CANIS the dog - 16 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 16

CANIS the dog - 16

આર્નોલ્ડ ને પાંચ ટકા થી ઉપરનું બધું જ બમ્પર ગયું અને તેમ છતાં પણ તેને બૃહસ્પતિ ની દૂગધ ગંધ(milky smell)અનુભવાઈ ગઈ અને તેણે તેના સ્પેક્ટ થી કહ્યું ઓહ really!!
સીતા પણ આર્નોલ્ડ ની ઇંગલિશ ઈનોસેન્સિ ને સમજી શકી અને મનમાં થોડું હસી પડી.
થોડીવાાર પછી વેઈટર cereal અને કેપેચીનો લઈને આવે છે અનેે આર્નોલ્ડ સીતા ને લંચ સાઈન આપે છે.
આર્નોલ્ડે સીતા ને પૂછ્યું મીસ ગોગી,આ મેટર ક્રિમિનલ ટ્રેક ઉપર કેટલી હશે! આઈ મીન તમારા મંતવ્યે.
સીતાએ કહ્યું વેલ, હજુ સુધી એવી કોોઈ સોલિડ ઇન્ફોર્મેશન ઓર સમ એફઆઈઆર શરૂ નથી થઈ. એટલે પરિસ્થિતિ સુષુપ્ત અને કાબુ માં જ છે. પરંતુ એક વાતનો અજંપો મને ચોક્કસ છે કે એક દિવસ તો આ મેટર ક્રિમિનલ ટ્રેક ઉપર અવશ્ય ચઢશે જ.
આર્નોલ્ડે પૂછ્યું એક્સ્ટ્રીમ્સ ના કોઈ આઈડયા .
સીતાએ કહ્યું વેલ, અત્યારે તો કશુંં જ ના કહી શકાય.
પરંતુ આ લોકો લિમિટેડ કંપનીનાા માણસો હોવાા છતાં પણ બહુ જ પારંપરિક ઢબે કામ કરી રહ્યા છે એટલે ક્યારેક અહંકાર અને અપરાધ ભભુકવા નો ભય રહ્યા જ કરે છે .
આર્નોલ્ડે કહ્યું આર યુુ શ્યોર?

સીતાએ કહ્યું યા એન્ડ હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર.
આર્નોલ્ડે સ્પુન વડે કેપેચીનો ની એક ચુસ્ક્કી મારી. અને
સીતાએ કહ્યું મિસ્ટર જોબ્સ આ લોકો વૈજ્ઞાનિકતા ના આવરણની અંદર ઘોર પારંપરિક કશુંક કરી રહ્યા છે તેનું એક બહુ જ મોટું ઉદાહરણ છે,પરંતુ તે સમયે આવે જ હું તમને જણાવીશ.
આર્નોલ્ડ તેની જિજ્ઞાસા ને વશ થઈને સીતા પર થોડોક અકળાયો અને તેણે સીતાને કહ્યું મિસ સીતા ક્યારે જણાવશો, જ્યારે મૃતકો ની સંખ્યા ચાર હજાર ને પાર કરીને 40000 પહોંચશે ત્યારે?
સીતાએ કહ્યું બટ, મિસ્ટર jobs.
અને આર્નોલ્ડે કહ્યું નો મીસ ગોગી, હવે મારી પાસે એ સમય તો નથી જ કે જેમાં હું તમને ફરીવાર મળીને બધું જાણી શકુ.. હવે હું અહીંથી નીકળીને સીધો જ મારા કામે લાગવા માંગુ છું.
so , do please to me and tell me all you out.
સીતા થોડુંક હસી પડી અને તેણે આર્નોલ્ડ ને કહ્યું રિલેક્સ મિસ્ટર આર્નોલ્ડ i was just ચેકીગ આઉટ ઓફ યોર કુરીયોસીટી. નથીંગ મોર.
આર્નોલ્ડ પણ થોડોક અકળાયો અને કહ્યું થઈ ગઈ ?નાવ come on.
એટલે સીતાએ કહ્યું નોટ હિયર એટ ઑલ.
આર્નોલ્ડે પૂછ્યું means વ્હાય!
સીતાએ કહ્યું આ જગ્યા એવી વાતો કરવા માટે સેફ ના કહેવાય.
લેટ્સ મુવ ટુ ધ કાર.
આર્નોલ્ડ સમજી ગયો અને કહ્યું ઓકે એઝ યુ વિશ.
અને થોડીવાર પછી બંને વોક્સવેગન માં બેઠેલા દેખાય છે.
આર્નોલ્ડે અત્યંત શાંતિપૂર્વક સીતા ની સામે જોયું.

અને સીતા બોલી મિસ્ટર જોબ્સ જેવી રીતે બ્લેક ટ્રેડીગ માં અને બ્લેક મની ટ્રાન્સફર માં હવાલા અને રેફરન્સીસ ચાલતા હોય છે કે જે એક પારંપરિક વ્યવહાર નો જ ભાગ કહેવાય છે. તેવી જ રીતે હાઇબ્રાઈડ ના પણ આવા હવાલા ઓ ચાલ્યા જ કરતા હોય છે.
આર્નોલ્ડ ખરેખર જ અવાક થઈને વધુ સાંભળવા ના આશય થી સીતા ની સામે જોવે છે.
સીતાએ કહ્યું એ ફેઈલ્યોર breeds ના clearance હાઈબ્રાઈડ પોતે નથી સંભાળતી. તેના તે અમુક લોકોને હવાલા (કોન્ટ્રાક્ટ) સોપી દેતી હોય છે.અને તેના રો મૂડ રેકોર્ડસ જ પોતાની પાસે રાખતી હોય છે.
આર્નોલ્ડે કહ્યું યા.
સીતા એ કહ્યું હાઇબ્રાઈડ, વેરપુમા ઇત્યાદિ ઘણી બધી કંપનીઓના આવા હવાલા મોટાભાગે એક જ માણસ સંભાળતો હોય છે જેનું નામ છે બેબીલોન.
આર્નોલ્ડે થોડાક શંકાસ્પદ હાસ્ય થી કહ્યું, પરંતુ બેબીલોન? આતો કોઈ શહેરનું નામ છે.
સીતાએ કહ્યું યા બેબીલોન, બેબીલોનીયા.
આર્નોલ્ડે ફરીથી સીતા સામે જોયું અને સીતા બોલી એસ્ટ્રો બેબીલોનીયા.
ઓવરધેન હન્ડ્રેડ પરસેન્ટ સીતા ને સમજી ચૂકેલા આર્નોલ્ડ સીતાપર પુરો વિશ્વાસ મૂકી દે છે અને સીતા નિસાસો નાખીને કહે આ બેબીલોન એક દૈત્ય છે.
આર્નોલ્ડે કહ્યું ગો અહેડ.
સીતા એ કહ્યું એક વનસ્પતિ ભક્ષક.
આર્નોલ્ડ એની volkswagen ને બ્રેકલેસ ટર્ન આપે છે જેના પડઘમ આખા સુમસાન રોડ પર સંભળાય છે.
અને સીતા કહે છે યા વેજીટેશન ઈટર .