Bhedi Dungar - 1 books and stories free download online pdf in Gujarati ભેંદી ડુંગર - ભાગ 1 (15) 2.8k 4.7k 2 નિશા ,રુચા ,અમિત અને આશિષ કૉલેજ માં આ લોકો ની મિત્રો ની ટોળી ,..બધાજ પાકા મિત્રો ,કંઈક નવું નવું કરવાની ,સાહસ ખેડવાની ,ફરવા જવાની અને આંનદ કરવાની આ ટોળી ના લક્ષણો ...એક દિવસ નિશા પોતાના પપ્પા નો રૂમ સાફ કરે છે (નિશા ના પપ્પા અક્ષર વાસી થયાં ના 5 મહિના પછી ),સાફ કરતા કરતા તેને એક જુના કબાટ માંથી એક નાની એવી લાકડાની પેટી મળી આવે છે ....નિશા તે લાકડાની પેટી પરથી ધૂળ ખંખેરી તેને ખોલવાનો પ્રયત્ન કરે છે ,પણ તેનું હેન્ડલ જામ થયું હોવાથી તે ખુલતું નથી ..પછી નિશા તે હેન્ડલ ને તોડી નાંખે છે ,અને આતુરતા પૂર્વક અંદર જોવે છે ,તો અંદર થોડા કાગળિયા જોવા મળે છે ....નિશા તે કાગળ પરથી ધૂળ ખંખેરી તેને જોવે છે ,તેમાં એક નકશો હોય છે અને એક ચિઠ્ઠી હોય છે ...નિશા ચિઠ્ઠી વાંચે છે ..."પ્રિય મિત્ર રજની (જે નિશા ના પપ્પા નું નામ છે )મારૂ જીવન જોખમ માં છે ,મારી હાથ એક એવી જગ્યા નો નકશો હાથ લાગ્યો છે કે જ્યાં કંઈક ભેદ છે એવું લાગે છે ..,ખબર નથી પણ કેટલાક દિવસ થી મારાં પર એક ધમકી ભર્યો ફોન આવે છે અને એ નકશો આપવાનું કહે છે ,એના માટે એ 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર છે ,જેથી મને લાગે છે કે એમાં કંઈક ભેદ છે ...મેં નકશો આપવાની ના પડી તો મને મારવાની ધમકી મળી છે .,મિત્ર મારો જીવ જોખમ માં હોવાથી હું આ નકશો તને પહોંચતો કરું છું ,તૂ તે સમજી ને શુ ભેદ છે તે શોધજે .... લી તારો પ્રિય મિત્ર ચેતન ."નિશા આ ચિઠ્ઠી વાંચી સ્તભ થઈ જાય છે અને તેને સ્મરણ થાય છે કે તેના પિતા છેલ્લા કેટલાક દિવસો માં ચિંતા માં કેમ રહેતા ,નિશા વિચારે છે કે એવો તે શુ ભેદ હશે આ નકશા નો જેથી તેના માટે કોઈ 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર થઈ જાય ...પછી બીજા દિવસે જયારે બધા કેન્ટીન માં બેઠા હોય છે ત્યારે નિશા બધા ને આ નકશા અને ચિઠ્ઠી વિશે જણાવે છે ...આ સાંભળી બધા સ્તભ થઈ જાય છે ...ત્યારે અમિત નકશો હાથ માં લઈ જોવે છે ,...અમિત :ઘણો સમય થઈ ગયો આપણે બધાને કયાંય નવું સાહસ નથી કર્યું ,આ નકશો જોઈ ને નવું સાહસ કરવાનું મન થાય છે .આશિષ :હા ,યાર કેટલાય સમય થી કંઈક નવું નથી કર્યું ...અમિત ની વાત બરોબર છે ..રુચા :એટલે તમે લોકો એમ કો છો કે આપણે આ જગ્યાએ જઈએ અને આનો ભેદ ઉકેલી એ ....નિશા :યાર આમ જોખમ લાગે છે ,આ નકશો આપણી પાસે છે જો કોઈને ખબર પડશે તો આપણી જાન જોખમ માં મુકાશે ...અમિત :તૂ ચિંતા ના કર યાર ,આપણે આ વાત ને સિક્રેટ રાખીશુ ..આશિષ :હા યાર ,આપણે આ જગ્યા નો ભેદ તો જાણવો પડશે ..નિશા :યાર આમાં જોખમ લાગે છે મને ..રુચા :ચિંતા ના કર યાર ...આમ બધા એકબીજાની સહમતી સાધી ને આ જગ્યા નો ભેદ ઉકેલવા માટે જવાની તૈયારી બતાવે છે ...બધા સાંજે કોલેજ છૂટ્યા પછી મળવાનું કહી છુટા પડે છે ..બધા સાંજે એક બગીચા માં મળે છે અને શુ કરવું એ ડિસ્ક્સ કરે છે ...(આગળ ના ભાગ માં જોસુ કે શુ આ નકશા નો ભેદ ઉકેલ વા માટે આ ટોળકી શુ કરસે ??શુ તે બધા આ ભેદ ઉકેલી શકશે ??) › Next Chapterભેંદી ડુંગર - ભાગ 2 Download Our App More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything ર્ડો. યશ પટેલ Follow Novel by ર્ડો. યશ પટેલ in Gujarati Horror Stories Total Episodes : 13 Share NEW REALESED Travel stories અયોધ્યા પ્રવાસ Ankursinh Rajput Women Focused આત્મજા - ભાગ 3 Mausam Love Stories તેરે મેરે બીચ મેં - 4 (કલાઈમેક્સ - અંતિમ ભાગ) Hitesh Parmar Thriller અગ્નિસંસ્કાર - 64 Nilesh Rajput Moral Stories નીલમ સંજીવ રેડ્ડી Jagruti Vakil Moral Stories સદીના ભામાશા ટાટા Jagruti Vakil Biography મારા જીવનના સ્મરણો - 1 - ચોરી સત્ય પ્રેમ કરુણા Philosophy Uncensored Ankursinh Rajput Short Stories હર્ષનું જળબિંદુ Sagar Mardiya Love Stories કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 106 Jasmina Shah