CANIS the dog - 29 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 29

CANIS the dog - 29

સીતા અને આર્નોલ્ડ થોડીવાર રહીને અંદર જાય છે અને જસ્ટિસ શુક્લા પ્રસાદ કહે છે સો લેડિઝ એન્ડ જેન્ટલમેન આપણે એક liberal કોર્ટ રૂમમાં બેઠા છીએ એટલે જજમેન્ટ માટે ઓપિનિયન આપવાનો અધિકાર ઉપસ્થિત સર્વે નો છે.
Witnesses થઈને કોર્ટ રૂમમાં લગભગ 20 જણાની ઉપસ્થિતિ હતી. અને ડોક્ટર greg વિલિયમે ઊભા થઈને કહ્યું. Sir do you think there is a space for hanging death?
શુક્લા પ્રસાદે તરત જ કહ્યું નો નો મી વિલિયમ that's not the way.
આ સાયન્સ થકી થયેલી મિસ્ટેક છે. અને સૌથી પહેલી વાત એ જ છે કે આ જિનેટિક સાયન્સનો આવિષ્કાર કરનાર વૈજ્ઞાનિકો મહાન હતા. પરંતુ ગવર્મેન્ટે તેની ટ્રાન્સપરન્સી ને બ્રેકડાઉન કરી દીધી અને સાયન્સ ડાયવર્ટ થઈ ગયું. હવે જો સજા આપવા જઈએ તો તે બધા જ સરકારી અધિકારીઓને પણ સજા આપવી પડે જેમણે અનુવંશ રોગોના ઉપચારની જગ્યાએ આવા વેપારીઓને પ્રયોગો થમાવી દીધાં. એન્ડ it was mistake not intention.
greg wilson અસંતોષ થી બેસી ગયા અને ડોક્ટર બૉરીસે કહ્યું બટ સર, લેટિન ની આજ્ઞ નું શું કે જેની કોઇ પરવા જ નથી થઈ!

justice પ્રસાદે કહ્યું સી મિસ્ટર બૉરીસ આ વસ્તુ આખા કોન્ટિનેન્ટ મા ચાલી રહી છે. કેમકે બધો જ ભાર લેટિન ના ભરોસે જ ચાલી રહ્યો છે. પરંતુુ હવે સમય આવી ગયો છેેે કે ગવર્મેન્ટ આ અંગેના સખત કાયદાઓ બનાવે અને તેના પર સખતી થી અમલીકરણ થાય .
સરકાર તરફથી હજુ સુધી કોઈ એવો એક્ટ સર્ક્યુલરેટ નથી થયો. બધું જ લેટિન ના લિસ્ટ પરજ ચાલી રહ્યું છે.
સો, લેડિઝ એન્ડ જેન્ટલમેનને નાવ i am going to push the button. Anything else?

પાઉલો એ કહ્યું સર અમને થોડી મોહલત મળી જાય તો વધુ સારું રહે.
justice પ્રસાદે કહ્યું મિસ્ટર બેન્સન કોર્ટ ઓલરેડી ઓવર liberal ચાલી રહી છે, હવે આમા મોહલત ને કોઈ અવકાશ નથી. it's all over now.
Nothing to worry for you, just relax.
justice શુક્લા પ્રસાદે તેમના નોટેડ પોઇન્ટ્સ નો અને તેમના રો જજમેન્ટ નો ફેકસ કેનેડિયન સુપ્રીમ કોર્ટ ની outdoor બેંચ ને મોકલી આપ્યો.અને તેમની ઘડિયાળ સામુ જોતા પ્રતિક્ષા કરવા લાગ્યા.
માત્ર અડધો જ કલાકમાં ફેક્સ નો રીપ્લાય મળે છે. અને જસ્ટિસ શુક્લા પ્રસાદ કહે છે, ladies and gentlemen, judgement has done. now listen my reads.
justice પ્રસાદે કહ્યું ઈટ્સ સિમિલર લેડિઝ એન્ડ જેન્ટલમેન.
કેનેડીયન સુપ્રીમ કોર્ટનું પણ આ જ મંતવ્ય છે.
આર્નોલ્ડે પૂછ્યું જેમકે.
જસ્ટ પ્રસાદે કહ્યું વૈકલ્પિક કૈદ (optional imprisonment).
એટલે આર્નોલ્ડે ફરીથી પૂછ્યું સર means!

જસ્ટિસ પ્રસાદે કહ્યું 20 વર્ષની સખત કેદ, મૃતકો તથા સિવીયર ઈન્જર્ડસ ને compensation, એસ પર insurance rules and regulations.

આ 20 વર્ષ મા મિસ્ટર બેન્સન ચાહે તો તેમની વેરપુમા બ્લેકહોલ ની અંદર રહીને ચલાવી શકે છે.
વેરપુમા નું જિનેટિકલ લાયસન્સ રદ્દ થાય છે અને વેરપુમા ના બધા જ જિનેટિકલ એક્સપરીમેન્ટ્સ લેટિન યુનિવર્સિટીના અંડર aversion મા જ થશે.
અને જો મિસ્ટર બેન્સને imprisonment ના ભોગવવું હોય તો તેમણે ૨૦ વર્ષ માટે તેમની વેરપુમા બ્રાઝિલ સ્ટેટ ને સોંપી દેવી પડશે જેના profit loss બ્રાઝિલના જ રહેશે તેમાં મિસ્ટર બેન્સન ની કોઈ જ દરમિયાનગીરી નહીં રહે.
અને જો આમ નહીં કરીને મિસ્ટર બેન્સને તેમની વેરપુમા ને તેમની પાસે જ રાખવી હોય તો તેમણે બ્લેકહોલમાં રહીને જ આ કામ કરવું પડશે. Nothing option is there.

સમગ્ર કોર્ટ રૂમમાં તાળીઓ નો ગડગડાટ સંભળાય છે અને બધા જ મહાનુભવો justice પ્રસાદ અને આઉટડોર બેંચ ના ચાર જસ્ટિસની કુશળતા ને માન આપે છે.
અલીફ ખાન ઉભા થયા અને કહ્યું my lord મિસ્ટર બેન્સન ના expenses નુ શું?

justice પ્રસાદે કહ્યું નોન imprisonment માં મિસ્ટર બેન્સન ના expenses ને વેલ્યુ કરીને તેના માત્ર ૨૦ ટકા જ તેમને બ્રાઝિલ સ્ટેટ પાસેથી મળશે.
બાકીની વ્યવસ્થા તેમણે જાતે જ કરવી પડશે.અને તે પણ માત્ર ૨૦ વર્ષ પુરતી જ.20 વર્ષ પછી તેમને તેમની વેરપુમા પાછી સોંપી દેવામાં આવશે. પરંતુ તેમને આજીવન માટે જીનેટિકલ લાયસન્સ ની પ્રાપ્તિ નહી થઈ શકે. જે પણ થશે તે માત્ર લેટિન ના observation મા જ થશે.
અલીફ ખાન બેસી ગયા અને કોર્ટ રૂમમાં ગણગણાટ શરૂ થયો. ઈન્ટરપ્રીટરે બેન્સન ને જજમેન્ટ સંભળાવવા નુ શરૂ કર્યું અને અલીફ ખાન બેન્સન ને જોયે રાખે છે.


Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 10 months ago