VISH RAMAT - 3 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 3

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

વિષ રમત - 3


3

દીવ ના બંદર રોડ પાર ફાઈવસ્ટાર હોટેલ પ્રેસિડન્ટ આવેલી છે. એના ચોથા માળે ૪૫૬ નંબર નો સુટ રમ વિશાખા નો હતો વિશાખા એ મેક અપ ઉતારી દીધો હતો તેને પારદર્શક આછા લીલા રંગ ની નાઇટી પહે રી હતી ..તેનું મન પણ વિચારો ના ચગડોળે ચડ્યું હતું .તેના મેનેજર કાલે ને એજ હોટેલ માં નીચેનો રમ આપવા માં આઆવ્યો હતો અને બાકીના બધા ને મુંબઈ પરત મોકલી દીધા હતા . વિશાખા ને પણ અનિકેત ના રૂપ માં તેના ઉજ્જવળ ભવિષ્ય ની આશા દેખાઈ હતી .એટલે એ આતુરતા થી અનિકેત ના આવવા ની રાહ જોતી હતી

*******

Hotel પ્રેસિડેન્ટ ની સામે એક નાની રેસ્ટોરન્ટ હતી. ગુડ્ડુ શાસ્ત્રી બાઈક લઈને ત્યાં આવ્યો તેને એક નજર હોટેલ પ્રેસિડેન્ટ ના ફૉર્થ ફ્લોર ની વિન્ડો ઉપર નાખી વિન્ડો ઉપર પપ્ર્દ નું આવરણ હતું એટલે એ નક્કી કરી શકાય એમ ન હતું કે રમ ની લાઈટ ચાલુ છે કે બંધ. પણ ગુડ્ડુ પ્રેસ રિપોર્ટર ઓછો હતો ને ડીટેકટિવે વધારે. એને આવા બધા કામ ની ફાવટ હતી તે એક નાના અખબાર માં પ્રેસ રિપોર્ટર હતો પણ એ આવા ખણખોદ ના કામ કરીને બહુ રૂપિયા કમાતો એ પ્રમાણે જ એને છેલ્લા છ મહિના થી વિશાખા ની રજે રજ ની માહિતી પોચાડવા નું કન્સાઇન્મેન્ટ લીધું હતું ...! આ માટે તેને દર મહિને ૬૦૦૦૦ રૂપિયા અને ખર્ચો મળતો.

ગુડ્ડુ બાઈક પાર્ક કરીને ગિરનાર રેસ્તરાંત માં આવ્યો ને એક એવા ટેબલ પાર બેઠો કે જ્યાં થી તે પ્રેસિડેન્ટ હોટેલ નો મુખ્ય દરવાજો અને બારીઓ જોઈ શકે . ગુડ્ડુ આમ તો શરાબ નો શોખીન હતો પણ તેનો એક સિદ્ધાંત હતો કે એ કામના સમયે ક્યારેય નશો કરતો નહિ. એટલે એને એક સ્પેશ્યલ ચા નો ઓર્ડર આપ્યો.

એના ચહેરા પાર વિજયી સ્મિત હતું..! એને લાગ્યું હતું કે અનિકેત સમજુ વ્યક્તિ છે અને સાંજે પોતાની સમજાવટ થી હવે એ વિશાખા ની નજીક નહિ આવે. ગુડ્ડુ ને આજે તેના કામ પર ગર્વ હતો તેને પોતાનો મોબીલે પોકેટ માંથી કાઢ્યો ને મુંબઈ ફોન જોડ્યો આ દરમ્યાન વેઈટર તેના માટે ચા મૂકી ગયો સામે ની વ્યક્તિ એ થોડીવાર રિંગ વાગ્યા પછી ફોન રિસિવ કર્યો. ' સર મેં પેલા ફોટોગ્રાફર ને સમજાવી દીધો છે ..અત્યાર સુધી તો એ મુંબઈ જવા નીકળી ગયો હસે ..અને મને લાગે છે એ હવે વિશાખા ની નજીક નહિ આવે ..' સામેથી કૈક કહેવા માં આવ્યું ' ઓકે સર હું મુંબઈ આવી ને માલીસ ' ગુડ્ડુ એ ફો કટ કર્યો ત્યારે તેના ચહેરા પર વિજયી સ્મિત હતુ '

*******

બરાબર એજ સમયે મુમનમબાઈ ના મલબાર હિલ વિસ્તાર માં આવેલા ૬૬-એ બજાજ એવેન્યુ માં નીરવ શાંતિ છવાયેલી હતી . તેના વિશાલ લોખંડ ના ગેટ પાર એક હોન્ડાઈ કર આવી ને ઉભી હતી . ચોકીદારે કર નો નંબર ચેક કરીને કર ને અંદર આવવા દેવા દરવાજો ખોલવા એક સ્વીટ્ચ દબાવી. અને લોખંડ નો દરવાજો ખુલી ગયો. દરવાજાથી બાંગ્લા નો મુખ્ય પ્રવેશદ્વાર થોડઓ દૂર હતો. આ રસ્તો માટી નો બનાવ માં આવ્યો હતો બંને બાજુ મહેંદી ની વાડ હ હતી અને એ પછી નાના ગાર્ડન હતા .

પેલી ગાડી મુખ્ય પ્રવેશ દ્વાર આગળ આવેલા નાના ફુવારા આગળ આવીને ઉભી રહી . તેમાંથી ચાલીસેક વર્ષ નો એક વ્યક્તિ ઉતાર્યો તેને બ્લુ રંગ નો શૂટ બ્લાક શૂઝ પહેર્યા હતા તેના હાથ માં ઓફિસે બેગ હતી . તેના વાળ નાના અને વ્યવસ્થિત ઓળેલા હતા . તેનો રંગ ગાઉવર્ણો હતો પણ તે ઘાટીલો હતો . અત્યારે તેના ચહેરા પાર ચિંતા ના હવે ભાવ હતા

તે ઝડપથી ના મુખ્ય પ્રવેશદ્વાર આગળ પહોંચવા ના પગથિયાં chadva લાગ્યો

એને ધક્કો મારી ને દરવાજો ખોલ્યો . બાંગ્લા નો ડ્રોઈંગ સમ વિશાલ હતો બરાબર સામે ડાબી અને જમણી બંને બાજુએ ઉપર જવાની સીડીઓ હતી ડાબી બાજુએ સોફાની વિણ બેઠક અને જમણી બાજુએ બાંગ્લા માં સ્થિત ઓફિસ માં જવાનો દરવાજો હતો

અંશુમાન એ ઓફિસ ના દરવાજા તરફ ગયો .

હા..એ વ્યક્તિ નુમામ અંશુમાન હેગડે હતું આ કર્ણાટક નો હતો અને લગભગ વિસ વર્ષ થી હરિવંશ બજાજ ની કંપની માં નોકરી કરતો હતો અને આજે એ બજાજ નો સૌથી વફાદાર માણસ હતો.

એ ઓફિસે નો દરવાજો ધકેલી ને અંદર આવ્યો બજાજ શિપિંગ કંપનીમાં આંગળી ને વેઢે ગણી શકાય એટલા જ માણસો હતા કેજે પરમિશન લીધા વગર જ બજાજ ની ઓફિસે માં આવી સકતા .

અંશુમાન ઓફિસે માં આવ્યો ત્યારે એર કન્ડિશન ફૂલ ઝડપથી ચાલતું હતું . બજાજ તેમી ટેબલ પાછળની જાજરમાન રિવોલવિંગ ચેર પર બેઠા હતા . તેમની સામે કંપનીના સોલિસિટર બૈરામજી બાવા બેઠા હતા. અંશુમાન હરિવંશ ની અનુમતિ વગર બૈરામજી ની બાજુની ચેર માં બેસી ગયો . અંશુમાન ને ખબર જ હતી કે અત્યારે બજાજ સાહેબે પોતાને અને બૈરામજી ને કેમ બોલાવ્યા છે.

' સર તમે હજીયે પોતાના નિર્ણય પર એકવાર વિચાર કરી લો ' બૈરામજી એ આટલું બોલીને બજાજ અને અંશુમાન સામે જોયું . થોડીવાર કોઈ કઈ બોલ્યું નહિ .

' અંશુમાન હવે બાજી તારે સાંભળવી પડશે ' બજાજે કહ્યું

' પણ સર વિશાખાને બૂઝિનેસ્સ મમ કોઈ રસ નથી અને તમે નવી કંપની માં એને ceo બ બનાવશો તો એ સાંભળી શકશે?' બૈરામજી એ ધારદાર dalil કરી ' આખરે ૫૦૦૦ કરોડ ની કંપની નો સવાલ છે ' બૈરામજી ની વાત સાચી હતી . વિશાખા ને ધંધા માં કોઈ રસ ન હતો પણ હરિવંશ બજાજ તેને કોઈ પણ ભોગે નવી કંપની ની સીઈઓ બનાવવા માંગતા હતા.

' અંશુ આમ તો તારેજ કૈક કરવું પડશે બે દિવસ થી વિશાખા મારો ફોન રિસીવ નથી કરતી એ ક્યાં છે એ પણ મને ખબર નથી હવે તુજ એને આંજવી શકે છે ' બજાજે એકદમ સપાટ સ્વર માં કહ્યું

અને એમની વાત સાચી હતી . વિશાખા કંપની ના એક જજ માણસ સાથે વાત કરતી અને એ હતો અંશુમાન હેગડે.

અંશુમાન એનાથી લગભગ ડબલ ઉમર નો હતો પણ એ એનો દોસ્ત હતો . અંશુમાન બુદ્ધિ માં અને સંસ્કાર માં એકદમ નોખો હતો તેની બોલવાની છતાં પણ એવી હતી કે ભલભલા એનાથી અંજાઈ જાય તને વિશાખા ને મોટી થતી જોઈ હતી ...તેની સ્કૂલ સમય થી અંશુમાને તેને સાચવી હતી ...તેના સ્કૂલ ના ફ્રેંડ્સ , પેરેન્ટ્સ મિટિંગ , તેનું ભણતર બધું જ અંશુમાન સાંભળતો . વિશાખા ને કોઉ પણ પ્રોબ્લેમ હોય તો તે પહેલા અંશુમાન ને કહેતી અને અંશુમાન તે સૉલવેં કરી આપતો . વિશાખા ને તે જ ભણાવતો તેની એક એક બાબત નો ખ્યાલ અંશુમાન જ રાખતો . આમ જોવા જઇયે તો એ એક એક કદમ લેતા પહેલા અંશુમાન ની સલાહ લેતી

પણ જ્યારથી તેને મોડેલિંગ ની દુનિયામાં પગ મુક્યો ત્યારથી તેના અને અંશુમાન ના સંબંધો બગડ્યા હતા કારણ કે અંશુમાન તેને એ દુનિયામાં જવા દેવા માંગતો ન હતો અને વિશાખા કોઈ પણ ભોગે મોટી એક્ટરએસસ બનવા માંગતી હતી. એટલે છેલકા કેટલાય સમય થી અને અંશુમાન ને કઈ પણ કેવાનું બંધ કરી દીધું હતું.

'અંશુ કામ તારે કરવું પડશે. વિશાખા અત્યારે ક્યાં છે પણ મને ખબર નથી મારો ફોન પણ રિસીવ નથી કરતી તું એની સાથે વાત કર ' બજાજે અંશુ ને કહ્યું

' સર મેં પહેલા પણ ઘણા પ્રયત્નો કાર્ય છે . હવે મારુ પણ નથી માનતી મને પણ કઈ નથી કેતી . અલબત્ત અત્યારે ક્યાં છે પણ હું નથી જાણતો ' અંશુ ના વાક્યો માં ની સહાયતા હતી .

સોરાબજી બંને ની વાત સાંભળતા હતા

'વેલ અંશુ અત્યારે ફોન તો કર કદાચ ટેરો ફોન રેસિવે કરે ' બજાજે રિકવેસ્ટ કરી

અંશુ પોતાના મોબીલે માંથી વિશાખા નનો નંબર ડાયલ કર્યો . અંશુ ને છેક સુધી ભરોસો હતો કે વિશાખા ફોન રિસિવ નન્હી કરે પણ બે ત્રણ રિંગ વાગી કે તરત વિશાખા ફોન રિસિવ કર્યો

' હા અંશુ બોલ ' વિશાખા નો અવાજ એકદમ શાંત હતો

વિશાખા નાનપણ થી અંશુમાન ને પોતાનો દોસ્ત માનતી એટલે અંશુમાન તેનાથી ડબલ ઉંમરનો હોવા છતાં અને અંશુ કહેતી

'વિશુ atyare tu ક્યાં છું?' અંશુ એએ પ્રેમ ભર્યા સવારે પૂછ્યું અંશુ પણ vivishakha ne વિશુ ક્હેતો

'અંશુ હું કકળે સાંજે બોમ્બે પહોચીસ પછી મળીશ બાય ' વિશાખા ફોન કટ કર્યો

અંશુ પણ ફોન કટ કર્યો. અંશુમાન નો ચહેરો જોઈને હરિવંશરાય અને બૈરામજી સમજી ગયા કે વાત બની નથી

' હું કાલે સાંજે વિશાખા ને મળીશ ' અંશુમાને સપાટ સવારે કહ્યું