કરીને postponed ડેટ્સ ની અંદર. પરંતુ સમસ્યા હજુ પણ યથાવત જ છે અને તે એ છે કે આખરે બીલ્લિ ના ગળામાં ઘંટ બાંધે કોણ?આ ડોક્યુમેન્ટરી ફિલ્મો મેં રીલીઝ કરવી કેવી રીતે અને તેને મધ્ય આફ્રિકાની અબુધ પ્રજા સુધી પહોંચાડવી કેવી રીતે ?પરંતુ પ્લેનેટ ગ્રીન ના અઠંગ ભેજાબાજોએ બધી જ ડોક્યુમેન્ટરી ફિલ્મો બ્રીટન ના રાજવંશીઓ ને બતાવી દીધી અને તેમને માત્ર મધ્યસ્થી જ નહીં બલકે આગેવાની સોંપી દીધી. કારણકે પ્લેનેટ ગ્રીન જાણતું હતું કે ક્વાર્ટર ફ્લેગ ના અપમાન બદલ રાજવંશીઓ નું અહમ તો ઘવાયો છ જ. એટલે આ કામ માટે તેઓ ના પણ નહીં જ પાડે અને એનકેન પ્રકારેણ પણ તેઓ પોતાનું આધિપત્ય હજુ મધ્ય આફ્રિકા પર યથાવત જ છે તેવુ સાબિત કરવા માટે ગમેતે એક્શન લેવા તૈયાર જ હશે.આ બાજુ રાજવંશી ઓ પણ આખરે રાજવંશી જ હતા. તેઓ પણ પ્લેનેટ ગ્રીન કરતા ઉતરે તેમ ન હતા.અને તેમણે પણ પ્લેનેટ ગ્રીન ને કહી દીધું કે postponed date નો રીવ્યુ અમને આપો પછી જ અમે અમારો નિર્ણય તમને જણાવીશું. કારણકે રાજવંશીઓ પણ જાણતા હતા કે જો મી સનની લોકપ્રિયતા વડે આપણું આધિપત્ય મધ્ય આફ્રિકા પર ફરીથી પ્રસ્થાપિત થઈ જતું હોય તો તેમાં કશું ખોટું પણ નથી. પરંતુ તેના માટે પણ postponed ડેટ્સ નો રીવ્યુ મળવો અત્યંત જરૂરી છે. અન્યથા વાત ફરી એકવાર યુદ્ધ સુધી પહોંચી શકે છે. અને આખરે ત્રણ જ postponeded ડેટ ના રીવ્યુ વાગ્યા પછી રાજવંશીઓ એ અને બ્રિટિશ ગવર્મેન્ટે અર્ધલશ્કરી દળોની ઉપસ્થિતિમાં પ્લેનેટ ગ્રીન ને ફરીથી મધ્ય આફ્રિકા માં રિલોન્ચ કરવાનું શરૂ કર્યું.અર્ધ લશ્કરી દળોએ થોડા જ દિવસોમાં બ્રિટિશ ગવર્મેન્ટ ની માહિતી આપી દીધી કે હવે પ્લેનેટ ગ્રીનના પ્રોફેશનલ એનિમલ્સ પણ અહિં આવ-જા કરી શકે છે.
પબ્લિક મિસ્ટર સન ની સાથે જ છે. બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજવંશીઓ પણ ના સ્ટારડમની સમજવા લાગ્યા કે જેને પેરા મિલેટ્રી ફોર્સ કાબૂમા ના લાવી શકી તે પ્રજા ને મહેસ એક સ્ટાર ડમે કંટ્રોલમાં લાવીને મૂકી દીધું.
રાજવંશીઓ ને પણ એક વાત ની સમજ પડવા લાગી હતી કે બોટલ પરના 👗 ઉપર પણ લખેલું હોય છે કે આ બોટલને કેવી રીતે properly ખોલવી. એટલે દરેક વસ્તુનો એક પ્રોપર યુઝ હોય છે જ. પછી તે પોઈઝન હોય કે સ્ટાર ડમ. લાઈન અને લેન્થ જો બરાબર હશે અને aim જો positive હશે તો poison પણ મેડિસીન તરીકે જ કામમાં આવવાની .અને ઈગોયાસ્ટિક સ્ટાર નું stardom પણ ઉગ્ર વિરોધને શાંત પાડી જ શકવાનું .બસ, બધું જ properly જ થવું જોઈએ.
આ બાજુ પ્લેટ ગ્રીન ભાવિ યોજનાઓ બિલકુલ લિફાફા માં બંધ છે એટલે કે ટોટલ કોન્ફિડન્સીયલ. કારણ કે નાની મિસ્ટેક પણ એન્ટી સોશિયલો ને બહાનુ આપી શકે છે જેના માટે પ્લેનેટ ગ્રીન બિલકુલ તૈયાર નથી.અને અહીં સન અને મિલી એ તેમના ગ્રેટ wish હાઉસ આમીન સોસાયટી માં ખરીદી લીધા. જોકે સન અને મિલી એ તેમના પોત પોતાના ઈગો માં એ પણ જાણવાની તસ્દિ નહોતી લીધી કે આ આમીન સોસાયટી ની૧૨૧૦ મી એડિશનમાં અમારા neighbours કોણ કોણ છે?
સન પોતાની જાતને બહુ જ ભાગ્યશાળી માને છે.અને તેની આવી માન્યતા પણ multi angle ડેડીકેશન વાળી છે.

Rate & Review

Yogesh Raval

Yogesh Raval 1 year ago

Shefali

Shefali Matrubharti Verified 1 year ago