CANIS the dog - 63 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 63

કોટન બેલે આરનોલ્ડ ને કયું મિસ્ટર જોબ્સ અગલી મીટ પરના તમારા આર્ટીકલ મેં વાંચ્યો હતો અને એટલે જ આજે અમે તમારા માટે એઝ વેલ એસ પોસીબલ મારુ પ્રિપરેશન તૈયાર રાખ્યું છે.બોલો, શું જાણવા માંગો છો તમે!

આરનોલ્ક્્ડે પૂછ્યું, સર આ ફોરેસ્ટ ઓફિસર ના કેરેક્ટર ડી.એન.એ શું છે અને તે કેવી રીતે નક્કી થાય છે!


કોટન બેલે સીધા જ ઉચ્ચારણો શરૂ કર્યા અને બોલ્યા મીસ્ટર jobs ફોરેસ્ટ ઓફિસરની વન ની અંદર રહેવાવાળી આદતની જટિલતા, જે એક પ્રકારનો ડી એન એ જ છે. તદુપરાંત ફોરેસ્ટ ઓફિસરની all time વાળી તેમની હેર સ્ટાઈલ,સદાકાળ વનની અંદર રહેવાથી તેમના શરીરની અંદર નિર્માણ પામતી પ્ર્રસ્વેદની એક ટીપીકલ પ્રકારની ગંધ ,જે બધા જ ફોરેસ્ટ ઓફિસર ઓમા એક સમાન જ હોય છે.ફોરેસ્ટ ઓફિસર હોવાનું હોવાનું ગૌરવ તથા તેમની વનની અંદર રહેવાથી નિર્માણ પામતી એક અલગ જ પ્રકારની સાવધાની.જે પણ એક પ્રકાર નો dna જ કહેવાય છે.

વન્ય જીવો પ્રત્યેનો પોતાનો સ્વભાવ તથા પ્રકૃતિ પ્રત્યે નું તેનું સમર્પણ જે પણ એક પ્રકારની લેટેસ્ટ હેરીડેટ્રરી કહવાય છે.


ફર્સ્ટ ઓફિસર નું અનુશાસન અને તે જ અનુશાસનથી બનતી એક ટિપિકલ બોડી લેંગ્વેજ જે પણ બધા જ ફોરેસ્ટ ઓફિસરો મા એક સમાન જ હોય છે.

ફોરેસ્ટ ઓફિસર ના ખભા પરના સીતારાઓ અને તે સ્ટાર્સ પ્રત્યે ના દાયિત્વો ની સમજ અને જેનાથી પણ એક પ્રકાર ના sarvtrik માનસિક હાવભાવ નિર્માણ પામતા હોય છે જે પણ બધા જ ફોરેસ્ટ ઓફિસર ઓમાા સમાન જ હોય છે.


આ આ પ્રકારે ડોક્ટર કોટન બેલે ફોરેસ્ટ ઓફિસર ઓ ના લગભગ ૧૨૨ જેટલા કેરેક્ટર ડી.એન.એ આરનોલ્ડ ને વર્ણવી સંભળાવ્યા.અને આરનોલ્ડે તેને શાંત ચિત્તે સાંભળયે રાખ્યા.


આરનોલ્ક્્ડે કહ્યું સર dogs ને આપેલી કુદરતી શક્તિ સાથે છેડછાડ કરીને મનુષ્ય પોતાની રીતે શક્તિ આપવાનો દંભ કરે છે, આ વાત કેટલે અંશે યોગ્ય છે!

cotton bale એ કહ્યું મિસ્ટર jobs ડોગ્સ અને તેમના એક કર્તવ્યમાં થી વિમુખ કરીને બીજા કર્તવ્ય કર્મ જ લગાડવા જઈએ છીએ so i think નેચર will allow us! i don't think anything is રોંગ!!


અને જો મનુષ્ય ફેઈલ ગયો તો!!!

ડોક્ટર cotton bale બોલ્યા શું what આફ્ટર વન સેમ્પલ project will be closed ફોરેવર! હાઇબ્રાઈડ ની પરમિશન પાછી ખેંચી લેવામાં આવશે. ધેટ્સ ઇટ.


થોડીવાર પછી આર્નોલ્ડ ઉભો થાય છે અને ડોક્ટર cotton bale ના કાર્યાલય નો ત્યાગ કરે છે.જેના છ મહિના પછી આર્નોલ્ડ તેના આર્ટિકલમાં લખે છે કે દુનિયા નો સૌથી પહેલો જિનેટિક હાઇબ્રીડ એન્ટી બ્રુટ ડોગ ફોરેસ્ટ ઓફિસરો ને તેમની ગંધ થકી identify કરશે અને તેમની હિફાઝત કરશે.

સીતા ના હાથમાં આર્નોલ્ડ લો આર્ટિકલ છે અને સીતાએ ફોનનું રિસિવર ઉઠાવ્યું.


રીસીવર અપ ટોન ની બીજી જ ક્ષણે કેન્ડલ રેસ્ટોરન્ટ નું એક ઘોર અંધારપટ વાળું ટેબલ દેખાય છે જેમા ચાર વ્યક્તિઓ બેઠેલા છે.

સ્મિથએલેક્ઝાન્ડ્રિયા,બેબીલોનીયા,cambridge ના ઉપ કુલપતિ ડૉ વિધુ માર્ટિન અને તેમનો આસિસ્ટન્ટ.

કેમ્બ્રિજ અને લેટિન ની ઉદારતા પછી પણ સ્મિથ ની લાલચનો અંતના આવ્યો અને તેણે પ્રપોઝલ મૂક્યું હતું ડોગ્સ ની અંદર concave પુમા ને ડીએને કરવાનુ.જેને બંને યુનિવર્સિટીઓએ ફગાવી દીધું હતું.

હવે આ કોન્કેવ પુમા એટલે કે અંતર્મુખીપુમા અંગે સ્મિથનું કેવું હતું કે જોઆ રીતે અંતર્મુખી પુમા ના એક્સટ્રેક્સ ને જો ડોગ્સ ને આપીશું તો રિઝલ્ટ જરા વધારે સારું આવશે અને કોઈને ખબર પણ નહીં પડે કે dogs ની અંદર પુમા પણ છે.because it is આફ્ટર ઓલ કોન્કેવ!!