Loksanvaad 2 books and stories free download online pdf in Gujarati

લોકસંવાદ 2

લોકસંવાદ 2

મિત્રો મેં એક facebook પર पोस्ट કરી હતી કે ખેડુતો ગામડેથી શહેર એટલા માટે આવે છે કારણકે ખેતી માથી એટલુ વળતર નથી મલી રહતુ જેનાથી પોતાનુ ગુજરાન ચાલી શકે સાચુ ને? આના સંદર્ભ મા અનેક લોકોએ પોતાના વિચારો રજુ કર્યાં છે જે ખુબ જ જાણવા લાયક છે.

શું ખરેખર કોઇ છોકરી નથી આપતું?
Ans.એવા ૫૦ ટકા છે બાકીના બાયું ના લીધે આવે છે
80% marriage issue
50% बाय माटे अने 50% बाय ने लीधे
છોકરીઑ વાળા જો એમ કહે કે હવે અમે ગામડે રહેતા યુવાક સાથે જ લગ્ન કરાવી શુ,તો ભાઈનો લાલ એકેય સિટી માં ના હોય,99%

શું ખરેખર બધુ નસીબ કે ભગવાન પર આધાર રાખે છે કે પછી......?
Ans.Bahi પાક ઉગાડીયે પણ કાઈ થતુ નથી.બધુ ઉપરવાળા ના હાથમા છે .મહેનત તો ખુબ જ કરિયે છે.
હાલ માં ખેતી માં જેટલો વિકાસ થવો જોઈએ એટલો મારા ખ્યાલ થી નથી થઈ રહ્યો.
જેનાથી શહેરીકરણ જેવી સમસ્યાઓ ને વેગ મળી રહ્યો છે.
ખેતીકામ માં રહેલી વિવિધ પ્રકાર ની અનિશ્ચિતતા જેવીકે વરસાદ ઓછા વધુ પડવો , મૌસમી અનિશ્ચિતતાઓ , ઉપરાંત પાક નો યોગ્ય ભાવ ના મળવો , પાક નો નાશ વગેરે જેવી કુદરતી તથા કૃત્રિમ સમસ્યાઓ ના લીધે ખેતી માંથી ગુજરાન ચલાવી શકાય તેટલી પૂરતી આવક નથી મળી રહેતી ખેડૂતો ને જેનાથી તેને ના છૂટકે શહેરો તરફ પલાયન કરવું પડે છે જેનાથી શહેરીકરણ જેવી સમસ્યાઓ ઉદભવે છે. તેમજ શહેરો માં પણ વસ્તી ગીચતા જેવી સમસ્યાઓ સર્જાય છે , જે પ્રશાસન સામે એક ચેલેન્જ બની જાય છે.


શું કોરાના સમયમા ખેતીનું મહત્વ સમજાશે.?
Ans.જો આપડા દેશ મા આવિ આપદા આવે તો સરકાર ને ફંડ લેવુ પડે છે તો ખેડૂત ને સુ તકલીફ પડતી હસે??

પહેલો ભાઈ
ભાઈ શ્રી આ વાત મારા મતે ખોટી પડે. કેમકે જેમના બાપ દાદા વારસામાં ખેતી ની જમીન આપેલ હોય તે જો ખંતથી ખેતી કરે તો નોકરીયાત કરતાં આગળ નીકળી જાય છે અને કોઈ અધિકારી કે પદાધિકારી ને પગે પડવાનો સમય ના આવે. એક ભગવાન અને બીજો જગતનો તાત ખેડૂત છે.કયારેય ભૂલશો નહિ. જે દિવસે ખેડૂત તાત રુઢયો તે દી ના કોરોના રહેશે ના ...કોઈ.જેને ખેતીની જમીન નથી કે નથી ખેતી નું ભાન..તે સમય હવે આવશે. દેવાયત પંડીતે આગમ ભાખેલ છે..
બીજો ભાઈ
ભાઈ વાત સાચી પણ આ વખતે અમે મેહનત કરી ને પાક લીધો 1 મહિના થી સ્ટોક કરેલો ઘરે પડ્યો છે કોઈ માર્કેટ ખુલ્લું નથી અને હવે 2 દિવસ પછી માલ લેવાની વાતો આવી છે જેમાં જે ભાવ નક્કી કરે એ ભાવે આપી દેવાની વાતો છે અને એ ભાવ 40% તોડી ને આપવાની વાતો છે હવે સુ મળે ખેડતો ને આંકડા લગાવજો ભાઈ ખર્ચો કાઢતા કઈ ના મળે મંજરી વધે 🤨😔🙏
એ પણ દાદાગીરી કેટલી માલ આપવો હોય તો આપો નઈ તો ઘરે લઇ પાછો લઇ જાઓ ભાવ આટલો જ મળશે 😭
પહેલો ભાઈ
સાહેબ આપની વાત સાચી છે. પરંતુ આપણે ખેડૂત તાત એ એક થવાની જરૂર છે. મુશ્કેલીઓ છે છતાં સાહેબ આપણે અનાજ.શાકભાજી અને દૂધ આપણા માટે જરૂરી છે તેમ સમજી બજારમાં ના જઈએ તો આપણી કીંમત થાય. હા સહનશીલ રહેવું પડે. ઘેર બેઠા આપણા ભાવથી વેચાણ કરો...પણ એકતા જરૂરી. હૂ પણ ખેડૂત પૂત્ર છું એટલે આ દર્દ સમજી શકું છું.
બીજો ભાઈ
ભાઈ એક વાત કાઉ એ કઠોર દિલ ખેડૂતો નું નથી એ એવુ નથી કરી સકતા એ બધા નું વિચારે છે બાકી જે છે એ ખાઈ ને ખેડૂત જીવી શકે છે પણ સામાજિક રીત રિવાજ પણ જરૂરી છે અને એના માટે આર્થિક રીતે પણ તૈયારી હોવી જોઈએ ને ભાઈ 🙏
પહેલો ભાઈ
સાચી વાત છે. મને માફ કરશો. મેં પણ મારી વેદના સાચી વાત કરી.

શું ઉચ્ચકાક્ષા અને મહત્વકાંક્ષા વધવાથી એવું થય શકે છે?
એવી વાત નથી. ખેડૂતના છોકરાઓ ભણી ગણી ને ખેતીમા મહેનત કરવા માંગતા નથી ઍટલે તેઓ શહેરમા ર્નોકરી કરવા આવે છે.ઇતિહાસ જોશો તો ખબર પડશે કે અમેરિકા and લંડન જાવા વાળા ચરોતરના પટેલો હતા.
ભરન પોષણ તો સારી રીતે thatu હોઇ પણ દેખાદેખિ, Standard of Living...Karanbhut hoi ...શકે.

અન્ય કારણ
ના ભાઈ..ત્યાં family મોટુ હોઇ એટલે કોઇક છોકરા ને city મા મોકલે કામ કરવા. પછી બધે સરખુ નો હોઇ.

ખેડૂત નોકરી કરવા શહેરમાં નય પણ એની એવી હાલત જોઇને અેના દીકરા - પૌત્ર ખેતી કરવાનું નથી વિચારતાં અને શહેરમાં પહેલેથી છે તે ખેતી કરવા જાવાનું વિચારતા નથી અને ઈ બધું ઘરે આપણે જોઈએ છીએ અને અેવું જ ચાલે છે.... ટૂંકમાં ખેતીની આવકને ધ્યાન માં લેવા કરતાં પરિસ્થિતિ જે વણસી છે એ જોઈને શહેરમાં આવે છે અને હાલનાં યુવાનોમાં ખેતી કરવાની ના છે પણ એક વાત ખરી સોશિયલ મીડિયા માં ખેડૂત ના હિત માટે સતાકીય પક્ષ ની કામગીરી છતી તો કરે છે

હા સાચી વાત આપની પરંતુ લાચાર ખેડુત શું કરે. તેમને ગામડે ટેકા ના ભાવ મળતા નથી...

તમારી વાત થી હું પણ સહમત છું પણ દરેક ખેડૂત એ નહિ કહિ શકે કે મજબૂરી છે એની પણ જો જગત નો તાત જો નક્કી કરે ને તો બધા ને પગ માં લાવી ને મૂકી દે એટલી એના માં તાકાત છે 🙏

મિત્રો,આ મારા વિચારો નથી આ લગભગ 25 થી 30 વ્યકતી ના વિચારો છે. તમે તમારા વિચારો પણ comment મા शेयर કરી શકો છો.
ધન્યવાદ.