CANIS the dog - 25 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 25

CANIS the dog - 25

આખરે કોલંબિયા પ્રાઇવેટ justice હાઉસના દ્વારા ખટખટાવામાં આવે છે અને વેરપુમા ના આરોપો દર્જ કરવામાં આવે છે. પ્રાઇવેટ જસ્ટીસ કે જેમને ઇન્ડિયા થી ખાસ બોલાવવામાં આવ્યા હોય છે તેમને કેસની સુનાવણી માટે માત્ર ત્રણ કલાક જ ફાળવ્યા હતા અને બાકીના બંને પક્ષના વકીલો ને બે બે કલાક. જો  આટલા સમયમાં કોઈ નિર્ણય લેવાઈ જાય તો ઠીક છે અધરવાઇઝ વેરપુમા ઉપર લાગેલા આરોપો ક્રિસ્ટલ ક્લિયર  છે.
એ વાત તય  હતી કે વેર પુમા  નું જિનેટિકલ લાયસન્સ lifetime માટેે રદ્દ થવાનું જ હતું. અનેે તેની બધી જ જિનેટિકલ લેબોરેટરીસ પર તાળા પણ વાગવાના જ હતા. છતાં પણ ફોર્મલ પ્રોસિજર ને પાસ કરાવવા માટે કોલંબીયા પ્રાઇવેેટ justic હાઉસ નો આશ્રય કરવો પડ્યો હતો.

૩૦ જણાના ઓન ધ સ્પોટ મૃત્યુ થયા હતા.  120 જણા પર ઘાતક જીવલેણ હુમલાઓ થયા હતા. અને આશરે ૫૦૦૦ થી પણ વધારે લોકો ભગદડ  માં ઈજાગ્રસ્તત થયા હતા. અનેેેે આ બધાની પાછળ એક જ માત્ર કારણ જવાબદાર હતુ, લેટિન ની લિસ્ટ કરેલી આજ્ઞા નું હલાહલ ઉલ્લંઘન.

કોલંબિયા પ્રાઇવેટ justice house કે જે એન્ટાયર world વાઈસ most reputed પ્રાઇવેટ justice હાઉસના  કહેવાય છે. અને જેને ચલાવે છેે ત્યાંની સિન્થેટિક આયર્ન કંપની કોલંબસ પોલી આયર્ન લિમિટેડ.

કોલમ્બિયા કોર્ટરૂૂમ નો હેવી વુડન door open થાય છે.
અનેેેે એ સાથે જ justice ચેર ની પાછળ ની દીવાલ પર great soul મિસ્ટર એમ કેે ગાંધી ની સુત કાંતતી તસ્વીર દેખાય છે.પ્યુન ના હાથમાં કેન્ડલ દેખાઈ રહી છે અને તે તસવીર બાજુ આગળ વધી રહ્યો છે.
થોડી જ વારમાં પ્યુને કેન્ડલ ને  એમ કે ગાંધી ની તસવીર આગળ પ્રગટાવી અને સમગ્ર કોર્ટ રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો.
 
વેર પુમા નો  ચેર person મૂળભૂત રીતે લેટિન અમેરિકન હતો અને તેને લેટિન સિવાય બીજી કોઈ ભાષાનો પ્રયોગ નહોતો આવડતો અને તેનું નામ હતું પાઉલો બેન્સન.
અને આ બાજુ ડોક્ટર બૉરીસ ઇત્યાદિ મહાનુભવો પ્લેન ની સીડીઓ નીચે ઉતરતા દેખાઈ રહ્યા  છે, જેમાં સીતા તથા આર્નોલ્ડ  નો પણ સમાવેશ છે. 
 
પાઉલો બેન્શન કે જેના અંગે એન્ટાયર કૉન્ટિનેન્ટ  જાણે છે કે તેને લેટિન સિવાય બીજી કોઈ ભાષા નથી આવડતી અને એટલે જ કોર્ટ રૂમમાં ઈન્ટરપ્રીટર ની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. જોકે પાઉલો ભાગયુ  તુટયુ અંગ્રેજી તો બોલી જ  લેતો હતો પરંતુ તે માત્ર કામ ચલાઉ જેવું જ.
 
પાઉલો ની રિક્વેસ્ટ પર તેને કસ્ટડી થી કોર્ટ રૂમ સુધી વિના હથકડી એ જ લઈ જવાનો હતો. પરંતુ rules and regulations ના ફોલો સ્વરૂપે કોર્ટ રૂમમાં પાઉલો  એન્ટર થતાની સાથે જ એક વાક્ય ઉચ્ચ સ્વરે બોલવામાં આવે છે કે , with provens of handcuff, આરોપીને કોર્ટ રુમ માં દાખલ કરવામાં આવી રહ્યો છે.
justice પંડિત શુક્લા પ્રસાદ ચતુર્વેદી કે જેઓ મૂળ ઉત્તર ભારત ના વતની અને નિવાસી છે તથા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના એડિશનલ જજ તરીકે પણ કામગીરી બજાવી રહ્યા છે .તેમના આગમનની સાથે જ કોર્ટરૂમમાં ગણગણાટ બંધ થાય છે અને રૂમ pin drop silence માં કન્વર્ટ થાય છે.
પંડિત શુક્લા પ્રસાદ જાણે છે કે કેસનો ફેસલો તો સંભળાવવાનો છે.
વેર પુમા ના પક્ષમાં ૧૦૦થી પણ વધારે સાક્ષીઓ ઉભા થઈ જાય તો પણ તેના પર લાગેલા આરોપો બદલાઈ શકે તેમ નથી.અને એવી કોઈ દલીલ  પણ નથી બનતી કે  કે જેના ચાલતા વેરપુમા લોજીકલી નિર્દોષ સિદ્ધ થાય છે.
અતઃ જસ્ટિસ ચતુર્વેદી જાણે કે ફોર્માલિટી પૂરી કરવા માટે જ આવતા હોય તેમ ઉતાવળી  ચાલે તેમની કાંડા ઘડિયાળ સામે જોતા જોતા ચેર  બાજુ  આગળ વધી રહ્યા છે.અને એમકે ગાંધી ની તસવીર જોઈને એક સેકન્ડ માટે માનસિક રીતે મૌન થઈ જાય છે. અને તેમની કુર્સી  ગ્રહણ કરે છે.
justice શુક્લા પ્રસાદ ને વેર પુમા નો  આરોપપત્ર સોંપવામાં આવે છે અને જસ્ટિસ શુક્લા પ્રસાદ પણ ઉતાવળ રીતે આરોપપત્ર ને ફોર્મલી  વાંચી ને મૂકી દીધો અને  કહ્યું સો, ફેંસલો અત્યારે સંભળાવી દઉં કે ત્રણ કલાક પછી.

Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 11 months ago