The definition of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા

પ્રેમ એટલે લાગણી થી ભરેલો પ્રેમ, એક દિલ થી બીજા દિલ સુધી પહોંચવા સુધી નો તાર એટલે પ્રેમ.પ્રેમ નો અનુભવ એટલે પોતાનું દિલ નજીક હોય હો જોરો થી ધડકવા લાગે, દિલ પોતાનું garden garden થઈ જાય garden એટલે દિલ પ્રફુલ્લિત થઈ જાય એક અલગ અનુભવ થાય દિલ સાથે નો જાણે દિલ નાચવા લાગ્યું હોય એવું લાગે ,ચેહરા પર અલગ સ્માઈલ આવે,બધું જ ગમવા લાગે, એ ખુશ હોય તો આપડે પણ ખુશ થઈ જઈએ એને ખુશ જોઈ,એ દુઃખી હોય તો એના દુઃખી હોવાનો એહસાસ આપડને થાય,આપડે ને પણ દુઃખ થાય, એમ થવું જોઈએ કે આપડે એને સાથે પુરી લાઈફ વિતાવી છે એને હું ખુશ રહીશ એની સાથે પુરી લાઈફ એવો અંદર થી થવું જોઈએ એને પ્રેમ કેહવાય બધા ફિલ્મો માં ખાલી બતાવે એને પ્રેમ નથી કેહવતો.કે ગીતો સભલવા લાગે, પામવું એટલે પ્રેમ એને પ્રેમ નથી કેહવાતો. પ્રેમ નો મતલબ પામવું એને જ નહિ પણ દિલ સાથે એના સાથે એટલે nature જોઈ ને થાય છે.ના કંઈ એના તન સાથે ના પ્રેમ ને પ્રેમ નથી કેહવાય એને એક પ્યાસ કેહવાય જે તેના તન સાથે જ હોય છે જે બસ પુરી કરવા માટે પ્રેમ નું નામ આપતા હોય છે.પણ હકીકત માં પ્રેમ એટલે એના સ્પ્રશ વગર જે પ્રેમની અનુભૂતિ થાય ને એ જ સાચો પ્રેમ હોય છે.તન સાથે નઈ પણ દિલ સાથે હોય ને તો જ પ્રેમ નું નામ આપજો ખાલી તન સાથે કરવો હોય ને એવા લોકો થી દુર જ રેહજો એવા લોકો પ્રેમ ના નહિ તન ના ભૂખ્યા હોય છે.એમને બસ પછી એ જ દેખાય છે બીજું કશું જ નઈ .પ્રેમ ને સમજવા માટે રાધા કૃષ્ણ જેવો હોવો જોઈએ જેમાં એમને કોઈ સ્વાર્થ નથી હોતો બસ એકબીજા માં સુખ દુઃખ ના ભાગીદાર હોય છે. કોઈ પણ અડચણ આવે કોઈ સંકોચ વગર એ એકબીજા ને કઈ શકે એને કેહવાય.પ્રેમ મા એકબીજા ને બાંધી ને ના રાખવા જોઈએ એમને પણ સ્વતંત્ર જીવન જીવવા ની આઝાદી આપવી જોઈએ.કોઈ બંધન વગર પ્રેમ કરવો જોઈએ.નકર આજ કાલ તો બસ એકબીજા પર સક કરતા હોય છે નજર રાખતા હોય છે. ભરોસો પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.એ હોવું જરૂરી છે છે.જો એ જ નઈ હોય તો કંઈ મતલબ નઈ કે પ્રેમ કરો કે ના કરો એ એમને એ જેલ જેવુ જ લાગશે. વિશ્વાસ, ભરોસો, સમર્પણ એ રાખવું જોઈએ.સમય સાથે ચાલવું પડે છે સાચું છે પણ એમાં પણ મર્યાદા રાખી ને ચાલવું જોઈએ.પ્રેમ એક થી જ થાય છે અનેકો થી નઈ તો એવું પણ બને છે લગ્ન કોઈ સાથે કરશે પણ પ્રેમ કોઈ બીજા ને કરતું હોય છે દિલ માં કોઈ બીજું જ હોય છે પણ કહેતું કોઈ નથી એવી રમત કોઈ સાથે ના રમતા કેમ કે જયારે હકીકત બહાર પાડશે ને તો સામે જે પણ હોય તે તુટી ને વિખેરાઈ જશે .પછી ગમે તેમ સમજવો એ ને કઈ ફરક નઈ પડે. પ્રેમ કોઈ રમત નથી કે રમી લીધી પછી ભાન થઇ એ જનમો જન્મ સુધી નો સફર છે એકોઈ મજાક નથી હોતું.કે મન ફાવે એમ કરશું. એમને જીવ ને પૂછી જોજો કે એમને જેમને પ્રેમ કર્યો હોય એને એ જ ના મળે કોઈ કારણ સર બીજા કોઈ થી કરવા પડે કેટલી અનંત પીડા થઈ રહી હોય છે.પ્રેમ ત્યારે જ કરજો પરિવાર એ ready હોય સ્વીકારવા નઈ તર ના કરતા પછી પછતાવો સિવાય કશું નઈ થાય.