Tarminator - THE CURRANCY CNTONMENT - 12 books and stories free download online pdf in Gujarati

Tarminator - THE CURRANCY CNTONMENT - 12

ટનલ ના ભૂમધ્ય થી 50 નોટીકલ એક્ઝિટ પર ફરી એકવાર લાર્જ કેવ ના દર્શન થાય છે. જ્યાં થી પાણી તેના વમળો થી પાછું આવી રહ્યું છે.
અને અહિં ટનલ ની અંદર રહેલા સિક્યુરિટી સેન્સર્સ લગાતાર સ્પેસ ને તે વાતની પુષ્ટી આપી રહ્યા છે કે ટનલ ગમે તે ઘડીએ તુટી શકે છે.
via space પણ તે તે ઇન્ફોર્મેશન બ્રિટિશ કેરેબિયન ને લગાતાર મળી રહી છે અને તેમ છતાં પણ તેઓ કાઉન્ટડાઉન પરજ સ્થિર
રહી ને ટનલ ના બ્રેકેજીસ ને નઝર અંદાઝ
કરી રહ્યા છે.
space તે વાત પણ સમજાવે છે કે ટનલ ની અંદર એક goldcoin loded ટ્રક પણ છે જે ગમે તે ઘડીએ સતહ ને પ્રાપ્ત કરી શકે છે અને તેમ છતાં પણ બલુચિસ્તાન આ અંગે ઉદાસીન છે.
space એટલે સુધી સમજાવે છે કે જો ટનલ ફાટશે તો ollmost બલુચિસ્તાન‌ તહેસ નહેસ થઇ જશે.
જોકે આવી ઉદાસીનતા પાછળ પણ એક જ કારણ હતું કે ટનલ ની સુરક્ષા પાછળ કોઈ ફિઝિકલ હેવી સિસ્ટમ હતી જ નહીં અને તે હોવી સંભવ પણ ન જ હતી.
જે પણ કંઈ હતું કંઈ તે કેવલ માઈક્રો સિક્યુરિટી ડિવાઇસીસ જ હતી જે કેવલ એક માત્ર ઇન્ફોમ જ કરી શકે છે તેનાથી વધારે કશું જ નહી.
ટ્રકનો ડ્રાઇવર કે જે હજુ પણ અર્ધમૃત અવસ્થા માં દેખાઈ રહ્યો છે અને ટનલની સીલીંગ પરથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે.

trained ડ્રાઇવર તેના સફોકેશન થી આંખ ખુલે છે અને સીલીંગ પરથી ટપકતુ પાણી તેના મો પરથી સાફ કરે છે અને સફાળે ઊભો થઈ ને આમ તેમ જુવે છે.
તેને ટ્રક તો નથી દેખાતી પરંતુ રોડ પર ગોલ્ડ કોઈન્સ વિખાયેલા અવશ્ય દેખાય છે.
અને એક કોઈન હાથમાં લઈને રસ્તા ઉપર દોડવાનું શરૂ કરે છે.
આડધો એક કિલોમીટર સુધી દોડીને તે રસ્તા ઉપર ફસડાઈ પડે છે. અને કોઈક ભયંકર પ્રવાહ પોતાની બાજુ ધસી આવતો હોય તેવો ધ્વનિ અનુભવ કરે છે.
ડ્રાઇવર ને તે વાતની ટ્રેનિંગ અવશ્ય હતી કે
જ્યારે બાયચાન્સ ઓક્સિજન સપ્લાય બંધ થાય ત્યારે કેવી મેન્ટલ પોઝિશન થી કામ લેવું જોઈએ પરંતુ અહીં વાસ્તવિકતા સદંતર અલગ જ હતી.કે જેને ડ્રાઇવર પણ હેન્ડલ કરી શકે તેમ ન હતો.
છતાં પણ તે જોર જોરથી શ્વાસ ખેંચતો ખેંચતો જેમ તેમ કરીને ઓક્સીજન ટર્મિનલ પાસે પહોંચી જાય છે અને જુએ છે કે તેને ચાહીને બરબાદ કરી નાખવામાં આવ્યું છે.
એક જોરદાર ઘા સાથે કાચ તૂટવાનો અવાજ આવે છે અને ડ્રાઇવર તેમાંથી મરીન કોસ્ચ્યુમ બહાર કાઢીને ફરીથી સીડીઓ તરફ દોડવાનું શરૂ કરે છે.
stainless અને લાઈટ weight copper સીઢીઓ થી ડ્રાઇવર તેના કોસ્ચ્યુમ સાથે ઉપર ચડી રહ્યો છે અને ઉતાવળમાં અચાનક જ તેના હાથમાંથી ઓક્સિજન સિલિન્ડર છટકી જાય છે.
ઓક્સિજન સિલિન્ડર પગથિયા પર અથડાઈને નીચે પડે છે અને તે પગથિયું લીટરલી વચ્ચેથી બેન્ડ પણ જાય છે.
ડ્રાઇવર કૂદકો મારીને નીચે આવે છે અને સિલિન્ડર લઈને ફરી પાછો ઉપર જાય છે.
ડ્રાઇવર સીડીઓના કોરીડોર પર જોર જોરથી દૌડી રહ્યો છે અને તેટલો જ ઉચ્ચ ધ્વનિ ટનલ ની અંદર સંભાળાઈ પણ રહ્યો છે.

driver બહુ જ સારી રીતે જાણે છે કે અહિ હેલ્પ હેલ્પ કરીને ચિલ્લાવાથી કોઈ જ મતલબ નથી. જે પણ કંઈ કરવાનું છેતે સ્વબુદ્ધિથી જ કરવાનું છે.અને તેએ પણ ભલીભાતી જાણે છે કે ટનલના હાઈટાઈડ ગ્લાસ ક્યાં આવેલા છે કે જ્યાંથીઈમરજન્સી એક્ઝિટ કરી શકાય છે.
હાઈટ ગ્લાસ કે જે ટનલ નો સૌથી ઉપરી હિસ્સો કહેવાય છે અને તેની જ બંને બાજુથી એન્ટી ગ્રેવિટી રોપ્સ નીકળતા હોય છે.