Short Life story - 10 books and stories free download online pdf in English

નાનીં જીદગીં ની કહાની - 10

મેં ફોન ઓન કરીને જોયુ તો કોઈ બીજા ડુકર જેવો દેખાતો કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી હું તો એકદમ થી ચોકી ગયો મારી જીંદગી મા એવો ગુસ્સો કોઈ દિવસ નહિ આવીયો હોય પછી તે આવી મે ગુસ્સા મા પહેલા તો બહું જ બોલી દીધું પછી પુછીયુ આ કોન છે.

તેને કહ્યું આ ભાઈ છે મારો હું તેને પહેલાથી જ ભાઈ માનું છું, પણ આ બહુ ખરાબ છે મને ગાણ પણ આપે હમણા થી હું વાત પણ નહી કરતી.

ત્યાર બાદ હું ગુસ્સે થઇને બોલીયો ભાઈ હોય તો આવી વાત કરે કોઈ ??? પછી હું તાથી ગુસ્સે થઈને નિકળી ગયો.

ત્યાર બાદ બપોર ના સમય એ ફરી અમે મળ્યા ત્યાર હું કાઈ બોલતો ના હતો પછી એ રડવા લાગી અને મને કહેવા લાગી કે પિલિજ આવું ના કરો વિસવાસ રાખો હું તમારા સાથે આવું બિલકુલ નહિ કરું.

ત્યાર બાદ હું બોલીયો કે હવે તે શું વિસવાસ રહે એવુ બાકી રાખીયું છે પછી એ બોલી અરે યાર એવું નથી પણ એ પહેલાથી આવી વાત કરે મને ગાળ આપે તો પણ હું તેને ટ્યુશન ટાઈમ થી ભાઈ જ માનું છું અને હવે તો એ ડુકરભાઈકેહવાના લાઇક પણ નથી આમ કરીને હું આ વાત માની ને છેલ્લે છેલ્લે 2019 ને Good bye કહીને ફરી એક નવી શરૂઆત કરી હતી પણ મિત્રો આ 2020 ગમે તે થઈ શકે એવું વર્ષ તએ પણ કહેતા હસોને બસ એ જ રીતે મારી નાની જીદગી નો અંત...!

એક કોરોના નામનો વાઈરસ લોકડાઉન લાવીને આવીયો મિત્રો થયુ એવુ કે 22 માર્ચ ના રોજ લોકડાઉનની હતું મારી અને પેલી ની વચ્ચે વાત પણ ચાલતી હતી એ દિવસે હું તેના માટે Out of city ના જતો હતો મે ના જ પાડતો હતો મારા પરિવાર તે પેલી ને પણ પેલી એમને જબરદસતી કસમ આપી ને કહું કે તમે થોડા દિવસ જતા રહેવો આ કોરોના ભય જનક છે અને તમે બહાર નિકળા વગર રહેશો નહી મને ખબર છે એટલે થોડા દિવસ તમે જાવો જ એમ કરીને મને કસમ આપી મનાવીયો અને પછી હું માની પણ ગયો હું નીકળતો હતો ત્યારે જ મે કિધુ હતુંચાલ મે જાવ છું.

હવે મળીયા કે ના મળ્યા છેલ્લી વાર bye bye એ રડતી રડતી મને વિદાય આપી સાજે પણ મોડે સુધી સુતી ના હતી.

ત્યાર બાદ હું જવા નિકળી ગયો હતો રસ્તા મા પણ દબાણ ખુબ જ હતું બીજી બાજુ ઠંડો ઠંડો પવન ફુકાતો હતો તે સહન કરતા કરતા રાતે મોડે સુધી વાત પણ કરી હતી એ જમી ના હતી તો મે પહેલા એને જમવા બેસવા મનાવી તે જમી થોડું પછી એણે કહ્યું સાચવી ને જજો હું સુઈ જાવ છું હવે, મે કહ્યું હા હા સારું ચાલ બાય શુંભ પ્રભાત ...

ત્યાર પછી સવારે પહોંચી ગયો હતો તેને મે મેસેજમા કહી પણ દીધુ હતું કે હું પોહચી ગયો છું એ ઓફલાઈન હતી પછી મોડે થી જવાબ ખણ આપેલો વાતચીત કરી આમ કરતા કરતા રોજ વાતો વિડિયો કોલ ચલતા હતા.

ત્યાર બાદ થોડા દિવસો વિતી ને એક દુઃખ ભરી સવાર આવી મારા માટે અચાનક એણે મારા સાથે વાત કરવાનું ઓછું કરી દીધુ રાત્રે મોડે સુધી ઓનલાઈન રહેતી મને જવાબ પણ મોડેથી આપતી ખબર નહિ પડતી હતી કે મારા સાથે થઈશું રહીયુ છે આપણા કહેવત છે ને કે નવો વિકલ્પ મળતા જ જુનો વિકલ્પ જતો કરી દેવામા આવે છે.

પછી જેમ જેમ દિવસ જતા જતા હતા એમએમ સાવ વાત ઓછી થતી અતી હતી, એટલે મને ખબર તો પડી જ ગઈ હતી કે મારા સાથે શું ચાલી રહીયુ છે પણ મે એક સમય ની રાહ જોય એક દિવસ મે તેને બોવ જ સંભળાવીયુ બોલીયો પણ એ દિવસે એ મારી સામું બોલવા લાગી જે વ્યકતિ કોઈ દિવસ ઉંચા અવાજ બોલે નહી એ મારી સામું ગમે તેમ બોલવા લાગી તો પણ મે સહન કરી સૌરી કહીને વાત પતાવી દીધી.

ત્યાર બાદ મારે પાછા ઘરે આવા નો ટાઈમ આવી ગયો 2 દિવસ બાકી હતા એ 2 દિવસ મા પેલી એ માને એટલો ગુસ્સો અપાવીયો બોવ જ ગુસ્સો અપાવીયો અને મારા સાથે વાત કરતી હચાનક બંધ થઈ ગઈ એણે એક બાનું પણ સારું એવુ મળી ગયું.

આ બે દિવસ મા મારી લાંબી જીંદગી ને એક છોકરી એ નાનીં જીંદગી મા ફેરવી દીધી હા એ વાત પણ સાચી છે કે હું તને મફત મા મળી ગયો એટલે મારી કદર ના કરવી એ તારી ફરજ બને છે. ત્યાર પછી હું out of city થી back આવી ગયો મે પછી બોવ કોશિશ કરી મનાવા ની માની જ નહી ધીરે ધીરે સાવ વાત જ બંધ થઈ ગઈ.

ત્યાર પછી પણ મે વાત કરવા માટે ખુબજ કોશિશ કરી પછી તો મને ખબર જ ના પડી તેને મારા સાથે શું કરીયું તેના ઘરમા પણ આ વાત ખબર પડી ગઈ હચાનક એક દિવસ તેના ઘરવાળા એણે વાત કરી હશે પણ પેલી સાવ એટલે સાવ પલડી જ ગઈ જાણે મને ઓળખતી જ ના હોય... !

ત્યાર બાદ એક દિવસ એવો આવીયો કે તે ઘર વાળા ને મારા ખિલાપ બધુ ઉંઘુ ઉંધું કહી દીધું મને તો પહેલા આવાત ની ખબર પણ ન હતી પણ એક દિવસ સાજે કોલ આવીયો તેનો મને ડાયરેક જ કેહવા લાગી કે મને હમણા કોલ કે મેસેજ ના કરતા હું ફોન off કરું છું હમણા મમ્મી નીચે શાકભાજી લેવા ગયા છે એટલે મે તને કોલ કરીને કહી દિધું. પછી તો મારી બન્ને આંખો માથી આસું જવા લાગીયા અને થોડા દિવસ મા મારા પર તેને બોવ જ મોટી દુખડાના ખટી???મિત્રો આની એક Stroy હું અલગ થી બનાવી રહીયો છું એ આપણે બીજા સિઝન મા જોઇશું.

આમ કરીને મારી જીંદગી ને એક સેકેન્ટ મા જ બદલી કાઢી જેનું નામ મે આજે નાની જીદગી આપીયુ હું તેના મિલાફ ભરાય તો નહી કરતો પણ તેને જેટલા દિવસ સાચવીયો મારું ધ્યાન રાખીયું તેના માટે હું તને thank you કહેવા માગું છું એક આશા તારી ફરી આવાની...!

આજે દોસ્તો કહાની પુરી કરતા પહેલા એક વાત કહી દેવ કે મે આજે તેનું એટલે કે છોકરી તું સપનું પુરુ કરીયું છે આ 10 પાઠ લખીને તેની ઈચ્છા હતી જે આજે હું પુરી કરવા જઈ રહીયો છું. અને હા તું આ કહાની વાંચતી હશે તો કહી દેવ કે તે મને કોઈ કારણ વગર છોડીયો છે ને યાદ રાખજે તેની હાય તારા ભવિષ્ય ના કોઈ પણ સંબંધ ને ટકવા નહી દેશે.

યાર તુ ટેશન ના લે એમ પણ હું કેમ બદલો લઈ શકું તારા પપ્પાની મરજી વિના કાલ ઉઠી ને હું પણ કોઈ એક છોકરી નો બાપ બનીશ. પાછું આવાનું મન થઈ તો હું તને તા જ મળીશ જા તે મને છોડાયો હતો...!


ચાલ એ જિંદગી એક નવી શરૂઆત કરીએ જે ઉમ્મીદ બીજા પાસેથી કરેલી એ આજ ખુદ પાસેથી કરીયે.

Thank you so much to all my friends for supporting me keep loving keep supporting🤗🥰

✋ See you soon in the new season good bye ✋