Bhedi Dungar - 5 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | ભેંદી ડુંગર - ભાગ 5

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ભેંદી ડુંગર - ભાગ 5

(આગળ ના ભાગ માં જોયું કે અમિત દર્ભ વડે કાળા દોરાને કાપી ને ગુફા માં અંદર પ્રવેશે છે ,અંદર પ્રવેશતાજ બધા ની આખો ફાટી જાય છે .)

અમિત :ડરતા ,ડરતા આ તો કોઈ બાવા જેવો લાગે છે .

અંજલિ :હા ,આ એક અઘોરી છે ,અઘોરી વિસ્વનાથ ..

રુચા :પણ ,આ અહીંયા શુ કરે છે .

અંજલિ :એમને અહીં બંધી બનાવામાં આવ્યા હતા ,છેલ્લા 1 મહિના થી થી એમને બંધી બનાવી અહીં રાખેલા છે .

આશિષ :પણ એમને બંધિ શુ કામ ,અને કોણે બનાવ્યા ?અને એ પણ આ જંગલ માં ...

અંજલિ :પેલા ,તમે બધા એમને અહીંથી છોડાવો ,પછી બધા પ્રશ્ન ના જવાબ મળી જશે .

નિશા :આપણે ,એ કઈ કરેતો નહિ ને ??

અંજલિ :ના ,એ તમને કઈ નહિ કરે ,પણ હા આ દર્ભ ના ઉપયોગ કરીનેજ એમને છોડવા પડશે કારણે કે એમને મંત્ર ના ધાગા થી બાંધેલા છે .

અમિત :મંત્ર ના ધાગા ને દર્ભ થી કાપી ને અઘોરી વિસ્વનાથ ને મુક્ત કરે છે .

અઘોરી વિસ્વનાથ :તમારા બધા નો ખુબ ,ખુબ આભાર ,તમે નહિ આવ્યા હોત તો હું અહીજ સડી જાત .

અમિત :પણ તમે તો અઘોરી છો ,તમારી પાસે તો ઘણી બધી શક્તિ ઓ હશે ,તો તમે જાતેજ કેમ મુકત ના થયાં ???

અઘોરી વિસ્વનાથ બધાને પોતે કેવી રીતે અહીં આવ્યા એ બધું કહે છે ..
"હું ફરતો ફરતો 1 મહિના પેલા આ જંગલ માં આવેલો ,આ જંગલ માં પગ મુકતાની સાથે જ મને કઈ અચરજ ભર્યો અનુભવ થયેલો ...આ જંગલ માં આત્માઓ ભટકે છે એ મેં મારી તાંત્રિક વિધા થી જાણી લીધેલું .,એ રાતે અંજલિ ની આત્મા મારી પાસે આવી અને બઘી જ ભટકતી આત્મા ઓ માટે મુક્તિની પ્રાર્થના કરવા લાગી .મેં એને વચન આપ્યું કે આ જંગલ માં ભટકતી બધીજ આત્મા ઓને હું મુક્તિ અપાવીશ ..એ રાતેજ મેં મારી બધી વિધિ ચાલુ કરી ત્યાંજ ,બીજી દુષ્ટ આત્માઓ એ આવી મારી વિધિ માં ભંગ પડ્યો ,અને અમારે મુક્તિ નથી જોઈતી ,તું અહીંથી ચાલ્યો જા નહીંતર માર્યો જઈસ .
મેં મારી તાંત્રિક વિધા થી એ આત્મા ઓને કેદ કરી લીધી ,પણ થોડી જ વાર માં એ આત્મા ઓ મુક્ત થયી ગઈ ..

ત્યારે મને લાગ્યું કે બીજો કોઈ તાંત્રિક હોવો જોઈએ ,નહીંતર આ આત્મા ઓ મારાં બંધન માંથી છૂટી શકે જ નહિ ..ત્યાંજ એક તાંત્રિક બાજુ ની જાડિઓ માંથી આવ્યો અને મને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા ,નહીંતર તારો કાળ નજીક જ છે ..
પણ મેં મારું વચન પાળવા ,તે તાંત્રિક સાથે યુદ્ધ ચાલ્યું કર્યું ,એટલામાં માં આજુ બાજુ થી બીજા તાંત્રિકો આવી ગયા ,મારી શક્તિ ક્ષીણ થવા લાગી ,અંતે મને એ તાંત્રિક કો એ પકડી આ ગુફા માં પુરી દીધો .
મેં પૂછ્યું કે આ આત્મા ઓને મુક્તિ કેમ નથી આપવા દેતા ,તો સામેથી જવાબ મળ્યો કે આ આત્મા અમારું કામ કરે છે ...મેં પૂછ્યું સેનું કામ ...
તો જવાબ મળ્યો કે આ જંગલ માં છોકરી ઓને લાવી ,તેમના પર બળાત્કાર કરી ,તેમના અંગો કાઢી લઈ વેચી દેવામાં આવે છે ..

જુઓ દીકરાઓ આ ધંધા માં આ એકલા તાંત્રિકો એકલા નથી ,પણ કેટલાક મનુષ્યો પણ છે ...આ તાંત્રિકો કો તો હવસ પુરી કરવાજ આ કામ કરે છે .

અંજલિ જેવિ કેટલીય પવિત્ર આત્માઓ એ એ દિવસે મને બચાવવાં પ્રયત્ન કરે લો પણ આ તાંત્રિકો ની સામે કઈ ના કરી શક્યા ....અને હા આ દર્ભ ખુબજ પવિત્ર વસ્તુ ,આ કાળો દોરો એટલો બધો તાકાતવાર નહતો એટલે આ દર્ભ અડતાની સાથે જ તૂટી ગયો ..જો આને સંપૂર્ણ મઁત્ર શક્તિ થી બાંધવા માં આવ્યો હોત તો આ ને કોઈ તોડી ના શકતા ...

અંજલિ આત્મા જ તમને લોકો ને અહીં લઈ આવી છે ,હવે આપડે બધાએ ભેગા મળી ને આ ધન્ધા ને બંધ કરાવી ,આ આત્મા ઓને મુક્તિ અપાવવાની છે .
અઘોરી વિસ્વનાથ ફરીથી બધા નો આભાર માને છે અને હવે આગળ શુ કરવું એના વિશે અંજલિ ને પૂછે છે ...

(આગળ ના ભાગ માં જોઈસુ કે ,અંજલિ આગળ નો પ્લાન શુ બતાવે છે ,શુ આ લોકો આ ધંધો બઁધ કરાવવામાં સફળ થશે ???)