Twistwalo love - 16 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 16

" કાલ સાવર થી કોલેજ શરૂ થવાની છે..... તો... એ પણ કોલેજે આવશે... ને.... તો તું... "- રિયા

" જો... મારે હવે.... એના વિશે નથી વિચારવું.... હું એને ભૂલી જઈશ.... એન્ડ હવે તું પણ ભૂલી જા... એને... એ વાત ને.... એન્ડ એ પણ ક્યાં મને લવ કરે છે.....?? "- મોક્ષિતા રિયાની વાત ને કાપતા બોલે છે...

" પણ.. જો એ તને લવ કરતો હશે તો...??... "- રિયા

" એ નથી કરતો મને... લવ..... નથી કરતો.... એન્ડ હવે જો એ મને કરતો હશેને.. તોય મારે નથી કરવો એને લવ.... "- મોક્ષિતા રડવાની તૈયારી માં જ જાણે હમણાં આંશુ પડી જશે... એવી રીતે બોલે છે....

" પણ કેમ.... "- રિયા

"હું એને ભૂલવાની કોસીસ કરું છું... એન્ડ તું વારંવાર એની જ યાદ દેવડાવ સ... કેમ...? "- મોક્ષિતા

" ઓકે ઓકે.... નહિ કરું વાત બસ.... સોરી... "- રિયા

" ઓકે.. થૅન્ક્સ.... આભાર તમારો....એન્ડ ચાલ હવે શૂઈ જઈએ... ઓકે.. "- મોક્ષિતા

" ઓકે... ગુડ નાઈટ.. "- રિયા

" હમ્મ... gn"- મોક્ષિતા

મોક્ષિતા ને ખબર જ નોતી કે કાલે શું થવાનું છે..... કાલે.. એનો દિવસ.. કેવો જશે.... એતો અત્યારે શુવાની કોશિશ કરે છે... પણ નીંદર નથી આવતી... પણ એને નક્કી તો કરીજ લીધું હતું કે.... તે... હવે થી આભાસ ની સામું જોશે પણ નઈ... એન્ડ એ હશે... જ્યાં.. તે ત્યાં નહિ જાય.... તેને હવે એને મળવું નથી.... તેને હવે.... તેના જોડે કઈ જ સંબંધ નથી રાખવો....
...........

અને આ બાજુ આભાસ... તો ક્યારે સવાર પડે... ને ક્યારે એ કોલેજ જઈને.. એને ગોતી ને કાહીજ.. દે.. એના દિલ ની વાત... એ એના જ વિચાર માં હતો કે... એ કેવી રીતે કહે... એને.... બસ... એને તો આજે નીંદર આવવાની જ નોતી..... પણ.... એ જેટલો ખુસ્સ હતો.... એના થી વધુ ડરેલો... કેમ... કે... તે કાલે... એને... કહેશે.... હા એને... એનો જે જવાબ હશે તે મંજુર હશે... પણ.. એને... એ બીક હતી... કે.... તે તેને કેવી રીતે કેહસે.... પણ....એમ તો હતું જ... કે... તે હા... જ પાડશે... પણ... હવે શું થાય... એતો કાલે કોલેજ જઈને... જ... ખબર પડશે............

આજની સવાર કંઈક... અલગ છે.... તે... બને ને... ખબર હતી...... મોક્ષિતા ને એમ હતું કે... તે તેને ભૂલી... ને... નવી શરૂઆત કરવાની કોશિશ કરશે... એન્ડ... બીજી બાજુ આભાસ ને એમ હતું કે તે તેને આજે તો કહીને જ રેસે....

સવાર ના.. 6:30 વાગ્યે.. અલારામ વાગ્યો... ને.. તે તરત જ ઝબકી ગયો.... ઓહ... 6:30 વાગી ગયા... પછી તરત જ તે... જલ્દી ઉભો થઇ ને... કોલેજ જવા માટે તૈયાર થાય છે.... 7:00 વાગ્યાં... છે..

" કેમ આજે વેલો તૈયાર થઇ ગયો??... કઈ બહાર જવાનુ છે.... "- આભાસ નો રૂમ પાર્ટનર

" હા.... કોલેજ જાવ છું... !!"- આભાસ દર્પણ માં જોતો જોતો વાળ ઓળવતો બોલે છે...

" ઓહ... એટલું વેલુ.... કોઈ ને મળવા જવું છે... "- પાર્ટનર

" હા એમ જ સમજી લે.... કે.. કોઈ કે ને કઈ કેહવા જવું છે...ચાલ બાય ઓકે.... . "- આભાસ રૂમ ની બહાર નીકળતો નીકળતો બોલે છે.....

....

આભાસ પવન ના વેગ.. થી પણ વધુ વેગ થી કોલેજ ની અંદર દાખલ થાય છે... જાણે આજે.. એને... પવન સાથે સ્પર્ધા લગાવવાની હોય.... એન્ડ આ બાજુ મોક્ષિતા... પોતાના... સેકન્ડ યર ના ફોર્મ.. લઈને આવતી હોય છે.... એનું ધ્યાન એ ફોર્મ ને સરખા કરવામાં હોય છે.... એન્ડ ઓલાનું પૂરું ધ્યાન મોક્ષિતા ને ગોતવા માં..

તેથી બને સામ -સામે અથડાય છે... મોક્ષિતા... અને આભાસ બને નીચે પડી જાય છે... એન્ડ મોક્ષિતા ના હાથ માંથી ફોર્મ પણ પડી જાય છે.... એન્ડ..મોક્ષિતા એ તો આભાસ સામું જોયું પણ નોતું... એને ખબર જ ન હતી કે સામે થી આભાસ આવે છે.. નહિ તો... તે ત્યાં જાત જ નય....

" ઓય... જોઈને નથી ચલાતુ...... . બધા ફોર્મ વિખરાઈ ગયા... "- મોક્ષિતા હજુ તેની સામું જોયું નથી... તે ફોર્મ લેતી લેતી બોલે છે...

" સો સોરી... હું થોડોક જલ્દી માં... છું... મારે બહુજ અગત્ય નું કામ છે.... જો તમને વાગ્યું હોય તો સોરી.... પ્લીઝ... "- આભાસ મોક્ષિતા ના ફોર્મ લેવડાવવા માં મદદ કરી ઉભો થતો થતો બોલે.. છે...

તેને પણ મોક્ષિતા સામું જોયું નથી.... આભાસ નો અવાજ સાંભળ્યો... ત્યારે તેનું ધ્યાન પડે છે... કે... આતો આભાસ છે... તે.. તો એની સામું જોઈ જ રહે છે.. પછી તેને યાદ આવે છે.. ત્યારે તે.. તેની સામે થી પોતાની નઝર ફેરવી લે છે... એની આંખ માંથી એક... આંશુ આવી પડે છે..

" થૅન્ક્સ" તે આટલુ કહીને ફરી જાય છે...

" સોરી... હો.. " - આભાસ એટલું કહી ને મોક્ષિતા ની શોધ માં નીકળી જાય છે

તે ત્યારે મોક્ષિતા.. ને.. ઓળખી ના શક્યો... કારણકે.. તે જેવી રીતે ઘરે રહે છે... તેવી કોલેજ માં નથી રેતી...તે ઘરે... જેવી છે... લૂક વાઇસ તે તેવી જ રહે છે... એન્ડ કોલેજ.. માં...તે.. બહેનજી ટાઈપ જ રહે છે... એન્ડ આભાસ ને તો એવુ મનમાં પણ નોતું.. કે... તે... એજ છે... જેની સાથે.. સાવરે તેની અથડામણ થઇ....

મોક્ષિતા ત્યાંથી તરત જ કોલેજ ની લાયબ્રેરી માં જતી રહી.. કારણકે તેને કોઈ શાંતિ અપાવે તેવી જગ્યા... એ... એક જ છે... એન્ડ ઓમેય... આભાસ કોઈ દિવસ લાયબ્રેરી માં નો આવે... કારણકે તેને બુક વાંચવી જરાં પણ ના ગમે...

આભાસે આખું કોલેજ ફરી લીધું... પણ.. તે ક્યાં ય નો મળી... એ બહુજ નિરાશ થઇ ગયો.... એને આજે એકેય ક્લાસ પણ ના અટેન્ડ કર્યા કારણકે.. આજે તે તેને ગોતવામાં જ રહ્યો...પણ તે આજે નો મળી... કોલેજ પણ પુરી થઈ ગઈ પણ.. એ ના મળી.....

પછી... બધા કોલેજ થી જવા લાગ્યા ત્યારે... મોક્ષિતા જતી હતી ત્યારે....

" ઓહ... હેલો... મિસ..... "- આભાસ..

મોક્ષિતા ચોંકી.... કે... આ મને કેમ બોલાવે... છે.... એ મને ઓળખીતો નથી ગયો ને.... પછી તે તેની સામું જોતી નથી.... તે આગળ ચાલવા લાગે છે..

" ઓહ.. હલ્લો... મિસ.... તમને કહું છું.... પ્લીઝ સાંભળો... "- આભાસ..

પછી મોક્ષિતા નું પણ.. દિલ છે ને.. એનાથી પણ ના રહેવાયું... પાછળ ફરી ને જોયું...

" હમ્મ.. બોલો... "- મોક્ષિતા

" આ સાવરે આપડે જયારે મળ્યા ત્યારે.. તમારા પેપેર માંથી આ.. મોરપીંછ નું બ્રેસલેટ પડી ગયું હતું.... તે.. બસ પાછુ આપવું હતું... "- આભાસ..

" ઓહ.. થૅન્ક્સ... "- મોક્ષિતા

" ઓકે વેલકમ..... "- આભાસ બોલે એ પેલા જ.. તે... ત્યાંથી નીકળી ગઈ હતી...

આભાસ તો તેને જોતો જ રહયો.. કે... આમ.. એક તો એની વસ્તુ એને પાછી આપી... ઉપર થી.. સાંભળી પણ નઈ વાત.... ખેર મારે શું... હું જેને મળવા આવ્યો હતો... તે.. તો મને મળી જ નઈ .... શાયદ.. આજે કોલેજ નો ફર્સ્ટ ડે હતો... તો નહિ આવી હોય શાયદ...કાલે તો આવશે જ... એમ વિચારી ને.... તે બાઈક લઈને.. પોતાના હોસ્ટેલે જતો રહ્યો....
..અને મોક્ષિતા પણ પોતાની.. હોસ્ટેલે જતી રહી.....