Twistwalo love - 17 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 17

આજે તો એ મળી જ નહિ.... એવુ આભાસ વિચાર કરતો હોય છે... ત્યાં... જ રોહિત નો ફોન આવે છે....

" હાય.. મળ્યો એને....? "- રોહિત

" ના યાર.. નથી મળ્યો... "- આભાસ

" કેમ.... શું થયું.... યાર...?? "- રોહિત

" હું ગયો હતો કોલેજ પણ....એ નોતી આવી..... શાયદ કોલેજ નો પેલો દિવસ હતો એટલે.... કાલે આવશે.... "- આભાસ

" ઓકે... ઓકે.. સારૂ...મને એમ કે.. તને એ મળી હશે.... એન્ડ તું મને કહીશ....
. "- રોહિત

" અરે મને મળી હોત.... તો.. મેં તને ક્યાર નું કહી દીધું હોત... કાલે કહીશ.. ઓકે... ભાઈ "- આભાસ

" ઓકે ઓકે... સારુ ચાલ કાલે વાત કરું.... ગુડ નાઈટ.. "- રોહિત

" ઓકે બાય... ગુડ નાઈટ... "- આભાસ..

.........

બીજે દિવસે.. તે કોલેજ જાય છે... ત્યાં તે.. તેને જ ગોતવામાં લાગ્યો હોય છે.... પણ.. એ ક્યાય મળતી નથી.... પછી.. તે કેન્ટીન માં આવે છે.... એન્ડ... આજે પણ કોલેજ નો દિવસ પૂરો થઇ ગયો.... પણ તે ના મળી.... એન્ડ બધા ઘર તરફ જવા લાગ્યા ત્યારે... કોઈકે ત્યાં વાત કરતુ હોય.. છે... તેની વાત માંથી યાદ આવે છે.... કે મેં લાયબ્રેરી માં તો જોયું જ નથી... અને તે ફાટફાટ લાયબ્રેરી તરફ ભાગે છે....

લાયબ્રેરી માં... જાય છે.. તો.. આખી લાયબ્રેરી માં.. ફક્ત... એક ગર્લ ત્યાં એક બુક વાંચતી હોય છે.... એન્ડ તેને આભાસ પૂછે છે...

" એક્સ.. ક્યુઝમી.. પ્લીઝ તમે અહીં કોઈ ગર્લ ને આવતી જોઈ છે.... "- આભાસ

તેનું ધ્યાન આભાસ તરફ જાય છે..... એન્ડ તે આભાસ ની સામું જોવે છે ત્યાં જ આભાસ બોલે છે...

" ઓહ.. તમે..કાલ બ્રેસલેટ પડી ગયું હતું.. એજ ને ... "- આભાસ

મોક્ષિતા કઈ જ બોલતી નથી.... એન્ડ લાયબ્રેરી ની બહાર જવા જતી હોય છે ત્યાં....

" અરે... મિસ... જવાબ તો આપો.. પ્લીઝ.. અર્જન્ટ છે... "- આભાસ

" શું બોલો..?? " મોક્ષિતા

" તમે કોઈ ગર્લ ને.. અહીં જોઈ છે...???? "- આભાસ

" કઈ ગર્લ.... અહીં તો સાવર ના ઘણા બધા આવતા હોય છે... તો કેમ ખબર પડે...... કે. તમે કોની વાત કરો છો... એમ.. "- મોક્ષિતા

" અરે સોરી...હો પણ... 2 દિવસ થી ગોતુ છું એને મળતી જ નથી... એ '"- એમ કહી આભાસ.. એના વિશે થોડું કહે છે... ત્યારે મોક્ષિતા ને ખબર પડે છે... કે.. આતો મને જ ગોતે છે..

પણ કેમ... શા માટે... મને ગોતે છે.... એવુ મોક્ષિતા મન માં વિચારતી હોય છે ત્યાં...

" ઓહ હેલો... મિસ તમને કહું છું... ક્યાં ખોવાઈ ગયા... "- આભાસ ચપટી વગાડી ને મોક્ષિતા... ને... વિચાર માંથી બહાર લાવે છે...

મોક્ષિતા.. ઝબકી જાય છે... અને..

" મને નથી ખબર એ ...ગર્લ વિશે..."- એમ કહીને તે પોતાનો બેગ લઈને... ત્યાં થી નીકળે છે... અને તે નીકળી ને જોવે છે.. તો.. લાયબ્રેરી નો ડોર બહાર થી બંધ હોય છે... . તે કેટલો પણ ખોલવાની કોશિશ કરે છે પણ તે ડોર ખૂલતો નથી..... પછી.. ત્યાં આભાસ પણ પોતાની હોસ્ટેલ જવા માટે લાઈબ્રેરી માંથી બહાર નીકળવા જાય છે તો જોવે છે... કે... મોક્ષિતા ડોર ખોલવાની કોશિશ કરે છે......... પણ ડોર ખૂલતો નથી પછી આભાસ ત્યાં ફટાફટ આવે છે અને કહે છે...

" શું થયું...?? " - આભાસ

" અરે ડોર.... બંધ છે બહાર થી...."- મોક્ષિતા
પછી તે ડોર આભાસ ખોલવાની કોશિશ કરે છે પણ દરવાજો તો બહાર થી બંધ હતો કેમ ખુલે.... પછી.. તેને જારી વાળી બારી માંથી જોયું તો કોઈ જ કોલેજ માં દેખાતું નોતું........... એન્ડ પછી આભાસ.. પોતાની વૉચ માં જોવે છે.. તો...

" ઓહ... નો....અત્યારે તો બપોર ના 2 વાગ્યાં છે... કોલેજ બંધ તો 1:30 વાગ્યે જ થઇ જાય છે...... શાયદ.. કોઈ ને ખબર નોહતી કે આપડે અહીં છીએ... એટલે દરવાજો બંધ કરી ને જતા રહ્યા હશે..... "- આભાસ...

" ઓહ... માય ગોડ.... મતલબ કે... આપડે અહીં.... એન્ડ.. કઈ તો કરવું પડશે ને... હું અહીં.. આમ ના રહી શકું... "- મોક્ષિતા...

" હા હા...યુ ડોન્ટ વરી... ઓકે... તમે તમારી કોઈ ફ્રેન્ડ ને ફોન કરો હું... મારાં ફ્રેન્ડ ને ટ્રાય કરું છું.... "- આભાસ..

" પણ મારાં ફોન ની તો બેટરી જ ડાઉન.. હતી.. એટલે તો મારો ફોન સ્વીચ ઑફ છે.... " - મોક્ષિતા...

" ઓહ.. ઓકે... હું ટ્રાય કરું છું.... "- આભાસ...

પછી આભાસ પોતાના.. ફ્રેડ ને કોલ કરે છે... પણ નેટવર્ક નથી પકડાતું.... પછી.... તે વારંવાર ટ્રાય કરે છે.... પણ... નેટવર્ક જ નોતું આવતું.....

પછી... મોક્ષિતા.. વિચારે છે.... કે.... હું જેમ જેમ... આભાસ થી દૂર થવા માંગુ છું...તેમં તેમ.. તે મારી વધુ નજીક આવતો જાય છે.. કેમ.... એમ વિચારતા તેની આંખ માં આશુ. આવી જાય છે.... અને ત્યારે આભસ ની નઝર મોક્ષિતા પર પડે છે... અને.

" ઓહ.... તમે રડસો નહિ પ્લીઝ.........હું કઈ ક કરું છું ઓકે.. " -આભસ...

પણ મોક્ષિતા તેને કઈ જ જવાબ આપતી નથી..... અને તે બીજી બાજુ ફરી જાય છે...... અને આભાસ.. બહાર નીકળવા માંટે કઈ ને કઈ કોશિશ કરતો હોય છે....
......

અને આ બાજુ... રિયા પણ બહુજ પરેશાન હોય.. છે.. કે..હજુ સુધી મોક્ષિતા આવી નહિ હોસ્ટેલે... અને.. આજે તો મોક્ષિતા કલાસ માંથી લાયબ્રેરી માં ગઈ પછી નથી દેખાણી.... અને.. કોલેજ થી નીકળતી વખતે પણ... નહિ... મને લાગ્યું કે શાયદ એ હોસ્ટેલે આવી ગઈ હશે પણ અહીં પણ નથી આવી.... હા શાયદ બિચ પર ગઈ હશે... મારે ત્યાં જવું જોઈએ... એમ વિચારી ને રિયા.... બીચ પર જાય છે...

રિયા બીચ પર પોહચે છે.. તે આખું બીચ શોધી કાઢે છે... પણ... ત્યાં નથી હોતી... પછી.. રિયા...બ્લુ પાર્ક.... મનમોજી રેસ્ટોરન્ટ.... એવી બધી જગ્યા.. જ્યાં મોક્ષિતા જવાનુ પસંદ કરે છે... પણ... ત્યાં કાય ય તે હોતી નથી.... પછી રિયા બહુજ ગભરાય જાય છે... કે મોક્ષિતા ક્યાં ગઈ....

પછી.. તે મિસ માધવી ( હોસ્ટેલ ના ગૃહમાતા ) ને બધી જાણ કરે છે... અને હોસ્ટેલ ના ગૃહ માતા.. કોલેજ ના પ્રિન્સિપાલ ને કોલ કરે છે.. પછી... પ્રિન્સિપાલ..... એન્ડ પછી.. કોલેજ માં બધા આવે છે.......

......

અને આ બાજુ મોક્ષિતા.. ને ખુબ જ રડું આવતુ હોવાથી... તે.લાયબ્રેરી.. ની બીજી સાઈડ... વઈ જાય છે.... ત્યારે આભાસ પણ... ત્યાં આવે છે.....

" અરે તમે રડશો નઈ.... ઓકે... દરવાજો ખુલશે.... તમે ચિંતા ના કરો.. પ્લીઝ... "- આભાસ

" જો આભાસ... મારે તારી જોડે કઈ જ વાત નથી કરવી... અને.. આ જે બધી પ્રોબ્લેમ થઇ છેને... બધી તારે કારણે જ છે..... હંમેશા તારા કારણે જ.. મારી લાઇફ માં પ્રોબ્લેમસ આવે છે.... "- મોક્ષિતા... બહુજ ગુસ્સામાં એન્ડ.. રડતી બોલે છે....
જાણે કેટલા દિવસ ની ભડાસ આજે નીકળવાની હતી....

" પણ... મેં.... મારાં કારણે.... કેમ... " - આભાસ

" તું મારી જિંદગી માં કેમ આવ્યો.....???? why are you come in my life...... why...?? જતો કેમ નથી રેતો... મારી લાઇફ માંથી..... "- મોક્ષિતા... ની ભડાસ હવે નીકળે છે...

" હું... આ.... શું બોલો છો તમે.....?? " - આભાસ..

ત્યાં..જ . રિયા.. ત્યાંના પ્રિન્સિપાલ.... એન્ડ મિસ માધવી... ત્યાં આવીને દરવાજો ખોલે... છે... ત્યારે આભાસ ને ત્યાં જોઈને રિયા પણ દંગ રહી જાય છે..... એન્ડ મોક્ષિતા પોતાના આશુ લૂંછી ને રિયા ને ગળે લગાવી લે છે...

" મને ખબર જ હતી... તું મને ગોતી લઇસ... "- મોક્ષિતા ના આંખ માં અંશુ આવી જાય છે...

" અરે. ગોતી જ લવ... ને.. યાર...યુ આર માય બેસ્ટ ફ્રેડ... "- રિયા...

" are u ok... my child.... "- મિસ મોક્ષિતા....

" yes mem..... .. "- મોક્ષિતા..

" are u ok.... i m realy realy... sorry..... કે તમને જ તકલીફ પડી તેના માટે.... "- પ્રિન્સિપાલ

" yes all good sir..... its ok sir .. "- આભાસ...

" hmm... ઓકે તો ચલો હવે..... "- મિસ માધવી..

"yes ok mem.... " - મોક્ષિતા
...
પછી રિયા.. મોક્ષિતા એન્ડ મિસ માધવી ત્યાંથી નીકળી જાય છે.... એન્ડ આ બધું થયું એમાં... મોક્ષિતા... પોતાની નાનપણ થી જ જે બુક સાથે રાખે છે.. જે બુક તે હંમેશા એની સાથે રાખે છે...તે... ત્યાં જ ભૂલી આવે છે....... અને આભાસ પોતાનું બેગ લેવા જાય છે.. તો.. ત્યાં મોક્ષિતા ની બુક પડેલી હોય છે... અને એ બુક તે લઈલે છે.... અને ત્યાંથી પછી આભાસ અને પ્રિન્સિપાલ પણ નીકળી જાય છે..........