HIGH-WAY - 9 books and stories free download online pdf in Gujarati

HIGH-WAY - part 9

part 9


પ્રિયાંશી ની નજર સામે રાહુલ સેહેર ને કોફી ટેસ્ટ કરાવી રહ્યો હતો... પ્રિયાંશી ની આંખો ખુલ્લી રહી ગઈ આ બાજુ સુમિત ની નજર પ્રિયાંશી પર પડી એને પ્રિયાંશી ની આંખોમાં સેહેર માટે જહેર જોયું પણ એ કઈ બોલ્યો નહીં ... આ બાજુ રાહુલ સેહેર ને એના હાથ થી કોફી પીવડાવી રહ્યો હતો.. અને બાજુ પ્રિયાંશી ગુસ્સા થી લાલ થઈ ગઈ છે એ ત્યાંથી કાઈ પણ બોલ્યા વગર ચાલી જાય છે...

રાહુલ :- સુમિત પ્રિયાંશી ક્યાં ગઈ....!!

સુમિત :- ખબર નહીં.. એને કોઈ કોલ આવ્યો તો પછી તરત જતી રહી કાઈ કહેવા નથી રહી...

રાહુલ :- પણ અચાનક...

સુમિત :- અરે કામ હશે એને ચિલ...

સેહેર :- કોલ કર ને સુમિત એને..

( સેહેર ને ખબર પડી ગઈ હતી કે રાહુલ એને સેહેર ને સાથે જોઈને પ્રિયાંશી ગુસ્સે થઈ ગઈ છે પણ રાહુલ ને કહી શકે એમ નથી...

રાહુલ :- હા સુમિત... કોલ કર..

સુમિત :- ( ફોન લઈને પ્રિયાંશી ને કોલ કરે છે પણ કોઈ કોલ ઉપડતું નથી.. ) કોઈ કાઈ બોલતું નથી..

સેહેર :- મને એની ચિંતાથાય છે...

સુમિત :- ચિલ કાઈ નઈ થયું હોય એને કામ આવ્યું હશે..

સેહેર.. :- હા હોઈ શકે...

રાહુલ :- એ બધું છોડ.. એમ બોલ ક્યાં જવું છે?

સેહેર :- જ્યાં તું લઈ જાય... મને અહીંયા નું કાઈ ખબર નથી ખાસ..

રાહુલ :- સુમિત તું બોલ..

સેહેર :- અરે હું શું બોલું યાર જાઓ જ્યાં જવું હોય ત્યાં અને enjoy કરો..

રાહુલ :- જાઓ એટલે શું!! તુ પણ આવે જ છે ને..

સુમિત :- અરે ના યાર આજે મારે કામ છે તો હું નહીં આવી શકું..

સેહેર :- અરે સુમિત ચાલ ને યાર

સુમિત :- સેહેર યાર સાચે કામ છે નહીંતર તમારી સાથે આવવામાં મને શું વાંધો હોય તું જ કે...

સેહેર.. :- ok તો હું પણ નથી જવાની..

રાહુલ :- હું પણ નઈ જતો..

સુમિત :- અરે... પાગલ છો હો તમે બંને યાર.. મારે કામ છે એટલે નથી આવતો હું.. તમે બે તો જતા આવો... એન્જોય કરો ને તમે તાણ... અહીંયા નજીક માં પણ બહુ બધી સારી જગ્યાઓ છે ફરવા માટે... પ્રદ્યુમન ઝૂલોજીકલ પાર્ક.. રણજિત વિલાસ પેલેસ.. ઈશ્વરીય પાર્ક મારી ફેવોરીત જગ્યા છે સેહેર તમે ત્યાં જજો..

રાહુલ :- હા તો સેહેર ને ત્યાં જ લઈ જાઉં...

સેહેર :- સુમિત વગર જવાની મજા તો નઈ આવે પણ હું બહુ જ Excited છું એ જગ્યા જોવા માટે..

રાહુલ :- સારું તો ચાલ નહીતો મોડું થશે.. આપણે નીકળીએ..

સેહેર :- ok.. તો byy સુમિત take care..

સુમિત :- oak oak byy ધ્યાન થી જજો.. મળીયે પછી...

રાહુલ :- byy..
રાહુલ અને સેહેર કાર માં બેસીને રાજકોટ ફરવા નીકળે છે આ બાજુ સુમિત ને પ્રિયાંશી ની ચિંતા થાય છે એને ખબર છે કે પ્રિયાંશી ને ખોટું લાગ્યું છે રાહુલ અને સેહેર ને સાથે જોઈને તો એને મનાવવા માટે એ પણ પ્રિયાંશી ને કોલ કરે છે પ્રિયાંશી કોલ કટ કરી નાખે છે... સુમિત ને ખબર છે કે એ અત્યારે એક જ જગ્યા પર હોય જે એની most favorite જગ્યા છે કૉલેજ ના ટોપ ફ્લોર નો રૂમ જ્યાં એ એનો mood ખરાબ હોય કે સારો ત્યાં જ બેસે... સુમિત ફટાફટ કાર નીકાળીને કૉલેજ તરફ જાય છે..

સુમિત કૉલેજ પહોંચે છે આજે રજા છે કૉલેજ માં પણ પાર્કિંગ માં પ્રિયાંશી ની કાર જોઈને એને ખબર પડી જાય છે પ્રિયાંશી અહીંયા શુ કામ આવી છે એ વાત સુમિત ના મગજમાં વારંવાર ફરી રહી છે.. સુમિત ફટાફટ ઉપર ના ફ્લોર પર જાય છે... ત્યાં રૂમ માં પ્રવેશ તો જ હોય છે અને એના આંખો સામેનું દ્રશ્ય સુમિત ની આંખો ફાડી નાખે છે.. પ્રિયાંશી બેન્ચ પર ઉભી છે.. ગાળામાં ફાંસીનો દોરો બાંધેલો છે.. અને એક છોડો પંખા ના હુક પર.. બસ થોડો પગ ખસ્યો તો પ્રિયાંશી નું મોત નક્કી છે.. સુમિત તેને રોકવા માટે તેની તરફ દોડે છે ત્યાં પ્રિયાંશી બોલી..


" સુમિત નજીક ના આવતો નહીં તો હું કુદી જઈશ.. "

સુમિત પહેલા કાઈ બોલતો નથી પછી ગમે તેમ કરી ને પ્રિયાંશી નો મૂડ સરખો કરવા માટે નાટક કરે છે..

સુમિત :- પ્રિયાંશી... તું અહીંયા કરે છે સુ!!!

પ્રિયાંશી :- કરે છે શું એટલે શું?? Suiside કરવા આવી છું દેખાતું નથી!!

સુમિત :- અરે પ્રોબ્લેમ એ નથી કે તું suiside કરે છે યાર.. તારી life છે તારે જે કરવું હોય એ કર પણ તું લટકીશ તો તારા વજન થી આ પંખો તૂટી જશે તને તો કઈ નઈ થાય... અને તારા લીધે અમારે ગરમી માં રહેવું પડશે..

પ્રિયાંશી. :- ભલે જે થવું હોય એ થાય.. મને મરવા દે મારે નથી જીવવું.. તું જા અહીંયા થી..

સુમિત :- અરે હું તને આમ પણ નહીં રોકુ ચિંતા ના કર પણ આ પંખા વાળો આઈડિયા ઓલ્ડ ફેશન અને બકવાસ છે... એક કામ કર તું બારી માંથી કુદી જા..


પ્રિયાંશી :- શુ...??

સુમિત :- અરે 3rd floor થી કૂદીશ તો તું મરી પણ જઈશ અને કઈ નુકશાન પણ નહીં થાય.. પંખો તૂટી જશે તો પ્રોબ્લેમ થશે યાર

પ્રિયાંશી :- તને એમ લાગે છે કે હું મજાક કરું છું... નાટક કરું છું... તો જો હાલ જ મરી જાઉં હું byy..

સુમિત :- અલાએએઅ.... ના ના wait... સાંભળ...

પ્રિયાંશી :- મરવા તો દે શાંતિ થી...

સુમિત :- મને એટલું તો કેતી જા તે તારી નોટ્સ ક્યાં મૂકી છેમારે કોઈશે ને.. આમ પણ exam આવે છે નજીક... તો વાંચવા માટે.. તું તો મરી જાય છે મારે કામ આવે ને..

પ્રિયાંશી :- હું મરવા જાઉં છું અને તને નોટસ ની પડી છે!!

સુમિત :- જાને વાલે કો કોન રોક શકતા હૈ!! ( હસવા લાગ્યો )
By the way રાહુલ ના પપ્પા ની કૉલેજ છે.. પંખો તૂટશે નો નુકશાન રાહુલ ને આવશે મારે શું! હું તો કહું છું બારી માંથી કુદી ને મરી જા..
પ્રિયાંશી :- તું એનું નામ ના લે મારી સામે હો...

સુમિત :- કેમ? શુ થયું એને કાઈ શીખવાડવાની ના પાડી કે શું!!! હું શીખવાડી દઈશ ચિંતા ના કર..

પ્રિયાંશી :- ભાઈ તું પેલા પાસ થા ને શાંતિ થી... મને શીખવાડવા ની વાત કરે છે...

સુમિત :- એટલે તું exam ના પ્રેશર ના લીધે suiside નઈ કરતી ને?? એવું કંઈ હોય તો કઈ દે.. insta story મુકતા ફાવે મને.. કે exam નું pressure હતું તને..

પ્રિયાંશી :- હું સેહેર અને રાહુલ ના.....

સુમિત :- બોલ બોલ આગળ બોલ...

પ્રિયાંશી :- બોલ બોલ મન માં ના રાખ નઈ તો ભૂત બનીને અહીંયા જ ભટકીશ.. મને કે તો હું હેલ્પ કરીશ..
પ્રિયાંશી :- પક્કા help કરીશ?..

સુમિત :- આજ સુધી કદી ના પાડી છે??

પ્રિયાંશી :- પછી ફરી ગયો તો....!!?

સુમિત :- તો હું પોતે જ તને અહીંયા થી ફેંકી દઈશ તું તાર ફરજે ભૂત બનીને બસ

પ્રિયાંશી :- Ok તો સાંભળ

સુમિત :- હા બોલ

" પેલી સેહેર આજ કાલ આવી છે અને રાહુલ ના આટલી close થઈ ગઈ અને હું આટલા time થી છું એની સાથે તો પણ આટલી close નથી થઈ શકી... "
પ્રિયાંશી ગળામાંથી દોરડું નીકાળતાં બોલી..

સુમિત :-તો પ્રોબ્લેમ સેહેર થી છે કે રાહુલ થી?

પ્રિયાંશી :- બંને થી... હવે બન્ને થી...

સુમિત :- હું હેલ્પ કરીશ તને પક્કુ

પ્રિયાંશી :- પણ તું મારી help કેમ કરીશ? રાહુલ તો તારો friend છે ને...

સુમિત :- Friend ? ક્યાં નો friend!! કેવો friend!! એ હંમેશા મને પોતે કેટલો હોશિયાર અને અમિર છે એ જ બતાવતો રહે છે.. એના લીધે મારુ કાઈ ચાલતું નથી કૉલેજ માં.. બધા મને ફક્ત એના friend તરીકે ઓળખે છે એના લીધે મારી પોતાની કોઈ ઓળખ ઉભી નથી થઈ શકતી.. એ મારા રસ્તાનો એક કાંટો છે..

પ્રિયાંશી :- અને સેહેર નું શુ કરીશું?

સુમિત :- એની ચિંતા ના કર એના માટે મારી જોડે એક મસ્ત પ્લાન છે

પ્રિયાંશી :- બસ રાહુલ ને એની ભૂલ ખબર પડવી જોઈએ એને કેટલી મોટી ભૂલ કરી છે મને ignore કરી ને સેહેર ને importance આપી ને...

સુમિત :- હા બંને ને ખબર પડશે કોઈની life અને એમના સપનાઓ સાથે રમવાનું શુ પરિણામ આવે.. બંને ને સજા આપશું આપણે હા હા હા હા હા હા ( રાક્ષસી હાશ્ય કર્યું)

પ્રિયાંશી :- yess... રાહુલ ને એની ભૂલ ની સજા મળશે.. જરૂર મળશે...

સુમિત :- બસ મને તારા સાથ ની જરૂર પડશે...

પ્રિયાંશી :- શુ કરવાનું છે મારે?

સુમિત :- સેહેર ને એની જગ્યા અને એની ઔકાત બતાવવા માટે મારે એને મારા પ્રેમમાં પાડવી પડશે.. પછી હું મારું કામ કરી લઈશ.. અને ત્યાં સુધી તું રાહુલ જોડે................. સમજી ગઈ ને?

પ્રિયાંશી :- હા સમજી ગઈ... હા હા હા હા હા હા


- આ બાજુ સેહેર અને રાહુલ એમની રીતે મસ્ત થઈને રાજકોટ ઘૂમી રહ્યા હતા અને બીજી બાજુ એમના જ ખાસ friends એમને એમના રસ્તામાંથી હટાવવા માટેની પ્લાનીંગ કરી રહ્યા હતા..