CANIS the dog - 73 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 73

સમગ્ર કોન્ટેક્ટ માં ન્યુઝ ફેલાઈ જાય છે અને dogs તથા ખાસ કરીને જંગલી જાનવરોના શોખીનો એન્ટીબ્રુટ શેફર્ડ ને માટે પોતાની ઈચ્છા તથા તત્પરતા વ્યક્ત કરે છે.તેઓ એટલે સુધી વાત ચલાવે છે તે ડબલ ત્રિપલ ચોબલ જેટલા પણ ડોલર્સ આપવા પડે આપવા તૈયાર છીએ but આઈ વોન્ટ ધેટ શેફર્ડ!!!!!


ટેમ્પરરી હાઇબ્રાઈડે નકાર ભણ્યો અને કહ્યું no not possible,આ માત્ર ફોરેસ્ટ માટે જ બની છે.સોશિયલ પીપલ્સ માટે જરાય નહીં.because this dogs આર મોસ્ટ ડેડલીએસ્ટ ઓફ ઑલ ડૉગસ.

આ બાજુ હાઇબ્રાઈડ ના હેડ કોટર વેનેઝુએલા માં તેની આલીશાન ઓફિસમાં સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા બેઠો છે. અને તેની સામે ડોક્ટર વીધુ માર્ટિન અને તેની બાજુમાં બેબીલોન.

વીધુ માર્ટિને ન્યૂઝપેપર હાથમાં ઉઠાવીને તેમાં જોઈને કહ્યું ,bullshit, how could they પ્રેસ ધીસ (these) ફેક્સ.


બેબીલોન માર્ટીન ની સામે જોઈને હસી પડ્યો.અને એલેક્ઝાન્ડ્રિયા બોલ્યો તમારી દ્રષ્ટિએ ફેક ન્યુઝ કયા છે?? ડોગ્સ ના બલિદાનો કે પછી સારવાર દરમિયાન તેમના થયેલા મૃત્યુઓ!!

ડોક્ટર વિધુ એ કહ્યું, બોથ આર bullshit!

ધીસ not call ratio but this isઅ bump, એપ્સુલ્યુટ્લી અ બમ્પમિસ્ટર એલેક્ઝાન્ડ્રિયા.

બેબી ડોલ એ અત્યંત સભ્યતા પૂર્વક કહ્યું ડોક્ટર માર્ટિંનમારા સોર્સીસ ખોટા ના હોઈ શકે.ન્યુઝ જેન્યુંઅન છે.

ડોક્ટર માટીને અહીં ભાવથી બે બીલોની સામે જોયું અને પછી સ્મિતને કહ્યું મિસ્ટર એલેક્ઝાન્ડ્રિયા,તમારું કહેવું એમ છે કે 2.5 doge એકલેપર્ડ ને માર્યો છે. અને એક લેપર્ડે almost એક ડોગ ને.

સ્મિથે કહ્યું સો what ,ડોક્ટર martin.
આતો હજુ થોડો broad રેશીયો હોવો જોઈતો હતો, જ્યારે આ તો બહુ જ સારા પોઇન્ટ્સ કહેવાય.
એક લેપર્ડ કમસેકમ ત્રણથી ચાર ડૉગ ને ભારે પડી શકે તેમ છે.અને તેમાં પણ આપણા સોશિયલ ડોગ્સ એટલે..........
ડોક્ટર વિધુ એ કહ્યું મિસ્ટર સ્મિથ હજુ તમે નથી સમજી શક્યા કે જિનેટિક વર્લડ ના લોકો આની કેવી કેવી ટિપ્પણીઓ આપશે.અને જ્યારે તે શરૂ થશે ત્યારે તમને જવાબ આપશે કે તમે શું બનાવ્યું છે..
આનો અર્થ એવો થયો છે મી એલેક્ઝાન્ડ્રિયા ,i am sorry to say બટ,હવે જેવી રીતે જંગલમાં કીડા મકોડાઓની સંખ્યા છે તેવી જ રીતે હવે ડૉગસ ને પણ રાખવા પડશે.

આ બાજુ ન્યુઝ ચેનલ ઉપર એ જ વાતની હસા હસી થઈ રહી છે કે હવેથી એક ફોરેસ્ટર ઓફિસરને કમસેકમ 50 શેફર્ડ provide કરવા પડશે. અને આખી news conference હસી પડે છે.

ડોક્ટર કાર્લોસ અને ડોક્ટર ક્લાર્ક બંને વિસ્કી નો પૈગ હાથમાં લઈને સામસામે બેઠા છે.અને ડોક્ટર કાર્લોસ કહે છે ,25હન્ડ્રેડ ડોગ્સ તો એક વર્ષ પણ ટકી શકે તો પણ બહુ છે.
ડોક્ટર ક્લાર્ક બોલ્યા હા હવે નવા સેંગશન શું કહે છે તે જોવાનું રહે છે.

અહી સીતા અને આર્નોલ્ડ પણ એ જ ચિંતા કરી રહ્યા છે કે ક્યાંક ફોરેસ્ટ ઓફિસર ઓ બેખબર ના રહી જાય.

હાઈબરાઈડે કેનેડિયન ગવર્મેન્ટ ની પાસે તે વાતની અપીલ નાખી કે આખરે અમારા ડોગ્સ વફાદાર અને બહાદુર સાબિત થયા છે.તેમણે તેમની જાનની પણ પરવા નથી કરી અને એક પણ ફોરેસ્ટ ઓફિસર ને મરવા નથી દીધો.અત: અમને સવાના એમેઝોન, સવાના આફ્રિકા અને શવાના ઇન્ડિયામાં શેફર્ડસ સપ્લાય કરવાની પરમિશન મળવી જોઈએ.

માત્ર પાંચ જ મિનિટની દલીલ ની અંદર કેનેડિયન ગવર્મેન્ટે હાઇબ્રાઈડ ના સેંગશન પાસ કરી દીધા અને હાઈબ્રાઈડ ને સવાના આફ્રિકા અને શવાના ઇન્ડિયા માં પણ શેફર્ડસ સપ્લાય કરવાની પરમિશન આપી દીધી.

જોકે ડોક્ટર બોરીસ ઇત્યાદિ પણ તે વાતનો સ્વીકાર કર્યો જ હતો કે ડૉગસ નું જિનેટિક વર્ઝન આમ તો સક્સેસ જ કહેવાય.બટ,થોડા કાઉન્ટ્સ વધારવા પડે અથવા તેમના આહાર-વિહારમાં ચેન્જીસ લાવવા પડે.thats it !!

એક ચિફ સિક્યુરિટી ગાર્ડ બ્લેક કલર ની ફાઈલ હાથોમાં લઇને હાઈ સિક્યુરિટી સેફ ડિપોઝિટ વોલ્ટ બાજુ ચાલી રહ્યો છે. અને થોડીવારમાં તે લોકર ખોલીને તેમાં તે ફાઇલ મૂકી દે છે.અને થોડાક સ્મિત સાથે લોકર બંધ કરે છે.