Twistwalo love - 15 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 15

સવાર પડે છે.. અને કુલજીત ને તો નીંદર જ નોતી આવી.... કેમ... કે.. એની લાડકી... બહેન ને એને દૂખી કરી છે... જ્યાં શુધી એને સાચી વાત ની ખબર ના પડે ત્યાં શુધી... એને ચેન નથી પાડવાનું.... ઘડિયાળ માં જોવે છે.. તો.. સાવર ના 9:00 વાગ્યાં છે... હવે એ ઉઠી ગઈ હશે.... ચાલ હવે કોલ કરું એને....
...
અને આ બાજુ... મોક્ષિતા ની કોલેજ ચાલુ થવાની 2 દિવસ ની વાર હતી... આતો મોક્ષિતા વેલી જ આવી ગઈ હતી.. હોસ્ટેલે.... તો એ પોતાના રૂમ માં પોતાનું કામ પતાવી ને.. શુતી હતી... ત્યારે કોલ આવે છે.... ભાઈ નો... ત્યારે એને પાછી ફાળ પડે છે... કે... આ શું.... ભાઈ નો કોલ.. હવે કંઈક થયું નહિ હોય ને..... ના... ના... કોલ તો ઉપાડું....

" હેલો... ભાઈ..... "- મોક્ષિતા અચકાતા બોલે છે...

" હાય... મોક્ષિતા.. કેમ છે તને..? . તું ઠીક તો છે ને...? . '- કુલજીત

અરે... ભાઈ... આવી રીતે.. પ્રેમ થી ઘણા દિવસે વાત કરી.... બહુજ સારુ લાગ્યું.... એને... જાણે બધું પેલા જેવું જ થઇ ગયું હોય....

" અરે ક્યાં ખોવાય ગઈ... ઢીંગલી... મારી... "- કુલજીત

" ના.. ના... કઈ નઈ ભાઈ.... હા મને સારુ જ છે અને હું ઠીક છું.. તમને કેમ છે.... એન્ડ અત્યારે અચાનક કેમ ફોન કર્યો... કઈ કામ હતું.... કઈ થયું છે... "- મોક્ષિતા

" હા... મારી સિસ્ટર પાસે માફી માગવી હતી... આપીશ ને તારા ભાઈ ને માફી.. બોલને... આપીશ.. "- કુલજીત

" અરે... પણ સેની માફી... ભાઈ...? ."- મોક્ષિતા

" તારી પર વિશ્વાસ ના કરવાની... તને દુઃખ પહોંચાડવાની.... માફી... "- કુલજીત

" અરે... પણ ખુલે થી વાત કરશો... સેની... માફી... "- મોક્ષિતા

" આભાસ ને તે કોલ નોતો કર્યો ને.... સાચું બોલજે... મને બીજી તો કઈ ખબર નથી પણ એટલી તો ખબર છે કે.. તે એને કોલ નથી કર્યો.... "- કુલજીત..

" અ... મ...."- મોક્ષિતા

" સાચું કહી દેજે... તને મારી કસમ... "- કુલજીત

" અરે ભાઈ... કસમ ના આપો.... હા.. મેં નથી કર્યો એને કોલ.... પણ તમને કેમ ખબર? "- મોક્ષિતા

" તો સાચી હકીકત કહી દે મને શું થયું હતું.... કોને કર્યો હતો.... કોલ... "- કુલજીત

" પણ.. ભાઈ હું તમને ના કહી શકું.. સોરી... ..મેં કોઈને પ્રોમિસ આપ્યું છે હું ના કહી શકું... .. "- મોક્ષિતા

" ઓકે... પણ મારે જાણવું છે.... પ્લીઝ... પ્લીઝ... "- કુલજીત

" સોરી ભાઈ હું ના કહી શકું...... સોરી "- મોક્ષિતા

"ઓકે.. પણ તે કોલ નથી કર્યો ને એ સાચું .. છે.. એજ મારાં માટે બહુ છે.... " મોક્ષિતા

" મને માફ કરી દેજે મેં તારી પર વિશ્વાસ ના કર્યો... સોરી.. હો..પણ હવે કોઈ દિવસ એવું નહિ થાય ઓકે..... i promiss... "- કુલજીત

" ઓકે ઓકે..ભાઈ તમારે માફી માંગવાની.. જરૂર નથી... ઓકે.. "- મોક્ષિતા...

" હા ઓકે... તો ચાલ તું કોલેજ જા.... શાંતિ થી...ઓકે.. એન્ડ હવે કઈ ચિંતા કર્યા વગર ઓકે... હવે બધું ઠીક થઇ ગયું છે.. "-

" હા.. ઓકે ભાઈ... હું ધ્યાન રાખીશ... એન્ડ તમે પણ ધ્યાન રાખજો ઓકે.... "- મોક્ષિતા

...પછી ફોન કટ થાય છે.... પછી મોક્ષિતા વિચારે છે... કે....

" કેટલું સરળ છે કહેવું કે ... ભૂલી જા બધું..
ક્યારે ક આ દિલ ને તો પૂછો... કે સાચે...
એટલું સરળ છે ભૂલવું બધું...
પ્રેમ ની યાદ માં કઈ ભુલાતું નથી...
યાદ તારી આવે ને.. તો
આંશુ રોકાતા નથી... કેમ કહું કે
એટલું પણ સરળ નથી ભૂલવું બધું...... "

....

અને અહીં આ બાજુ કુલજીત ને એવો અહેસાસ થાય છે.. કે.. આભાસ મોક્ષિતા જેટલો લવ કરે છે... તેવું.. બીજું કોઈ નહિ કરી શકે.... એન્ડ... મારે આભાસ ને કહી દેવું જોઈએ... કે.. મોક્ષિતા કઈ કોલેજ માં કોલેજ કરે છે.... હા મારે કહી દેવું જોઈએ.... પછી કુલજીત આભાસ ને કોલ કરે છે.....

" ઓય..સાંભળ તું ક્યાં છે...? યાર.. જલ્દી કે.. મને... પ્લીઝ.. "- કુલજીત

" હું... ઘરે જ છું.... પણ શું થયું... કેતો.... ખરા... " - આભાસ

" અરે હું.. તારા ઘરે.. આવુજ છું... તું ત્યાંજ રહે.. પ્લીઝ.. 10 મિનિટ માં આવું છું ઓકે.... એન્ડ ત્યાં જ રેજે... પ્લીઝ... ઓકે બાય.. "- કુલજીત

" હા ઓકે પણ... શું થયું..? . " આભાસ કઈ બોલવા જાય એ પેલા તો ફોન કટ થઇ જાય છે...

અને 10-15 મિનિટ માં તો કુલજીત આભાસ ના ઘરે પોચી જાય છે....

" ઓહ.. હવે કે શું થયું યાર? ... જલ્દી કે... "- કુલજીત

" તારા માટે એક ખુશ ખબર છે... પેલા તો તું બેસી જા... નહિ તો તું પડી જઈશ... ઓકે... "- કુલજીત

" પણ થયું છે શું... એતો કે પેલા... યાર... "- આભાસ

" હા કહું છું.... કહું છું... ઓકે... "- કુલજીત

" સંભાળ.. જો.. તું જેને લવ કરસને.. એની જાણકારી મારી પાસે છે.... "- કુલજીત

" હા હોય... જ ને.... તું તો એનો ભાઈ છો... " આભાસ ને બોલતા તો બોલાય ગયું... પણ પછી ખબર પડી કે તે શું બોલ્યો છે... હવે એને થયું... કે... હવે મારાં ટાંટિયા ગયા...... એન્ડ હવે તો મોક્ષિતા મને ક્યારે ય નહિ મળે....

" હા... હા... "- કુલજીત હસતા હસતા બોલે છે....

આભાસ ને તો નવાઈ લાગી.... કે આ શું..... આ... આમ કેમ પ્રેમ થી વાત કરે છે...

" ત..... ને.... ખબર છે.... કેવી રીતે...? " આભાસ અચકાતા અચકાતા બોલે છે...

" અરે ચિંતા નહિ કર... મને બધી ખબર પડી ગઈ છે... એન્ડ હું ઈચ્છું છું કે... તું મોક્ષિતા ને કહે... જે તારા દિલ માં છે.... હા હું... જાણુ છું કે હું એવો પેલો ભાઈ હઈશ કે... જે પોતાની જ બહેન ને.જે . લવ કરે છે એને હું જ મળાવું છું.. પણ મને ખબર છે... કે તું એને કેટલો બધો લવ કરસ... એમ.. એન્ડ તારા શિવાય... બીજું કોઈ એને આવો બધો.... લવ નહિ કરી શકે... એન્ડ એક ભાઈ ને બીજું શું જોઈએ... કે એની બહેન જેની સાથે મેરેજ કરશે એ એના કરતા પણ વધારે પ્રેમ કરે.... એટલે હું તને કહું છું... ok.... "- કુલજીત...

" ઓકે... પણ તને કેવી રીતે ખબર પડી.... યાર... "- આભાસ..

" એ મને ખબર પડી ગઈ.... તારે શું છે.. હવે.. એ બાબત પર... તારે માહિતી જોઈએ છે કે.. પછી હું જાવ....."- કુલજીત મસ્તી માં બોલે છે....

" અરે... ના.. ના... ના... કહીદે હવે.... પ્લીઝ.... "- આભાસ..

" ઓકે.. તો.. એ... M P SHAH COLLEGE...IN AHEMADABAD કોલેજ માં કોલેજ કરે છે... "- કુલજીત

" શું..... અરે એજ કોલેજ માં હું કોલેજ કરું છું..... યાર....વોવ.... એ મારી જ કોલેજ માં..... હવે મારી તકદીર ખુલી.... ગઈ.....ક્યારે જોઈન કરી એને એ કોલેજ....?? "- આભાસ

" અરે.. એ તો કોલેજ ના ફર્સ્ટ યર માંથી જ એમાં જ કોલેજ કરે છે...... "- કુલજીત

"અરે તો હું પણ તો.. કોલેજ ના ફર્સ્ટ યર માંથી જ એ જ કોલેજ માં કોલેજ કરું છું.... તો મને તો ક્યારે ય એ ના મળી.... હું તો દરરોજ કોલેજ જાવ છું.... "- મોક્ષિતા

" ઓહ.. હવે એ બધું ના વિચારીશ... ઓકે... એન્ડ હવે તારે એને મળવું હોય... જલ્દી કહેવું હોય... તો જા જલ્દી કોલેજે.... "- કુલજીત...

" હા.... હા...હું અત્યારે જ કોલેજ જવા માટે નીકળું છું.... .ઓકે થૅન્ક્સ યાર..... તું રિયલ માં મારો બેસ્ટ ફ્રેન્ડ છો... યાર... થૅન્ક્સ થૅન્ક્સ... થૅન્ક્સ.....ઓકે " આભાસ... બહુજ ખુશ થઇ ને... કહે છે....

" હા હા... હવે મસ્કા ના મારીશ... પણ તું અત્યારે નીકળીશ.....? જમી ને જજે.... !" કુલજીત

" ના..ના... હવે જમવાનું પછી... પેલા.. હું ત્યાં પોચી જાવ..... નહિ તો ફરી થી ના કહી શક્યો તો.... એટલે હવે કઈ રિસ્ક નથી લેવો લવ માં.... "- આભાસ

" ઓકે.. તો ટેક કેર ઓકે.... બાય.. હું જાવ હવે ઘરે... બાય... એન્ડ હા... મેં તને આ બધું કીધું છે એ તું મોક્ષિતા ને ના કેતો... ઓકે... "- કુલજીત

" હા ઓકે નહિ ક્વ.... બાય... " આભાસ

પછી કુલજીત તેના ઘરે આવી જાય છે... એન્ડ.... આભાસ.. હોસ્ટેલે જવા માટે નીકળી જાય છે..... એન્ડ તે.. 4-5 કલાક પછી એની હોસ્ટેલે પોચી જાય છે... અને અત્યારે તો સવાર ના 9 વાગ્યાં હોય છે ....

હવે... એ આખો દિવસ.. ગમે તેમ કરી ને કાઢે છે...કારણકે કોલેજ તો બીજે દિવસે ચાલુ થવાની હોય... છે.... અને હવે સાંજ પડી ગઈ... . એ સાંજ પડી ગઈ જેના પછી તે... એને બધું કહી શકશે..... તે એને મળી ને... બધું જ કહી શકશે....

પણ હવે એ જમી ને શુવાની તૈયારી કરે છે..બીજે દિવસે મોક્ષિતા ને મળીશ..... એન્ડ કોલેજ ચાલુ પણ થવાની છે... એટલું રાત્રે વેલુ શૂઈ જવું હતું... પણ.. મોક્ષિતા... એન્ડ મોક્ષિતા ના વિચારો.. એને શુંવા દે તો ને... એતો એજ વિચાર માં હતો કે.... અમે બેય 1 જ કોલેજ માં છીએ... છતાં... મને એ ના દેખાણી..... ક્યાય... પણ.. નહિ... આખા વર્ષ માં ક્યાં ય નો દેખાણી.... કેમ એવુ હશે... છોડો ને આ બધી વાત.... વિચારે હવે શું... કાલે તો વેલા કોલેજ જ જઈને... એને શોધવી છે.... એન્ડ કહી દેવું છે.... આમ ને એમ એ વિચારો કરતો વધારે વિચાર માં ગરકાવ થતો જાય છે.....
.........