Freedom books and stories free download online pdf in Gujarati

આઝાદી

15 મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા અને આખા દેશમાં એક અનોખો તહેવાર 15 મી ઓગસ્ટ તરીકે દર વર્ષે ઉજવવાનો લકી થઈ ગયો કારણ કે આ દિવસે તો આપણને આઝાદી મળી હતી દેશની આઝાદીમાં ગાંધીજી એ પ્રતિનિધિ તરીકે કામ કર્યું હતું દેશમાં ઘણા બધા લોકોએ ગાંધીજીને દેશની આઝાદીમાં સાથ અને સહકાર આપ્યો હતો દેશની આઝાદીમાં ઘણા બધા લોકો સહિત પણ થયા હતા ગાંધીજીએ અહિંસક લડત શરૂ કરી હતી એટલે જેમાં વધુ સહન કરવું પડે એમ હતું છતાં પણ આપણને ધીરજના ફળ મીઠા એમ કહીએ તો ૧૫મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો

આપણો ભારત દેશ તો આઝાદ થઈ ગયો પરંતુ અંગ્રેજો છે એમની નીતિને મૂકીને ગયા એમાં આપણા ભારત દેશની પ્રજા પછાત રહી ગઈ છે ભારત દેશ એક સોનાની ચીડીયા નો દેશ કહેવાતો હતો અને અંગ્રેજોની ગુલામીમાંથી એવો દેશ થઈને રહ્યો કે હજુ સુધી વો થઈ શકે એટલો મજબુત બની નથી શકતો

દેશની આઝાદીમાં સૌથી વધુ તો આપણે જ કહેવાનું કે આઝાદી પછી પણ દેશમાં આપણે જે રીતે શાંતિથી રહીએ છીએ એક ના પ્રતાપે તો વધુ તો આઝાદીમાં હાલની તારીખમાં સૈનિકો ને આભારી છે દેશ આઝાદ થઈ ગયો એટલે બધું પૂરું થયું એવું ક્યારેય ન કહી શકાય કારણકે આંતરરાષ્ટ્રીય સ્તરે લડાઈ ક્યારે થાય એનું નક્કી રહેતું નથી આપણે ન્યૂઝમાં જોઈ એ છે કે દેશો દેશો વચ્ચે કેટલાક પણ જોવા મળે છે આપણા દેશમાં ભારત દેશે સર્જીકલ સ્ટ્રાઈક કરી કોના માટે ભારત દેશની જનતાને બચાવવા માટે આંતકવાદીઓ દૂર કરવા માટે સૈનિકો રાત-દિવસ મહેનત કરે છે કોના માટે દેશની જનતા માટે દેશની આઝાદી થી વધુ કામ પૂરું થઈ શકતો નથી કારણ કે દિવસો આઝાદ થઈ ગયો છે પરંતુ એ આઝાદી ને ટકાવી એટલી સહેલી હોતી નથી એ આઝાદ દેશને ટકાવી રાખવા માટે દેશની બોર્ડર ઉપર જે સૈનિકો રાત ને દિવસ ગરમી ઠંડી અને વરસાદ ત્રણ ઋતુઓ ને સહન કરીને દેશની જનતા માટે લડી રહ્યા છે એવા સૈનિકોને આપણે રદય પૂર્વક સન્માન કરવું જોઈએ ભારત દેશમાં આપણે બધા નિરાંતે એટલા માટે શ્રી શકી છે કે આપણા દેશના જે સપૂતો છે એ દેશની બોર્ડર ઉપર 24 કલાક જાગતા રહીને દેશનું રક્ષણ કરે છે આપણે તો અહીં શાંતિથી જીવન ગુજારીએ છીએ પરંતુ સૈનિકોની વાત કરીએ તો એ પોતાની લાગણીઓ સંવેદનાઓ બધું જ મૂકીને દેશની જનતા માટે લડી રહ્યા છે એવા સૈનિકો ને દિલથી સત સત નમન કરવાનું મન થાય છે
દેશની સરહદ પર લડતા લડતા કેટલાક સૈનિકો સહિદ પણ થઈ જાય છે ઘણી વખત તો એકમાં આ બંને દીકરા ફોજ માં જોડાઈ જાય છે અને આઝાદીની ટકાવી રાખવા માટે જે લડી રહ્યા છે એમાં થઈ જાય છે તો પણ હસતા મુખે દેશની સરહદને માટે શહીદ થઈ ગયા એવી ગર્વ લેવા જેવી બાબત કહે.છે

આઝાદ હિંદ દેશની વાત કરીએ તો આપણે આઝાદી ને ટકાવી રાખવા માટે દેશના સૈનિકો નો ઉત્સવ વધારવો પડશે એમને બને તેટલા સાથ અને સહકાર રૂપી શબ્દોથી એમની શક્તિમાં વધારો કરવો પડશે કારણકે આપણે તો દેશની અંદર રહીને દરેક તહેવારો માણી શકે છે પરંતુ બોર્ડર ઉપર કામ કરતા સૈનિકો દેશને બચાવવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એમની જિંદગીમાં તો એક જ લક્ષ્ય હોય છે ભારત દેશની આઝાદીને ટકાવી રાખવી એમનું લક્ષ્ય હંમેશા ટકી રહે અને તેમને આપણે સહકાર આપી શકે એવા આપણા હિન્દ દેશ ની શુભેચ્છાઓ એમને આપી દેજો જય હિન્દ જય ભારત