Short Life story - 6 in Gujarati Love Stories by Bhavesh Jadav books and stories PDF | નાનીં જીદગીં ની કહાની - 6

Featured Books
Share

નાનીં જીદગીં ની કહાની - 6

તેને મારા પાસે આવીને જોરમાં મારો હાથ પકડીયો અને મને કહ્યું ચાલો ઉભા થાવ બેસીને જોયા નહીં કરવાનુ રમવાનુ પણ છે,

ચાલો જલદી મેં કહ્યું હા હા આવુ છું પણ તું હાથ તો છોડ મારો તો પણ હાથ ના છોડીયો ને મને લઈ ગઈ ગરબા ના રાઉડ મા સાલું ગીત પણ ગજબનું વાગતું હતું.

કે ચેહરા ક્યા દેખતે હો દિલ મે ઉત્તરકર દેખોના, મોસમ પલ મેં બદલ જાયેગા પથ્થર દિલ ભી પીગલ જાયેગા હું તો ધીરે ધીરે રમતો જ ગયો રમતો જ ગયો તેટલા માં જ મારા મિત્ર એવા DJ ketan તેને ગીત બદલીને એક ફાસ ગીત વગાડીયું બધા જોર જોરથી અવાજ, સીટી મારવા લાગીયા પેલી મારી બાજુમાજ મને પ્યાર થી જોવા લાગી એ ગીત સાંભળીને મારી આંખો મા આંખ મિલાવી ગરબા રમતી જાય એ ગીત હતું

કે એગ્રેજી મા કહું તને i love you,ગુજરાતી મા કહું તને પ્રેમ કરું છું, ઓર બંગાળી મે કહેતે હે હમી તુમારે ભાલો વાશી ઓર પંજાબી મે કહેતે હેહેહેહે... તેનુ પ્યાર કરણા તેરે બિન મરજાણા ઓ સાથી રે... એટલા માતો બધા પાગલની જેમ જોર જોરથી ગરબા રમવા લાગીયા પેલી મારી સામું જોતી જ રહી જોતી જ રહી.

ત્યાર બાદ થોડી વાર બ્રેક આપીયો તો પેલી મને કે ચાલો ફેન્કી ખાવા જાયે કારણ કે બે વસ્તુ તો તેની બહું જ ફેવરેટ એક ફેન્કી બીજી આલુપુરી તો મે કેઘુ હા હા ચાલો પછી નાસ્તો કરી ર્ગાડનમાં ગયા થોડા ફોટો પાડીયા મજા મસ્તી કરી પછી ફરી આવીયા કોલેજમાં પછી દોઠિયા ચાલું થયા તેમા પણ ભાગ લીધો ત્યાર બાદ કાર્યકમ વિરામ તરફ ગયો કાર્યકમ પૂર્ણ થયો અમે બહાર બેસીયા હતા

મને પહેલી એ પુછ્યું કે રાત્રે નો શું પ્લાન છે મે કહ્યું રાતે તો હું ફામ હાઉસ જવાનો છું તેટલા મા તે બોલી Free હોય તો આવજે ઘર પાસે મે કહ્યું સારું 10 વાગેયા પછી આવીશ બસ અટલી વાત કરીને છુટા થયા.

પછી બપોરે તેનો મેસેજ આવીયો કે જમી લીધુ મે કહ્યું ના બાકી છે, તે બોલી તો ચાલો પહેલા ફ્ટાફ્ટ જમવા બેસો મેં કહ્યું હા હા બસ બેશુ જ છું પછી જમીને ઉભો થયો એટલા મા જ મેસેજ આવીયો Hii મેં કીધુ હા હવે બોલ જમી લીધું તે બોલી તમે સાચું આવછોને મે કહ્યું હાહા આવીશ ત્યાર બાદ એ બોલી અમારા ઘર પાસે ચોક છેને ગરબાનો તા મે કહ્યું તું રમશે ગરબા તે બોલી ના ખાલી જોવા આવીશ તો મેં ના પાડી દીધી તો મરે નહીં આવવું તે બોલી ના ના રમીશ રમીશ બસ, મે કહું સારું.

પછી રાત્રે મહારાજા ફામ મા મારા મિત્ર કેતન નો Dj નો ઓર્ડર હતો ખુબ મોટો ઑડર હતો રાત્રે તેનો Call આવીયો તેના સાથે હું તા જવાનો હતો પછી જવા માટે નિકળી ગયા, થોડીવાર મા પોહચી ગયા તા મે જોયુ એકદમ સુંદર મોટુ આયોજનહતુ.

હું સ્ટેજ પર બેસીયો હતો એટલા મા પેલીનો મેસેજ આવીયો Hii મે કહ્યું આજે તને એક જોરદાર જગ્યા મા ગરબા નુ આયોજન બતાવું વિડિયો કોલ કરમને પછી મેં તેને સ્ટેજ પરથી એ જગ્યા બતાવી લાઈટસૌ, DJ સૌ, ગરબા સૌ બીજું ઘણું બધું જે જોયને એ બહુ જ ખુશ થઈ ગઈ મને કહેવા લાગી મને પણ આ જગ્યા પર લઈ જજો મે કહું હા હા જરૂર આવીશુ તું કેશે તેયારે બસ....

પછી તેને કહું ઘરે આવો તરે સાચવી ને આવજો અને ફોન તો અદતા જ નહી રસ્તા મા શાંતિથી આવજો 10 વાગે ok મે કહું હા હા ફોન નહી Us કરું રસ્તા મા અને શાંતિથી હું આવી જઈશ oky

ત્યાર બાદ થોડી વારમાં ગરબાના રાઉડ શરૂઆત થઇ થોડીવાર મે તા બેસી ને જોયું વાતચીત કરી મિત્રો સાથે પછી 10 વાગ્યા મેં મારા મિત્રોને અલવિદા કહીને નીકળ્યો.

થોડી જ વારમાં હું ગરબા ચોકમાં પોહચીયો તેટલામાજ મેસેજ આવીયો તમે સાચુંઆવો તો છોને મૈ કહ્યું આવી ગયો છું તો તે ખુશીથી પાગલ થઈને બોલી સાચું ચાલો ચાલો મે આવી પછી તે આવી એવું જ ગીત વાગીયું રાધાને શ્યામ મળી જશે તું જો રાધાને શ્યામ મળી જશે તેવા મા તે મને જોઈ ગઈ મને જોઈને ખુબ જ ખુશ થઈને હાથ બતાવી Hiii કેહવા લાગી પછી તેને કહ્યું કે આયા મારી બાજુમા આવી જાવ મે કહું ના ના હવે તો પાછી એ બોલી આવો ને હવે ચુપચાપ મે કહું આવું છું.

હું તેની પાસે ગયો થોડીવાર ઉભો રહીયો પછી મેં કહ્યું હવે તું ગરબા રમવા તો જા મેં જોવ આયા ઉભો રહીને તે બોલી હા જોવો જાવ છું.

મે કહ્યું હા જા પછી એ ગઈ મે જોયુ તો કોઈ દેખાઈ જ નહી કા ગઈ કાઈ પણ ખબર ના પડી 15 min થઈ ગઈ તો પણ એ દેખાઈ જ નહી પછી હું ગુસ્સામા ઘરે જવા નિકળતો હતો જેવી ગાડી ચાલુ કરી તેવી જ....?મારા પ્રિય મિત્રોને નવરાત્રીની શુભકામના, એ રાત અભી બાકી હૈ...