The pair of lover petals broke in Gujarati Love Stories by Shreya Parmar books and stories PDF | પ્રેમી પંખીડા ની જોડી તૂટી

Featured Books
Categories
Share

પ્રેમી પંખીડા ની જોડી તૂટી

એક દિવસ ની વાત છે જય નામ નો છોકરો હતો. જય અમદાવાદ માં રહેતો હતો. તે એક દિવસ તેના મિત્રો સાથે ફરવા જાય છે. પણ કહેવાય ને મિત્રો સારા હોય તો જ સારુ નહિ તો સંગ તેવો રંગ લાગે જ. જય ને એના મિત્રો બધા દિવ દમણ ફરવા જાય છે. તેના બધા મિત્રો નસેડી ને ડ્રગ્સ લેતા હોય છે. જય ને બધા બહુ કહે છે ને દારૂ ને ડ્રગ્સ લેવા માંટે દબાણ કરે છે તો જય ડ્રગ લેતો થયી જાય છે.
જય એના મમ્મી પાપા નો એક નો એક દીકરો છે. તેથી તેના પાપા મમ્મી તેને બહુ પ્રેમ કરે છે. જય દારૂ પી ને આવે છે. તેના મમ્મી પાપા ને દુઃખ થાય છે. જય એક છોકરી ને દિલ થી કરતો હોય છે. જય તેના વગર રહી પણ શકતો નથી. તે છોકરી નું નામ આરોહી હોય છે. જય આરોહી વગર ને આરોહી વગર રહી નથી સકતા હોતા બંને પરિવાર વાળા પણ તે બંને ના લગ્ન માટે ખુશ હોય છે. એક દિવસ ની છે. આરોહી નો જન્મદિવસ આવે છે. જય આગલા દિવસ રાતે એના ઘરે જય છે. પણ જતા જતા નું અકસ્માત થયી જાય છે. જય ને અમદાવાદ ના સારા માં સારા દવાખાને દાખલ કરવામાં આવે છે.
પણ આરોહી ના કમનસીબે જય ને આરોહી બંને ને આ ખરાબ રીતે છૂટું પડવું પડે છે. પછી તો આરોહી જય ના પરિવાર જોડે પણ બોલતી નથી હોતી. પણ અચાનક જય ના મિત્રો આરોહી ને મળે છે ને આરોહી ને આખી વાત જણાવતા કહે છે કે જય નું અકસ્માત નથી થયું પણ જય ડ્રગ્સ લેતો હતો તે વાત તારા ફેમિલી માં ખબર પડવાથી તારા પરિવાર ના લોકો એ જય નું અકસ્માત કરાવ્યું. ત્યારે આરોહી પોક ને રડી. વાત થી અંજાન આરોહી ને 5 વર્ષ પછી ખબર પડતા આરોહી એ એના પરિવાર જોડે બધા જ સંબંધ તોડી દીધા. આરોહી જે જય ના પ્રેમ માં પાગલ હતી એને નહોતી ખબર કે એને જય ના થી aa રીતે અલગ થવું પડશે. આરોહી ને જય એક એવા પ્રેમી પંખી હતા કે આરોહી માટે જય, જય માટે આરોહી કઈ પણ કરી જાય. જય આરોહી માટે એની બધી ભૂલવા તૈયાર હતો પણ એવુ થાય એ પહેલા આરોહી ના પરિવાર એ જય નું અકસ્માત કરાવ્યું. જય ની પાસે બહુ જ રૂપિયા હતા. જય પાસે બહુ જ ધન દૌલત હતી. જે બધી જય એ આરોહી ના કરી હતી. આ વાત થી આરોહી અંજાન હતી. જયારે આરોહી ખબર પડી ત્યારે તેને નક્કી કર્યું તે જય ના સપના આ દૌલત થી પુરા કરશે. જય નું સપનું હતું એક અનાથ આશ્રમ ખોલવાનું. આરોહી એ જય નું સપનું પૂરું કરવા તનતોડ મહેનત ચાલુ કરી દીધી પણ આરોહી શું ખબર હતી કે જય ની દૌલત માટે એના માઁ બાપ જય ને મારી નાંખસે અને પછી આરોહી ને પણ. જયારે અનાથઆશ્રમ માં જયારે આરોહી એ પૈસા આપ્યા તો આરોહી ને પણ મારી નાખવામાં આવી. બંને પ્રેમી એવી રીતે અલગ થયાં કે ના પૂછો વાત વાત. આરોહી અને જય અલગ તો થયી ગયા અકસ્માત થી પણ જે કારણ થી આરોહી અને જય ને મારવામાં આવ્યા એ સપનું કોઈ નું પૂરું ના થયું. અને જય ની બધી ધન દૌલત દૌલત કોઈ ના ભાગ માં આવી નહિ. આજ જય અને આરોહી સાથે હોત તો જય નું અનાથ આશ્રમ નું સપનું પૂરું થયું હોત. જય અને આરોહી આ જન્મ માં તો ભેગા ના થયી શક્યાં ને એમના સપના પણ થયી શક્યાં પણ બીજા જય આરોહી એમના સપના પુરા કરશે. જય અને આરોહી ની જોડી તૂટી ગયી પણ પાછા જય આરોહી મળશે.