Aakarshan - 18 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 18

આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 18

Chapter 18 ( રિયા ને બચાવવા.......... )


આગળ નું.......એન્વલ્પ લઈ ને હું બહાર નીકળી ત્યાજ એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો મે રિસિવ કર્યો મને થયું કે મારી કોઈ મિત્ર હસે એટલે મે રીસિવ કર્યો . સામેની બાજુ થી કોઈ બોયઝ નો અવાજ હોય એવા અવાજ મા બોલ્યું કે લગ્નન નિ તૈયારી બોવ જોરો શોરો થી થઈ રહી છે. સંભલ કે રેહના ક્યુકી સ વાર મોકા નહિ મિલેગા ભાગને કા . ઓર હા વો એનવલ્પ ઓર મોબાઈલ પર મેસેજ આયેગા દોનો હી દેખ લેના. હું કઈ બોલવા જાવ એ પેહલા જ કોલ ક્ટ થઈ ગયો.


ફોન પર આવેલ આવેલ મેસેજ જોઈ ને હું તો દંગ રહી ગઈ.


Continue..........


ફોને કટ થઈ ગ્યા પછી મે મેસેજ જોયો એમાં લખ્યું હતું કે રિયા ને બચાવવી હોય તો હું જેમ કહ્યુ એમ કરવું પડશે. તારે હું કવ એ સરનામા પર આવવું પડશે.મારી વાત પર ભરોસો ન હોય તો તેને એક એનવલ્પ મળ્યું છે એ જોઈ લે જે.


મે હાથ માં એનવલ્પ લીધું અને ઓપન કર્યું. એમાં થી ફોટો નીકળ્યાં હતાં પેહલા બે ફોટા મારા હતા જે મે હમણાં જ ચેન્જ રૂમ માં લાઈટ ગઈ ત્યાર ના હતા બ્રા અને ચડ્ડી મા હતી એ વખત ના અને બીજા ને ફોટા રિયા ના હતા જે રવિરાજ નિ સાથે હતી એ મોલ ના.


થોડીવાર તો હું દરી ગઈ ફોટા જોઈ ને પછી મે હિમ્મત થી કામ કરવા નું વિચાર્યું.અને પછી યાદ કરવા લાગી કે આ પરિસ્થિતિ માં મને કોણ મદદ કરી શકે એમ છે .ત્યાજ મને મારી મુંબઈ નિ ઓફિસ ના બોસ મહેતા સિર નિ યાદ આવી ગઈ એમને મને કહ્યું હતુંકે તરે જ્યારે પણ મારી મદદ નિ જરૂર પડે ત્યારે મને યાદ કરજે હું તને મારા થી થતી બધી હેલ્પ કરીશ.


હું ટેક્સી કરી ને સીધી મારી જૂની ઓફિસ ના બોસ પાસે ગઈ અને બધી વાત મે વિગત વાર કરી .તો મહેતા સિર એ કહ્યું કે કંઈ નિ અત્યારે તું ઘરે જા હું તને પછી કોલ કરું એકાદ કલાક મા અને ત્યાં સુધી મા તું ઘરે જા અને રવિરાજ ને બધી વાત કર.


મુંબઈ સ્થિત જુહુ બીચ પર આવેલ ઘર પર રોકાયેલા હતા અમે . દરિયા નિ સામે ઊંભા હોય એવા ઘર મા રેહવા મા મજા જ અલગ હોય છે પણ કેટલાક છેલ્લા દિવસો થી મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી કોઈ મારી અને રવિરાજ નિ પાછલ પડી ગયું હતું. અત્યારે સાંજ થવા આઇ રહી હતી મે રવિરાજ ને કોલ કરી ને ઘરે આવવા માટે કંઈ દીધું હતું એમને રિપ્લાય મા કહ્યું હતું કે બસ હવે બુટ નિ ખરીદી બાકી છે કરી ને એકાદ કલાક મા ઘરે આવી જઈશ .હું એને તણાવ મા જોવા મારી માગતી એટલે મે પણ ઉતાવળ કર્યા વગર લીધું કે કંઈ નઈ બને એમ જલ્દી આવી જજે મારે તને કંઈ કેહવુ છે એમ કહી ને મે ફોન મૂકી દીધો. અને હું એની આથમી રહેલા સૂર્ય નિ સામે જોઈ રહી હતી અને વિચારી રહી હતી કે આ સૂરજ નિ કળા પણ અજીબ છે કોઈ બીજા ના જીવન માં અજવાળું કરવા માટે કોઈ ને પોતાની સાથે આથમ તી વખતે લેતો જાય છે.


હું હજુ પણ વિચારો મા જ ખોવાયેલ હતી . ત્યાં અચાનક મોબાઈલ નિ રીંગ વાગી. મોબાઈલ હાથ મા લઇ ને જોયું તો મહેતા સર નો ફોન હતો મે ફોન ઉઠાવ્યો અને વાત કરવા લાગી. સામેથી મહેતા સર નો અવાજ આવ્યો , સર e કહ્યું કે બધી તૈયારી થઈ ગઈ છે તું એક વાર રવિરાજ નિ સાથે વાત કરી લેજે એને તને જયારે મળવા મટે બોલાવે e ટાઈમ મને જરા ફોન કરી ને જણાવી દેજે એટલે હું મારી તૈયારી મા રહું. આટલું કહી ને મહેતા એ કીધું કે સમજ પડી ગઈ ને આપડે શું કરવા નું છે એ. મે હા મા જવાબ આપતા કહ્યું કે સારું હું તમને જે સમયે મળવા જવાનું થાશે એ સમય અને સ્થળ તમને કહી દઈશ . આટલું કહી ને મે ફોન મૂકી દીધો.


રવિરાજ આવ્યો એટલે મેવાડી વાત વિગત વાર સમજાવી દીધી અને હે થયું તું એ બધું પણ મે રવિરાજ ને કહી દીધું.


રવિરાજ એ કહ્યું કે મહેતા સર થી તો થઈ જશે ને વધુ બરાબર કેમ કે મને તારી બીક લાગી રહી છે. એક વાર તો હું તને ખોઈ ચૂક્યો છું બીજી વાર ખીવા નઈ માગતો તને.


એટલે અનુષ્કા એ જવાબ આપ્યો કે મને મહેતા સર પર ભરોસો છે . એ બધું બરાબર કરી દેશે.


********રાત ના 9 વાગ્યે જૂની સિલ્ક ફેકટરી મા રવિવારે બોલાવી છે મને , મે મહેતા સર ને ફોન પર જણાવી રહી હતી અને બાજુ માં રવિરાજ પણ બધું સાંભળતો હતો.સામેથી મહેતા સર એ જવાબ આપ્યો કે કંઈ નઈ તું કાલે જવા માટે તૈયાર તાઈ જજે અને જજે તું બાકી બધું હું સાંભળી લઈશ.*********


રવિવાર રાત ના 9 વાગવા નિ રાહ જોઈ રહી હતી . મારું હદય પુર ઝડપે ચાલવા લાગ્યું હતું . ડર લાગી રહ્યો હતો મને પણ મન મા થોડી હિમ્મત ભેગી કરી રહી હતી .અચાનક એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો . મે કોલ ઉઠાવ્યો તો એને કીધું જરા બહાર આવી ને જો તો ખરા રિયા શું કરે છે , મારા મન માં હૈયા ભરી ફાળ પડી અને તરતજ હું દોડી ને બહાર ગઈ અને જોયું તો રિયા ને એક વાન મા બેસાડી ને લઈ જઈ રહ્યા હતા. આ જોઈ ને મારું મગજ કામ કરતું બંધ થઇ ગયું . થોડીવાર પછી હું સ્વસ્થ થઈ અને પછી કોલ પર વાત કરવા નું શરુ કર્યું સાથે થી અવાજ આવ્યો કે કોઈ ચાલાકી ના કરતી રાત ના 9 વાગ્યે ચૂપ ચાપ આવી જજે. નહીતો રિયા જીવતી નઈ રે..(કાઉન્ટ ડાઉન શરૂ કરી દેજે.......... Continue next part)