Short Life Story - 4 books and stories free download online pdf in Gujarati

નાનાીં જીંદગીની કહાની - 4

આવો મિત્રો Part-4 મા હું તમને સાચો પ્રેમ કોને કહેવાય એ જણાવું...


આગળના ભાગમા તમે જોયું હશે કે અમારા સંબધ નો 1 વર્ષ પૂર્ણ થયો તો હું તમને જણાવું કે મેં મારા સંબંધની ઉજવણી કોની સાથે કરી...

૧ વર્ષ થવાનાં આગળના દિવસે એટલે કે રાત્રે હું વિચારતો હતો કે કાલે મારે એવું કામ કરવું છે કે પેલી છોકરી એટલે કે જેને મને એકલા રહેતા શીખ્યું મને બહું ખુશ રાખીયો છે...

મેં રાત્રે વિચારીયુ કે જે લોકો મંદબુદ્રિ, દિવ્યાંગતા, બોલી ચાલી ન શકતા હોય તેવા લોકોને જમાડી ને આ 1 વર્ષ ની ઉજવણી કરું જેથી ભગવાન એને જીંદગી ભર ખુશ રાખે અને તેના ઘરમા સુખ શાંતિ મા વધારો થાય...

મેં મારા સર સાગર સર ને વાત કરી અને એને મને જણાવીયુ કે મારે આવા લોકો સાથે એક દિવસ ગુજારવો છે તો એમ ને મને જણાવીયુ કે સારું કાલે લઈ જવુ

ત્યાર પછી મેં કહ્યું મારે કાલનો દિવસ એ લોકો સાથે ગુજારવો છે. એ લોકો જમાડી એલોકો ખુશ જોવા છે. બસ આવી રીતે રાત્રે નક્કી કરીયું યશને વાત કરી તેને અમને કહ્યું કે હા તમે આવો કાલે જ મેં કહ્યું કે હા અમે કાલે આવીશું અને બપોરે ભોજન અને સાજે ચા નાસ્તો અમે કરીશું તેને કહું. કે હા સારું આવો...

આ મંદબુદ્રિ અને દિવ્યાંગતા ધરાવતા લોકો ને સામાજીક રીતે સમજાવી જીવન જીવા માટે શીખડાવતા હોય છે.

ત્યાર બાદ રાત્રે સુતા સુતા ઘણા બધા વિચાર આવતા હતા એક આશા હતી મનમાં કે આજે રાત્રે 12 વાગે પેલી 1 વર્ષ પૂર્ણ થશે તેની wish કરવા આવશે એક મેસેજ તો આવશે

આમ હું સુતો સુતો જુના દિવસો યાદ કરતો હતો બહાર બાલકની માંથી જોર જોર થી ભારે ઠંડો પવન ફુકાતો હતો થોડી વારમાં મે મોબાઇલ હાથમા લીધો ઘડીયાળ મા જોયું

ત્યાર પછી 12 વાગવા મા 5 જ મિનિટ બાકી હતી જેવા 12 વાગ્યા એવા જ મારી આંખ માથી આસું પડીયા તરત જ બાર જોર જોર માં વરસાદ ચાલુ થઈ ગયો ઉપર વીજળી અને વાદળ મોટા અવાજથી ગજવા લગીયા

મારી બન્ને આંખો માથી આસું જતા હતા એક એના કારણે અને એક તેના માટે...🥺

મને તો જાણે એવુ લાગીયુ કે ભગવાન પણ મારી આ નાનીં જીંદગી જોઈને રડી પડીયો અને હા ઈશ્વરનાં ચુકાદા સર્વથા સાચા અને ન્યાયપૂર્ણ જ હોય છે.

મેં તો ભગવાન તે એજ પ્રાથના કરી કે એણે મારી સાથે જે પણ કરીયું એ બધું એને માફ કરી દેજે અને એને એક નવી જીંદગી ખુશીઓથી ભરેલી આપજે એણે કોઈ દિવસ દુ;ખ ના પડવા દેશો કોઈ મુશીબત ના પડવા દેશો બસ મારી આ એક wish પુરી કરજો.

પરમાત્મા હમેશા દયાળુ છે. જે શુદ્ધ અંતઃકારણ થી તેની મદદ માંગે છે તેને તે અવશ્ય આપે છે.

આમ કરીને રાત્રે 1 વાગીઓ તો પણ કોઈ મેસેજના આવીયો અને હું સુઈ ગયો સવારે વહેલા જાગીને મંદિર ગયો આરતી કરી ત્યાર બાદ હું મારા સર મારા મિત્રો પેલી જગ્યાએ જવા માટે નિકળી ગયા.

અમે પહોંચ્યા ત્યાર બાદ અમે બેસીયા થોડીવાર પછી બધા સાથે મુલાકાત લીધી તે લોકો ફુલ રેકેટ, કેરમ, ટિકેટ રમતા હતા અમે પણ તેમા ભાગ લીધો એ લોકો સાથે રમીયા બહુ જ ખુશ થઈ ગયા હતા.

મને તો એમ થાતુ હતુ કે સારા માણસ કરાતા આ માણસ મા વધારે બુદ્રિ છે. તેવો જોતા મારા આંખમાંથી આંસુ પડી ગયા તેવો ની જીંદગી કઈક આવી હોય છે કે ખડખડાટ હાસ્યા માં મુક મૌન લઈને બેઠો છું, મોત પાસે જ જીંદગીની હું લોન લઈ બેઠો છું...

ત્યાર બાદ મે જોયુ તો કોઈ વ્યક્તિ પગથી દિવ્યાગ હતો તો કોઈ હાથ થી અને વધારે વ્યક્તિ મુંદ થી હતા એ લોકો મા મેં એક વસ્તુ તો શીખી કે ચાલાકી જીવન મા ગમે એટલી કરી લો પણ યાદ રાખજો પરિણામ તમારી દાનતા પ્રમાણે જ મળે છે.અને હા તમે જોય લેજો જે લોકો દિલથી સાચા હોય ને એ જ હમેશા એકલા હોય છે પછી ભલે તે ગમે તેટલો ખરાબ હોય પણ એ જોવો એદિલ થી એકદમ સાફ છે.

ત્યાર બાદ બપોર થઈ ગઈ અને બધાને જમવા બોલાવી તા મે જોય એવી વસ્તુ કે ઍ સારો માણસ કોઇ દિવસના કરે મૈ જોયું કે એ લોકો જમવા બોલાવીયા તો બધાએ બહાર લાઇન મા ચંપલ કઢીયા એક વ્યક્તિ નહિ પણ બધા એ જ લાઇન ટુ લાઇન ચંપલ કાઢીયા સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધુ દેખાડી જાય છે.

ત્યાર પછી અંદર પણ લાયનમા બેસી ગયા મે એ લોકોને મારા હાથ થી જમવા નુંઆપીયુ જે લોકો દિવ્યાંગ હતા એ લોકો ને મારા હાથ મા થાળી લઈ આંખમાં આસું ચાલી પડીયા અને મનમા બસ ભગવાન એક જ વાત કહેવા માંગતો હતો કે પેલીને જંદગીભર ખુશ રાખજે અને એક દિવસ મુલાકાત જરુર કરાવજે.

ત્યાર બાદ બધાએ જમી લીધું પછી એલોકો ને આરામ કરવા જવા દીધા 1 કલાક બાદ જાગીયા બધા જોડી મજા મસ્તી કરી થોડી વાર મા ચા નાસ્તો કરીયો મે પણ એ લોકો સાથે જ બેસીને જમીયો ચા નાસ્તો કરીયો એ લોકો તો જોયને એમ વિચાર આવતો હતો કે ક્રાશ પેલી પણ આજે મારી સાથે હોતે એ પણ આ લોકો જોય જમાડી કેટલી ખુશ થતે અને હા એક વાત લખી રાખજે માણસ તો જોય તેટલા મળી જશે પણ જોઈએ તેવો ભાગ્યે જ મળશે. બસ હવે પછી ક્યારે આવશે એ જ આશા લઈને બેઠો છું.

નમસ્તે મિત્રો હું છું ભાવેશ જાદવ તમને લાગતુ હશે કે જીવન મા આવા લોકો પર શું ધ્યાન આપવું પણ મારા પ્યારા ભાઈઓ કે મારી બહેનો એકવાર એ લોકોને મલીતો જોવો હું પણ પેલી ને એક દિવસ લઈ જઈશ જો એને સાચો લવ જોવો હશે તો આંખો પાણીથી ના ભરાઈ જાયતો કહેજો🥀


ત્યાર પછી અમે તાથી ધરે જવાનિકળતા હતા જેવો હું બહાર નિકળીયો એવો જ એક દિવ્યાગ બાળક કે મારો હાથ પકડી મને રોકીયો અને કહું કે...?