CANIS the dog - 58 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 58

પરંતુ આ બંનેની શક્તિઓ કુદરતે સ્વાન ની અંદર ઠુશી ઠુશી ને ભરી હોય છે જેનો જોડ કે તોડ દુનિયાના કોઈપણ માનવી કે કોઈપણ વિજ્ઞાન પાસે નથી.

હવે હાઇબ્રાઈડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી એ ફુલ અમેરિકન ગવર્મેન્ટ નેએવી બાહેધરી આપી હતી કે અમે એવી જ બ્રરીડ તૈયાર કરીશું કે જેમાં ડોગ્સ ઇસ્પેશ્યલી ફોરેસ્ટ ઓફિસર ની રક્ષા કરે.

પરંતુ તેના માટે પણ તેણે બેમાંથી કોઈ એક કાર્ય કરવું નીહાયતી જરૂરી હતું.એક તો કે ડોગ્સ ને ટ્રેનિંગ આપતી ફોરેસ્ટ ઓફિસર પર્ટિક્યુલર ની રક્ષા કરવાની જે વિધિ પારંપરિક છે જ્યારે બીજી સંપૂર્ણ વિચિત્રાત્મક.........


ચ......રરરર.....ની ધ્વનિ સાથે જ ક્વ્વા્વ્ર્ટ્વ્વા્વ્ર્્વ્્વ્વ્વ્વ્વા્વ્્વ્વા્વ્ર્ટ્વ્વા્વ્ર્્વ્્વ્વ્વ્વ ક્વ્વા્વ્વાા્વ્વા્વ્વા્વ્વા્વ્વાા્વ્વા્વ ડોર ઓપન થાય છે અને આજે બોબી નું પાર્શ્વ આગમન થાય છે

ન્યૂઝપેપર હાથમાં લઈને બેઠેલો આર્નોલ્ડ ફરગુસન ને પૂછે છે may i know વોટ ઈસ ધીસ! અને બોબી બાજુની સીટ પર વિરાજ માન થાય છે.

ફર્ગ્યુસન ન્યુઝપેપર ની સામે જોયા વગર જ આરનોલ્ડ ના મગજ નો અંદાજો લગાવી ને કહી દીધું હાઇબ્રાઈડ ની લાલચ નો કોઈ અંત નથી,એર્ની.

આરનોલ્ડે પૂછ્યું,means!
ફરગયુસને કહ્યું લેટિન ઇત્યાદિ બધી જ મેગા યુનિવર્સિટી નું મંતવ્ય હતું કે dogs ને ટ્રેનિંગ આપો અને વાત ખતમ કરો, પરંતુ હાઇબ્રાઈડ નકાર ભણીને કહે છે નો,we favers implant ડી એન એ.

આરનોલ્ડે પૂછ્યું, યસ.

અને ફર્ગ્યુસન આગળ વધ્યા

ફરગયુસને કહ્યું,ફોરેસ્ટ ઓફિસરોની બે પ્રકારે હિફાઝત થઈ શકે છે એક તો ડોગ્સ ને ટ્રેનિંગ આપવાની અને બીજી....

આરનોલ્ડે ફરગુસન ની સામે જોએ રાખ્યું ,અને ફર્ગ્યુસન ચેરમાંથી ઉભા થયા અને બોલ્યા માય ડિયર એર્ની,હિલ શેફર્ડ ડોગ ને કુદરતે એક અજીબોગરીબ શક્તિ પ્રદાન કરી છે.જેમાં તે મવેશીયોના પાલતુ પશુઓને પર્સનલી identify કરી શકતો હોય છે.ધીસ ઈસ જીન્સ,ધીસ ઈસ dna.

જિનેટિક કંપની હાઇબ્રાઈડ આજ dna ને ડોગ ની અંદર થી રીમુવ કરાવીને તેના સ્થાન પર ફોરેસ્ટ ઓફિસર સના ડી.એન.એ ઇમ્પ્લાન્ટ કરવા માગે છે.

આરનોલ્ડ કંટાળા માં જોરથી હસી પડ્યો અને કોઈક જિનેટિક પર્સન ને જોરથી બે તમાચા ચોડી દેવા ની ઇચ્છા વાળા હાવભાવથી બોલ્યો what do you mean by this bill shit!! sir.

ફર્ગ્યુસન પણ હસી પડ્યા અને,બોલ્યા એર્ની એવુ નથી કે આ ઇમ્પોસિબલ છે અનેએવુ પણ નથી કે આ હન્ડ્રેડપરસેન્ટ પોસિબલ છે.
આ માત્ર one percent લેસધેન જેટલું જ પોસિબલ છે.અર્થાત કે આમ કરવાથી હવે તે હિલ શેફર્ડ ડોગ મવેશિયો ના પાલતું પશુઓ ને નહીં બલ્કે ફોરેસ્ટ ઓફિસરો ને જ ઓળખશે.અને સેન્ટ્રો લી તેમની જ હિફાજત કરશે.

આરનોલ્ડે કહ્યું,આતો dna કોડ કર્યા કહેવાય,આમા શક્તિ ક્યાંથી આવી?

ફર્ગ્યુસન એ કહ્યું એટલે જ તો હું તને કહું છું કે રીઝલ્ટ one percent લેસ ધેન થી જ આવશે.જ્યારે કુદરત આજ કાર્ય અબોવ ધેન હન્ડ્રેડ પર્સન્ટ થી તમને કરી આપી શકે તેમ છે.

એન્ડ ટ્રેનિંગ!!આરનોલ્ડે પૂછ્યું.
ફરગુસન મેં કહ્યું અફકોર્સ માય બોય અબોવ ધેન ટેન પરસેન્ટ!
then why not ટ્રેનિંગ સર!!

લાલસા એર્ની લાલસા,હાઈબ્રાઈડે ફોરેસ્ટ ઓફિસરની રક્ષા નથી કરવી બલ્કે તેની એન્ટી બ્રુટ breed નું કલ્ચર ચલાવું છે અને તે પણ એન્ટાયર continent મા.

આરનોલ્ડ ના હાથમાં કાચનો પ્યાલો છે અને લાગે છે કે હમણાં જ ગ્લાસ ના ફુરચે ફુરચા ઉડી જશે.

સીતા અને આર્નોલ્ડ બંને કેન્ડલ ની સામસામે બેઠા છે અને આરનોલ્ડે કેન્ડલ બુજાવી ને lights ઑન કરી.

સીતા એ કહ્યું what is wrong with you એર્ની, તને આ પહેલા આટલો સેન્ટીમેન્ટ ક્યારેય નથી જોયો.

આર્નોલ્ડ કહ્યું જિંદગીમાં પહેલીવાર અનુભવ કરી રહ્યો છું કે હું કોઈક ટર્નીંગ પોઈન્ટ ઉપર ઉભો છું,અને મજાની વાત તો એ છે કે તે ટર્નિંગ પોઈન્ટ ની આસપાસ ની બધી જ વસ્તુઓ સાથે મારે દૂર દૂર સુધી કોઇ જનિસબત નથી.