CANIS the dog - 43 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 43

CANIS the dog - 43

દ્રશ્ય ની ઔપચારિકતા પૂરી થતાની સાથે જ ડોક્ટર બૉરીસ અને આરનોલ્ડ બંને એકબીજાની સામે બેઠેલા દેખાય છે. જેમાં આર્નોલ્ડ કશુંક બોલવા જાય છે, અને ડોક્ટર બૉરીસે કહ્યું નો નો મિસ્ટર જોબ્સ, તમે આ પહેલા પણ આ જ વિષય ને તમારી રીતે વિચારી ચુક્યા છો અને નતીજો તમે જોઈ ચુક્યા છો. now I cannot allow you to think again like that!

આર્નોલ્ડ તેની રીતે જ નિષ્પક્ષ થઈને વિચારી રહ્યો હતો.
અને ફોરેસ્ટ ઓફિસરો ની જિંદગી ખતરા માં છે તેવું જ માનીને ચાલી રહ્યો હતો.


ડોક્ટર બૉરીસે કહ્યું, MR jobs how could you allow anti brute breed!!


જ્યારે કે તમે પોતે પણ જાણો છો કે આનું પરિણામ શું આવી શકે છે!

આર્નોલ્ડે કહ્યું બટ સર, આ વાત તો સવાના એમેઝોન પૂરતી જ મર્યાદિત છે ને, તો તેમાં ખોટું શું છે!


ક્લાર્કે હાથના ઈશારાથી કર્યું, 10 વર્ષ મી jobs!!


અને આર્નોલ્ડે પણ વીના આશ્ચર્યથી ડોક્ટર બૉરીસ ની સામે જોયું.


ડોક્ટર બૉરીસ ફરીથી બોલ્યા, મીસ્ટર આર્નોલ્ડ 10 વર્ષની અંદર અંદર આ આખું કલ્ચર આખી દુનિયામાં સ્પ્રેડ થઇ જશે અને ઘેર ઘેર એક જંગલી જાનવર ખુંટે થી બંધાયેલું તમને જોવા મળશે.


પહેલા જ ફેઈલ્યોર રેસિપિસ થી બનેલા પાગલ જાનવરોના burdens અમારી ઉપર છે. અને તેમાં આ એન્ટિ બ્રુટ બ્રીડ? no way MR jobs not at all.

આર્નોલ્ડ કશું બોલવા જાય છે અને તરત જ સીતા ડોર ઓપન કરીને અંદર થી બહાર આવે છે.


ડૉક્ટર ક્લાર્કે ડ્રાયફ્રુટ નું પૅકેટ ટેબલ પર મુક્યું અને સીતા બોલી, સી એર્ની આ વસ્તુ હાઇબ્રાઈડ ની જ ક્રિએટ કરેલી છે. આમાં ઇમોશનલી જવા જેવું કશું જ નથી. જો એકવાર એન્ટી બ્રુટ બ્રિડ પર પરમેનેન્ટલી રોક લાગી જશે તો આ killings પણ આપોઆપ જ બંધ થઈ જશે. અને સીતાએ કેશ્યુનટ નો એક પીસ મોંમાં મૂક્યો.


grounded( ભુસદ્ગત) looking ચર્ચ ના ફાધર તેમની દોમ દોમ પ્રૌઢાવસ્થા થી યુક્ત ચર્ચ ની બહાર આવે છે.અને એટલી જ અનુભવી આંખો વડે ચર્ચ ના કેમ્પસમાં આમ તેમ નજર ફેરવે છે.


જીવન ભાગ્ય ના લેખો અને જીવનની પટ કથા બંને લગભગ એકસાથે જ ચાલતા હોય છે. જે વાત આ પાદરી મિસ્ટર લૉ મેથ્યુ જ સારી રીતે જાણે છે. તેમની આ ફિલોસોફી ની હોરા(ઓરા)અને તેનું આભામંડળ પણ તેમની આસપાસ સ્પષ્ટ વર્તાય રહ્યા છે.


એક જીવન નિર્વાહક લૉ ની પાસે આવીને તેના અશ્રુઓના બાંધ ને રોકતો રોકતો પૂછે છે, ગોડફધર મને એ વાતનું વર્ણન કરો કે જે લોકો તેમની મનમાની કરે છે ઈશ્વર તેમને સજા કેમ નથી આપતા? અને જે જીવન નિર્વાહ કરે છે તેને જ કેમ પીડાઓની પ્રાપ્તિ થાય છે!


લૉ બોલ્યા હું કઈ સમજ્યો નહિ, સન!

પેલી વ્યક્તિ બોલી ફાધર મેં કેટલાક વર્ષોથી ફોરેસ્ટ ઓફિસર બનવા નું સપનું જોયું હતું.પરંતુ હવે જ્યારે તે લોકો મને હાથ લાગવા જઈ રહ્યો છે ત્યારે કેટલાક ભ્રષ્ટ લોકો તે મારી પાસેથી છીનવી લેવા માંગે છે.

લૉ મેથ્યુ બોલ્યા, હું હજુ પણ કંઈ સમજ્યો નહીં કે તું એના માટે મારી પાસે કેમ આવ્યો છે!

સામેવાળી વ્યક્તિ ક્રિસ્ટોફર બોલ્યો, ફાધર મારા જેવા કંઇક કેટલાય ઈમાનદાર લોકોને માર્ગમાંથી હટાવી ને કોઈક ભ્રષ્ટ લોકોને ફોરેસ્ટ ઓફિસર બનવા માગે છે.

હવે તે કોણ છે તે કોણ જાણે, આઈ ડોન્ટ નો! પણ તમે ગોડ ને એ જરૂરથી કહેજો, કે આ બધું જ હવે બહુ જલ્દીથી બંધ થઈ જાય. otherwise આ દુનિયા ને જહાન્નમ બનતા વાર નહિ લાગે.

મારી સમજમાં એ નથી આવતું કે એવો તે કયો ખજાનો છે એ શવાના એમેઝોનમાં કે જેને નીકાળવા માટે ઈમાનદાર નહીં બલ્કે બેઈમાન લોકોની જરૂર પડે!

લૉ બોલ્યા, તુ જે વાત સમજવા મારી પાસે અને ગોડ પાસે આવ્યો છે તે તો તને ન્યુઝ ચેનલો માંથી પણ સમજ પડી જાય તેમ છે. આટલી નાની વાત માટે ગોડ ને જગાડવાની શી જરૂર છે!!

ક્રિસ્ટોફરે આશ્ચર્યથી તેના આંસુ લુછ્યા અને લૉ બોલ્યા, જો સન, જેટલા ઈમાનદાર ઓફિસરોની બલી ચઢાવવા ની હતી એટલી ચઢાઈ ગઈ છે. and now, it's time to be on something.


જે વાત માટે તું રોકકળ કરી રહ્યો છે તે જ વાત માટે તારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, કે તારા ભાગ્યમાં મૃત્યુ નહીં બલ્કે જીવન છે.એક એવું જીવન કે જે પહેલા કરતા પણ સારી રીતે તારા પરિવારનું નિર્વાહન કરાવી શકશે.

Rate & Review

Jay Panchal

Jay Panchal 7 months ago