Tarminator - THE CURRANCY CNTONMENT - 10 books and stories free download online pdf in Gujarati

Tarminator - THE CURRANCY CNTONMENT - 10

still friends is not call full stop,becouse we have still remain to understand infinits of ishvar.that what ishvar call thair infinits!!

in this answering there is only and most extreem eliment who can explain this answer to ishvar evan.and that eliment is call a, master!

yes, then all infinits, master's infinits are call all longer then all.
and in this longes covered atlist thousand univarce minimum .

and with great surprise ishvar can also knows about of minimum ten univarce through eliment, master only.

એક એવી કથા કથા કે જેની અંદર દોમ દોમ વિજ્ઞાન પ્રવર્તમાન હોય છે, એક એવી કથા કે જેની અંદર માનવ પુરુષાર્થ ને જ ઈશ્વર માનવામાં આવે છે.અને પારંપરિક માન્યતા વાળા ઈશ્ર્વરીય તત્વો કે પાત્રો નો જેમાં અંશભાર પણ ઉલ્લેખ નથી. તેવી કથા ની અંદર આવી અલૌકિક વાતોને મૂકવી કદાચિત અજુક્તુ લાગે. કિન્તુ દોસ્તો,જે વિજ્ઞાન કથા ને આપણે જાણીએ છીએ તે વિજ્ઞાન કથાની અંદર ના અથવા કોઈક બીજા વિજ્ઞાને આપણા પૂર્વજો ના આપેલા શુદ્ધ સ્ફટિક સમાન ઉપદેશ પાસેથી જ કોઈક જ્ઞાન વિજ્ઞાન લઈને તેમની કથાઓ ને આગળ ધપાવી હશે.
સંભવ છે કે આપણે ક્ષણભર માટે વિચારીએ કે આપણે આપણા પૂર્વજો કરતા બેહતર છીએ.કેમ કે તેઓ કોઈ ગ્રહ પર પગ નહોતા મૂકી શક્યા.પરંતુ તે પણ તો વિચારવા જેવી જ વાત છે કે આપણા પૂર્વજો એ આપણા નભોમંડળ માં સદેહ ભ્રમણ કર્યા વિના જ આપણને જે જ્ઞાન પ્રદાન કરાવ્યું હતું તે જ એના જ આધારે આપણે આપણા અવકાશ મંડળ ની યાત્રા કરી શકીએ છીએ જેમકે નવગ્રહો ઇત્યાદિ ઇત્યાદિ.
આવા પારદર્શક જ્ઞાન આપણને પ્રદાન કરાવવા માટે તેમણે ક્યાંક તો સ્ફટિક હૃદયથી ઈશ્વરની આરાધના કરી જ હશે.
એની વે આપણો ઉદ્દેશ્ય કથા સારથી ભટકવાનું નથી બલ્કે, કથા જે મૂળ તત્વો થી આગળ વધી રહી છે તે મૂળ તત્વો ના પણ સંસ્મરણો સાથે રાખવા નો છે.
ધન્યવાદ

now lets move to the screen once again .

ઓક્સિજન સપ્લાય થી યુક્ત ટનલ તેના દર્શિત વ્યાસ વાળા અંતિમ ચરણમાં પ્રવેશ કરી રહી છે કેમ કે સંભવ છે કે તે પછી ટનલ ક્યારે ના દેખાય.અર્થાત સઘન (a structured).

બ્રિટિશ કેરેબિયન નું લોન્ચ કરેલું તે એન્ટી વર્ઝન કંઈક તેવું હતું કે જેના દ્વારા ડિફેન્સ સેટેલાઈટ ની અંદર ઉત્પન્ન થયેલી પચાસ-સો જેટલી ઘૃણાઓ નુ શમન થઈ શકે તેમ હતું
જેમા gold coins સર્વોપરી હતા.

ચંદ્રાયન ની આ તૃતીય અર્થાત, અંતિમ રાત્રીનો આરંભ થવા જઈ રહ્યો છે અને અહીં કંટ્રોલ લેબોરેટરીની અંદર main entrance ઓપન થાય છે.અને તે સાથે જ સ્પેસ એક્સપર્ટસ અંદર પ્રવેશ કરે છે.
જેમાં રશિયા અને બ્રિટન ના સાયુજ્યો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.
અર્થાત રશિયન અને બ્રિટિશ સાઇન્ટીસ્ટ નો સમૂહ.

વારાફરતી બંને ના brain સ્ક્રીન ઉપર ઓક્સિજન સપ્લાય જેવું નામ વંચાય છે અને અને ટ્રક ની હાઈ સ્પીડ મા જ ઓક્સિજન ટર્મિનલ પણ દેખાય છે.અને બીજી જ સેકન્ડે ઓક્સિજન ટર્મિનલ માં પ્રચંડ વિસ્ફોટ થાય છે અને ટ્રક ની અંદર ડિસ્ટ્રોયર તેના હાથમાં લોન્ચર ધારણ કરેલો દેખાઈ રહયો છે.
વાસ્તવમાં તે બંનેના બ્રેઇનને સેન્સીવીટી એ સમજાવી દીધું હતું કે ક્યાંકને ક્યાંક ઓક્સિજન ની ગ્રેવિટી થી ટ્કક ની સ્પીડ resist થઈ રહી છે.
જો કે ટી૪૫૦ આમ થતું રોકવા ગયો પરંતુ એક સેકન્ડ એટલે બહુ કહેવાય.અને આખરે ટ્કક ફરીથી આગળ વધે છે.

ટ્રક તેની હાઇ સ્પીડ માં આગળ વધી રહી છે અને પાછળથી ગોલ્ડ કોઇન્સ નીચે ખરી રહ્યા છે