Jab jab pyar pe pahera hua tab pyar aur bhi gahra hua books and stories free download online pdf in Gujarati

જબ જબ પ્યાર પે પહેરા હુઆ તબ પ્યાર ઓર ભિ ગહેરા હુઆ

મિત્રો સિટબેલ્ટ બાંધીને બેસજો કારણ કે હું તમારિ સમક્ષ મુકવા જઈ રહયો છું કેટલાક રોચક પ્રેમ તત્વો. આ લોકડાઉનમા પ્રેમીઓની હાલત એકદમ ખરાબ થય ગય છે. આ પ્રેમીઓ ને આ વાઇરસની અથાગ વ્યથા સહન કરવી પડી રહિ છે.પણ કહેવાયુ છે ને કે જેમ-જેમ તમે બે પ્રેમીઓ ને જુદા કરવાનો પ્રયાસ કરશો તેંમ-તેમ આ પ્રેમ વધારે મજબુત થશે.
આ પરમ પ્રેમીઓ ને ઍક બીજાને મળવુ છે પણ મળવુ તો કઈ રિતે મળવુ શેરી બાર નિકલીયે તો મામા ઉભા હોય. સોજવાડી ઍ તો જેને પડ્યા હોય તેને જ ખબર હોય .લોકડાઉન હોવાથી ધર ની બહાર કોઇ નિકળવા દેતુ નથી. boyfriend કે girlfriend સાથે વાત કરવી હોય તો whatapp chat મા કે instagram મા કરવી પડે છે. પપ્પા બાજુ મા જ બેઠા હોય video call થય શકતો નથી. લોકડાઉનમા 8-9 દિવસથી પ્રેમીઓઍ ઍક બીજા ના ચહેરા નથી જોયા. ઍક બીજાનો સરખી રિતે અવાજ નથી સાંભળયો.
અમુક તો પોતાના પ્રેમી ને kiss કરવાનુ પણ મન થતુ હશે. પેલા તો ચાલો સમજયા કે movie જોવાના બહાને થિયેટર મા kiss કરિ નાખતા પણ આ લોકડાઉનના સમયે પ્રેમીઓ messenger મા👄👄👄👄💋💋💋💋💋કરિને kiss કરતા હશે. અમુકને તો I miss you ,I kiss you, jaanu, chiku, baba, diku વગેરે અનહદ પ્રેમ ઉમટી પડશે.
ઍમા પણ જેનો ઍક તરફી પ્રેમ હોય છે. તો instagram પોતાને ગમતા પાત્રની iD ખોલશે અને તેના ફોટા જોય જ કરશે જોયા જ કરશે. એમાય જેને શેરીમા setting પડયુ હોય એને તો મોજે મોજ હોય છે. એને તો 21 દિવસમા પ્રેમ ઉછળી ઉછળીને ને બહાર આવે છે. એના માટે તો 21 દિવસ નુ લોકડાઉન પણ ઓછુ પડે છે. એમાય જેના નવા નવા લગન થયા હોય એને તો ધી છે તો ધપાધપ છે.એવું પણ બને કે અમુક એવા પણ પતિ પત્નિ છે કે જે હમેશા એકબીજા સાથે ઝધડતા જ હોય છે ઍને પણ પ્રેમ થય જાય. કેટલાય તો ધરમા ને ધરમા પોતાના પ્રેમી સાથે વાત કરતા કરતા પકડાય પણ જશે. એને ધરેથી નો સાંભળવાનુ સાંભળવુ પણ પડશે. અમુક તો ગામડે ગયા છે નક્કી નય ઍ લોકો તો ગામડે થી નવિ પટાવીને પણ લાવે. એમાય ને પતિ-પત્નિ બને એકલા ધર મા રહેતા હશે એને તો છુટી જ છે જેટલો પ્રેમ કરવો હોય તેટલો કરો પોતાનો જ પતિ છે અને પોતાની જ પત્નિ છે ઍમા શરમાવાનુ શું?
પણ ઍક વાત ખરી છે કે આ પ્રેમીઓંની બાબત મા આપણા દેશને સોથી મોટો ફાયદો છે કૅમ કે આવા પ્રેમીઓ મનમા ને મનમા કોરોનાને શ્રાપ આપશે કે હે કોરાના તારો વિનાશ થશે. તને તો નર્ક મા પણ જગ્યા નય મળે. મને તો બિક છે કે ક્યાક આ લોકડાઉન પુરુ થતા તરત એકબીજાને જોઇને ચોટી નો જાય ઍમા શું છે આ તો 21 દિવસ નો પ્રેમ છે ને.
છેલ્લે એટલુ જ કેવુ છે કે પ્રેમીઓની જય હો......કોરોના વેકેશનમા ખુબ પ્રેમ કરો. (પણ ધરે રહીને) મિત્રો, મને લાગ્યુ કે ચાલોને આ સંકટના સમયે વાંચનાર ના મનમા ઍક रोमांस ઉભો કરિયે એટલા માટે આ લેખ તમે સ્વીકારશો તેવી અપેક્ષા છે.કાઈ પણ ખામી રહિ ગય હોય તો મને કહો નહિતર અન્ય ને વાંચવાનુ કહો.મને આશા છે તમે જવાબ જરૂર આપશો. બાકી તો ખુશ રહો સુરક્ષીત રહો.

Thank you
Stay home .
Jay hind .
Jay bharat.

-kevinkumar changani