Aakarshan - 19 in Gujarati Fiction Stories by KALPESH RAJODIYA books and stories PDF | આકર્ષણ ( પ્રેમ કે કામ નું ) - 19

આકર્ષણ ( પ્રેમ કે કામ નું ) - 19

Chapter 19 (કાઉન્ટ ડાઉન શરૂ કરી દેજે.......... )

આગળ નું.........

રવિવાર રાત ના 9 વાગવા નિ રાહ જોઈ રહી હતી . મારું હદય પુર ઝડપે ચાલવા લાગ્યું હતું . ડર લાગી રહ્યો હતો મને પણ મન મા થોડી હિમ્મત ભેગી કરી રહી હતી .


અચાનક એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો . મે કોલ ઉઠાવ્યો તો એને કીધું જરા બહાર આવી ને જો તો ખરા રિયા શું કરે છે , મારા મન માં હૈયા ભરી ફાળ પડી અને તરતજ હું દોડી ને બહાર ગઈ અને જોયું તો રિયા ને એક વાન મા બેસાડી ને લઈ જઈ રહ્યા હતા. આ જોઈ ને મારું મગજ કામ કરતું બંધ થઇ ગયું . થોડીવાર પછી હું સ્વસ્થ થઈ અને પછી કોલ પર વાત કરવા નું શરુ કર્યું સાથે થી અવાજ આવ્યો કે કોઈ ચાલાકી ના કરતી રાત ના 9 વાગ્યે ચૂપ ચાપ આવી જજે. નહીતો રિયા જીવતી નઈ રે..


Continue .............

.... ફોન પર નિ વાત થયા પછી મારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઇ હતી.

*********
થોડી વાર પછી હું ફરી થી સ્વસ્થ થઈ અને પેહલા તો રવિરાજ ને કોલ કર્યો કેમ કે એ મહેતા સર એ કોઈ કામ માટે બહાર મોકલ્યો હતો.

રવિરાજ એ ફોન ઉપાડ્યો એટલે તરજ મે એને રડતા અવાજે કહ્યું કે રિયા ને કોઈ કિડનેપ કરી ને લઈ ગયું અને કોલ આવ્યો કેરાત ના સમય પર આવી જજે નહીતો રિયા જીવતી નઈ રહે એવું કહ્યું.

રવિરાજ બધી વાત સાંભળી ને થોડી વાર માટે એ પણ અસ્વસ્થ થઈ ગયો, કેમ આજ સુધી રિયા ને ક્યારેય કોઈ તકલીફ નહતી પડવા દીધી. અને આજે જો કઈ રિયા ને થઈ જશે તો હું મારી જાત ને માફ નહિ કરી શકું. એટલે મેં ને તરત જ મન ને શાંત કર્યું અને અનુષ્કા ને કહ્યું કે તું અત્યારેજ મહેતા સર ને ઘરે બોલાવી હું પણ જલ્દી થી ઘરે આવી જાવ છું.

**********
મારી અને રવિરાજ ના ચેહરા ઉદાસ અને પડી ગયેલા હતા અને મહેતા સિર આવ્યા ત્યાર ના હસી રહ્યા હતા . અમે એના હસવા નું કારણ પૂછ્યું તો પણ એ વાત પર હસતા હતા એટલે મારા થી ના રેહવાયું એટલે મે મહેતા સિર ને ગુસ્સા મા પૂછ્યું કે સિર હું અહી રિયા ના ટેન્શન મા છું અને તમે હસી રહ્યા છો . એટલે મહેતા સિર એ જવાબ આપ્યો.
તમે ચિંતા નાં કરશો મને ખબર છે રિયા ક્યાં છે . બસ આપણે એ કહે એમ કરીએ એટલે એમનો પ્લાન આપને નિષ્ફળ કરી સકિયે અને આપડે આપડો પ્લાન પર કામિયાબ થઈ શકીએ.

મે મેહતા સિર ને પૂછ્યું કે તમને કેમ ખબર છે કે રિયા ક્યાં છે એમ, તો મહેતા એ કહ્યું કે એ દિવસે જ્યારે તું મારી આપશે આવી ત્યાર પછી મે તમારા બંને મા ટ્રેકિંગ સેન્સર લગાવી દીધું હતું જેના થી મને તમારા લોકેશન નિ ખબર પડે અને હું તમને બચાવી શકું કેમ કે મને ખબર હતી કે આવું કઈક થશે જ .

મે( અનુષ્કા ) એ મહેતા સર નો આભાર માન્યો .અને કહ્યું કે ઠીક છે હવે હું તૈયાર થઈ જાવ . થોડીવાર પછી મને જે એડ્રેસ પર બોલાવી છે ત્યાં જઈશ એને તમે રિયા ને બચવજો. અને મારું પણ ધ્યાન રાખજો પ્લીઝ સિર..

મહેતા એ કહ્યું કે ચિંતા નાં કરીશ બધું તૈયાર જ છે બા તું ત્યાં પોહચી જાય એટલે તરતજ મને મેસેજ કરી દેજે એટલે હું રિયાં ને ત્યાંથી કંઈ આવવા માટે કોલ કરી દઈશ અને તું જ્યાં જાય છે ત્યાં પણ મારા માણસો તૈયાર જ બેઠા છે.


*********

રાત ના 9 વાગી ગયા હતા અને બસ હું pohvva મા જ હતી ત્યાં જ પર પર કોલ આવ્યો . કે તું હજુ સુધી પોહચી કેમ નથી 9 વાગી ગયા છે . લાગે છે રિયા ને બચાવવા નિ કોઈ ઈચ્છા નથી અને રવિરાજ નિ સાથે રમત રમી રહી છે લગ્ન ના નાટક કરી ને ........


... મે ગુસ્સા મા જવાબ આપતા કહ્યું કે સલા રંડી નિ ઓલાદ હું આવી જ રહી છું રસ્તા મા જ છું ફેકટરી મા આવવા નાં મેઈન ગલી માં પોહચી ગઈ છું.અને રિયા ને કંઈ ન થવી જોઈએ..

એટલા માં સામેથી જવાબ આવ્યો. મારી પ્યારી અનુષ્કા , તું કેટલી સ્વીટ છે પણ તે મને ગાલ આપી ને ભૂલ કરી છે અને એની સજા રિયા ને ચૂકવવી પડશે. બિચારી રિયા કેટલી ક્યૂટ છે પણ એની ક્યૂટ ચેહરા ને થોડા દગ આપવા પડશે નજર ના લાગે એ માટે.

મોબાઈલ પર નિ વાત સાંભળી ને હું થોડી ફરી ગઈ . પણ હું ફેકટરી પાસે પોહચી ત્યાં સુધી મા રિયા ને કંઈ થઈ જાય એ મારા થી સહન નઈ થાય એટલે મે ફેકટરી પર પોહચતા પેહલા મે મેહતા ને મેસેજ કરી દીધો કે હું પોહચી ગઈ છું ફેકટરી મા બસ અંદર જાવ છું.

મારા મેસેજ પછી તરત જ મહેતા સિર નો મેસેજ આવ્યો એક મિનિટ ઊભી રહે. રિયા ને બચાવી લઈએ એટલે તને મેસેજ કરું પછી તરત જ તને બાછવા માટે ઓર્ડર આપી દવ.

એટલી વાર મા હું ફેકટરી પાસે પોહચી ગઈ અને મહેતા સિર નો મેસેજ આવી ગયો કે રિયા ને બચાવી લેવા મા આવી છે અને તે સુરક્ષિત છે એને કંઈ નથી થયું.
આ બાજુ રિયા વાળી વાત કદાચ ખબર પડી ગઈ હસે એટલે મારી કર નિ આજુ બાજુ માં 5 બોડીગાર્ડ આવી ને ઉભા રહી ગયા અને મને વોકી ટોકી આપતા ક્યાં કે , લીજીયે મેમ." સામેથી આવાજ આવ્યો કે બોવ મોટી ભૂલ કરી છે તે મારી સાથે ચીટ કરી ને.

મે તરત જ એની વાત કાપી ને કહ્યું કે ભૂલ તો તે કરી છે મને અને મારા પરિવાર મે પરેશાન કરી ને. જરા એક વાર ગેટ તરફ નિ કેમેરો ચાલુ કરી ને જોઈ લે કે તારા બોડીગાર્ડ સુ કરી રહ્યા છે.

સામેની તરફ થી થોડીવાર માટે અવાજ નાં આવ્યો. કદાચ એ કેમેરો જોતો હશે. કેમ કે મહેતા સિર ના માણસો એ પેહલા વ્યક્તિ ના બોડીગાર્ડ ને મારી ને બેહોશ કરી દીધા હતા. કેમેરો જોયા પછી તરત જ આવાજ આવ્યો કે સાલી રંડી વેશ્યાં તે જે કર્યું છે એની બોવ મોટી કિંમત ચૂકવવી પડશે. અને સાંભળ હું તને મારી ઓળખાણ માટે હિન્ટ આપી દવ છું . હું તારો અને રવિરાજ બંને નો દુશ્મન છું તમે બંને એ મારી લાઈફ ને બરબાદ કરી છે. હવે થી હું તમારી લાઈફ ને બરબાદ કરીશ . કાઉન્ટ ડાઉન ચાલુ કરી દેજે . તારા લગ્ન નિ સાથે સાથે તારી લાઈફ પણ હું બરાબર કરીશ .

*******
( લગ્ન ના દિવસો અને રીતે રિવાજો......... Continue next part)




Rate & Review

ketuk patel

ketuk patel 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Niketa

Niketa 2 years ago

Preeti Gathani

Preeti Gathani 2 years ago

Ranjan Rathod

Ranjan Rathod 2 years ago