Short Life Stroy - 2 in Gujarati Love Stories by Bhavesh Jadav books and stories PDF | નાની જીંદગી ની કહાની - 2

Featured Books
Share

નાની જીંદગી ની કહાની - 2

મેં કહ્યુ કેમ શું થયું !


એ-બોલી યાર મારા birthday ના થોડા દિવસો વિતી તે આપણી Exam છે, અને મને Stat અને Account વિષય મા કઈ જ નહી આવડતું થોડું થોડું આવડે છે.


હું-મે બોલીયો બસ અટલી વાત લઈને તું ટેન્શન લેઇ છે, મે પછી એને હિંમત આપી કે તું નકારાત્મક ના વિચાર અને મનમાં એમ જ રાખ કે હું કરીને બતાવીશ અને હા તને જે પણ સમજ ના પડે ને એ મુદ્દો મને કે હું તારી પુરેપુરી help કરીશ Anny times હું ત્યાર હોઈશ તને એ મુદ્દો સમજવાવ અને શીખવા માટે Ok .....


એ- તેને મને Thank you so much યાર મને તે હિમત અપાવી હવે હું પુરેપુરી ત્યારી કરીશ અને સારા એવા ટકા એ પાસ થઈને બતાવીશ Agin thank you યાર🤗...


મે- મે કહ્યું અરે its oky ,,,?

ત્યાર બાદ વાત જરા જરા આગળ જતી ગઈ અને એને એક દિવસ સવાલ કરીયો જોઈએ આપણે આવો,,,?


એ- તેને મને પુછ્યું કે તારી કોઈ Gf છે, સાચુ કહેજે જે પણ હોય એ????


હું- મે એ વાત ને લઈને બહું જ હસીયો મને સોહક લાગીયો આવુ સંભાળીને મેં કહું તને લાગે છે. મને જોઈને કે મારી Gf હશે એમ અરે યાર આજ સુધી પોતાની જીંદગી મા Free જ નહી થયો ને તો કરે મે એને Time આપી શકું.


એ- તે ખુશ થઈને બોલી Rely સાચું 😍....?


મે- મે કહ્યું yes 😊...

ત્યાર પછી અમારા વચ્ચે વાતચીત વધવા લાગી હતી, ખુબ close હોય તેવી રીતે વાતો થવા લાગી હતી અને એક સમય બપોરના 2:40 ના ગાળા મા તેને મને જોરદાર જટકો આપીયો હું તો જરા વાર વિચાર તો રહી ગયો.....?


હું તો એક સપના મા ચાયલો ગયો અને Just અનુભવ કરવા લાગીયો કે શું થશે મારી જીદગી મા,અને કઈક એવું થયુ મારી જીંદગી મા જે તમારા સાથે થઈ ગયું અથવા થવા જઈ રહીયુ છે❗️❗️❗️


જબ કોલેજ મેજાને કી બારી આઈ થી તબ એક બાત મુજે સબનેમજાઈ થી કે એક ચક્કર હે પ્યાર કા ઉસમે કુદના નહી સમુદ્ર સાહોગા ઉસમે ડુબના નહી, જરા બચ કે રહેના સભલ કે ચલના હો જાયેગા બેહાલ તો ફીરના કહેના

“કેહેતે કેહેતે સુનતે સુનતે ટકરાજ ગયા ઉસ બાર મે ડર જા બેટા લગ ગઈ તેરી પડ ગયા સાલા તું પ્યાર મે”

ત્યાર પછી હું આવી ગયો એક relationship દુનિયામા પહેલા પહેલા બહુજ ડર લાગતો હતો, કે મે relationship મા પડીયો સારું છે,કે ખરાબ પણ આપણા ગુજરાતી ઓમા કહેવત છે ને, માણાસ ગમે તેવો સીધો હોય પણ પ્રેમ જોતા આઘણો થઈ જાય છે, બસ હું પણ આઘણાની દુનિયામા પ્રવેશ કરી ચુકીયો હતો, અને મારી આગળની જીંદગીમાં શું થશે ભુલીને પડીગયો...! અને હા પણ મને બહુ Help કરતી હતી મારું ધ્યાન પણ એક mom - Dad રાખતા તેમ મારું રાખતી હતી,


ત્યાર બાદ મને તેના પર પુરેપુરો વિશ્વાસ બેસી ગયો અને હું મારો સમય તેની સાથે વાગોળવા લાગયો હતો...?


તે જ દિવસથી અમે સાથે બેસીને વાતો કરતા નાસ્તા પટી પછી મારા મિત્રો સાથે તેને મલાવી તેને પણ બહું જ સારું લાગીયું એમા મારા બેસ્ટ ભાઈ જેવો મિત્ર ને તેને પોતાના સગા ભાઈ હોય તેવી રીતે ભાઈ પણ બનાવીયો મને એ જોઈએને બહુ જ ખુશી થઈ ,,,,,?


ત્યારબાદ અમે બધા સાથે બેસીને વાતો કરાયા ભગવાનના મંદિર એ દર્શન કરવા જતા આલુપુરી અને ફેન્કી તેની ફેવરેટ હતી જ્યારે પણ બહાર જતા બધા ત્યારે એ ખાવાની જ હોય.


આમ મસ્તી મજાક કરતા કરતા દિવસો જતા ગયા અને તેનો birthday નો દિવસ નજીક ને નજીક આવ્યો બસ ખાલી એકદિવસબાકી હતો....?


મે brithday ની ઉજવણી માટે cake 🎂 ohder kari અને ધામ ધુમ થી બડે ઉજવા માટે ફેન્સી ફટાકડા પણ લાવીયા હતા બસ મનમાએજ હતુ કે ખુશ થવી પડે.....?


એજ દિવસે એટલે કે તેના birthday ના આગળ ની રાત્રે અમે બન્ને વાતો કરતા હતા મે તેને કહેયું કે કાલે તારે આવાનું છે cake cut કરીશું મે મારા બધા મિત્રો ને પણ બોલાવીયા છે....?


તે સાંભળી ને બહું એટલે બહું ખુશ થઇ હતી ☺️અને મને thank you thank you thank you કહેવા લાગી હતી ...?


ત્યાર પછી 12 વાગયા અને મે તેને happy birthday you કહેયુ first wish મે કરીયુ જોયને તેનાથી ખુશી નહી રુકતી હતી,બહું ખુશ થઈ ને tysm કહીયુ


તેને છેલ્લે છેલ્લે મને એક વાક્ય કહીયુ હતું કે તમારા birthday માં હું પહેલા wish કરીશ અને બધા જોતા રહી જાય તેવી રીતેઉજવણી કરીશું હું આજથી તારી birthday માટે waiting કરીશ મને ખબર છે. હવે દિવસ દુર નહી રહીયો,,,,,

હું છું ભાવેશ અને આજે છે મારો જન્મદિવસ, તમે ઉપર જોયુ હશે મિત્રો કોઈ એ મને promise કરીયું હતું, કે હું તને પહેલા Wish કરીશ અને બીજુ ઘણું બધુ કહીયુ હતું

બસ આજે એ એક સપનું થય ને રહી ગયું છે.... ?

hello 👋 friend I am Bhavesh Jadav Today is my birthday, that's why I special raised this issue with you


Next part-3 coming soon???🤗