CANIS the dog - 61 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 61

³oh so ડોગ have to look brutal there રાઈટ!

ડોક્ટર ક્લાર્કે કહ્યું રાઇટ એન્ડ એપ્સુુલ્યુટલી રાઈટ!!

એન્ડ મે આઈ નો ધીસ પુમા સર!

ડોક્ટર ક્લાર્કે કહ્યું પુમા ના લેગસ ની પેટર્ન ડોગ ની અંદર dna કરવામાં આવશે.

આરનોલ્ડે જોઈ રાખ્યું અને સીતાએ ડોક્ટર ક્લાર્ક ની સામે જોઈને કહ્યું એર્ર્ક્ક્ક્ક્ક્્ક્ક્ એરની ઘેર is લિવીંગ two kinds of પેટર્ન .એક તો જિનેટિક ની પેટન અને બીજી ઓર્ગેનિઝમ.


આર્નોલ્ડે જિનેટિક અને ઓર્ગેનિઝમ ના વર્ગીકરણ ને સમજી ને હકાર ભણ્યોઅને સીતા બોલી almost ઓર્ગેનિઝમ પેટન મા ચાર અથવા બે પગ સમાન જ હોય છે કદાચ કોઈક રેર એનિમલ હોય છે જેના આગલા અથવા પાછલા પગમાં ડીફર હોય છે.but almost આ પેટર્ન સમાનતા વાળી જ હોય છે.જ્યારે જેનેટિક સાયન્સ નું મંતવ્ય છે કે તેનાથી બનતી breead માં આગળના પગ લાંબા અને પાછળના સહેજ shortly defered. જોકે આ difference પણ સેન્ટીમીટર અથવા માઈક્રો સેન્ટીમીટર માં જ હોય છે.

કોઈ ચોક્કસ રીઝન?

સીતા બોલી નથિંગ સિરિયસ જસ્ટ ઓન્લી ran રેઝિસ્ટન્સ્!

ઓકે સો, આર્નોલ્ડે પૂછ્યું.
સીતા બોલી ઉપરોક્ત જે વાત કરી તે માત્ર domestic બ્રિડ ની જ વાત થઇ છે.જેને ઘરની ચાર દીવાલોમાં રહીને જ ઘરની સુરક્ષા કરવાની અથવા ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવાની.જેમાં run resistance is the must.જ્યારે આ એન્ટી brute છે જે ટોટલી outdoor વર્ક માટે જ બનાવવામાં આવશે.જેની અંદર પૂમા અથવા કાંગારૂ પેટન મુકવી જરૂરી છે.

આર્નોલ્ડે ફરીથી પ્રશ્નાર્થ ધારણ કર્યો અને સીતા બોલી એરની જેના આગલા પગ લોંગ અને પાછલા ટૂંકા,તેમની દોડવાની ક્ષમતા ઓછી હોય છે જ્યારે જેમના આગલા પગ ટૂંકા અને પાછલા પગ લાંબા હોય છે તેમની દોડવા સાથે સાથે jump મારવાની ક્ષમતા પણ વધુ હોય છે.તેઓ દોડવા સાથે છલાંગ પણ વધુ તીવ્રતાથી મારી શકે છે.

આર્નોલ્ડે થોડાક પ્રોફેશનલ બનીને ડોક્ટર ક્લાર્ક ની સામે જોયું અને ડોક્ટર ક્લાર્ક બોલ્યા નથિંગ સિરિયસ mr jobs પુમા ના આગલા પગ નેચરલી જ સહેજ નાના હોય છે.જે પેટર્ન ને docs માં ડી.એન.એ કરવામાં આવશે.એટલે જ્યારે પણ સુરક્ષાની વાત આવશે ત્યારેે એનિમી બ્રુટલ ડોગ્સ ને પુમા સીમીલર જ સમજશે.આફ્ટર ઓલ પુમા ઇસ આ લાયોનેસ of એમેઝોન.

આરનોલ્ડે નેક્સ્ટ નો ક્વેશ્ચન એક્સપ્રેસ કર્યો અને ડોક્ટર ક્લાર્ક બોલ્યા મિસ્ટર જોબ્સ,wolf ની ટીથ પેટર્ન એટલે એવુ નથી હોતું કે માત્ર wolf ના ટીથ જીન્સ જ ડોગ માં ઉતારી દીધા એટલે કામ બની ગયું આમ કરવાથી ડોગ્સ પરમીનેટ લી ઓવરલોડેડ બની શકે છે અને તેમની બુદ્ધિ નો મહદ ભાગ આ ભારને સંભાળવામાં જ ખર્ચાઈ શકે છે જેના કારણે ડોગ્સ એક પ્રકારની મંદબુદ્ધિનો ભોગ પણ બની શકે છે. અને એટલા માટે જ wolf ની ટીથ પેટર્ન સાથે સાથે તેના અને માત્ર તેના જ concern વા આખેઆખા સ્નાયુતંત્ર ને પણ ડીએન એ કરવું પડે છે.

આરનોલ્ડે હકાર વાળો પ્રશ્નાર્થ ધારણ કર્યો કાલે ડોક્ટર ક્લાર્ક બોલ્યા પરંતુ, આના થી પણ એક સમસ્યા ઉત્પન્ન ના થાય છે કે dogs ની ગરદન વાળા પ્રદેશમાં અસામાન્ય રીતે હિલ્સ ઉત્પન્ન થશે જે પણ કદાચ ડોગ્સ ને આમ તેમવળી ને જોવામાં અવરોધ રુપ બની શકે છે. અને એટલા માટે જ ડોગ્સ ની અંદર થી spinal cord નો ગરદન ની નીચે વાળો લાસ્ટ બોલ remove કરવામાં આવશે.જેથી કરીને તેની આસપાસના પ્રદેશમાં સ્નાયુઓ નું નિર્માણ થશે જ નહીં.
જે પણ થશે તે માત્ર wolf teeth પેટર્ન થી જ થશે.જોકે આના થી ડોગ્સ ની ગરદન ની નીચેના પ્રદેશ માં એક કેઝમ(chasm) પણ બનશે પરંતુ તેએટલી બધી પીડાદાયક નહિ હોય.