Short life Stroy - 3 books and stories free download online pdf in Gujarati

નાની જીદગી ની કહાની - 3


ચાલો આવો આપણે મેન મુદ્દા પરથી આગળ વધીય..?


તેની Birthday ના આગળના દિવસ મે મારા School ના મિત્રોને પણ બોલાવીયા હતા, તેમા મે તુષાર અને વિનિત બન્ને ને cak મારા ઘરે થી લઇને આવાનું કીધુ હતું અને પિયુશ ને ફેન્સી ફટાકડા અને અન્ય વસ્તુ લઈને જગ્યા ટાઈમ પર આવી જવા કીધુંહતુ,


કારણ કે હું સાવરે મંદિર જાવા નિકલી જાવાનો હતો મે બધા મિત્રોને એક જગ્યાએ ભેગા થવા કીધુ હતું,


ત્યાર બાદ પેલી નો મેસેજ આવીયો રાત્રે કે હું ટાઈમ પર પોહચી જઈશ હવે હું સુઈ જાવ છું એમ પણ રાત્રીના 1:30 વાગી ગયા છે.


મે કહું હા મે પણ સુઇ જાવ છું ચાલ તો good night,

પેલી-તે બોલી હા good night ટાટા બાઈ બાઈ સીયા અને Aging thank you so much🤗 અટલી વાત થઈને સુઈ ગઈ અનેહું પણ સુઈ ગયો વહેલા જાગીને મંદીર જવાનું હતું, ત્યારબાદ ધીરે ધીરે રાત્રી પસાર થતી ગઈ એકદમ મસ્ત શિયાળાનોમોસમ હતો, ઠંડી ઠંડી હવા ફુકાતી હતી અને આવી એક નવી સવાર હું 5:30 જાગી ગયો હતો


ત્યાર બાદ ફેશ થયો એટલા મા 6 વાગી ગયા હું બાલકની મા ઠંડી ઠંડી હવા સાથે એક કપ ચા લઈને બેસીયો તેટલામાજ ફોનમાંમેસેજ આવીયો મે જોયુ તો પેલી નો મેસેજ હતો Good morning🥰 Have a nice day...


મે- મે કહ્યું વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ ખુશીઓ થી ભરેલો દિવસ વીતે તારો એટલે કહું છું શુભ પ્રભાત...

ત્યાર બાદ બધા એક જગ્યાએ મલીયા હતા અને મે મારા સ્કુલ ના મિત્રોને મલાવી બધા ના એક પછી એક નામ કહેયા આમ કરીને બધાએ Hii hello good morning અને બધા એ તેને વિશ કરીયુ Happy birthday to you કહીને પછી અમે ગોડનમા ગયા અને Cak cut કરી ફટાકડા ફોડી જોરદાર wish સાથે ઉજવણી કરી હતી તેને પુરેપુરી Cak અને સ્પે થી બગાડી દીધી હતી.


ત્યાર બાદ બધા ગાર્ડન માં પાણીના પરબ પાસે ગયા અને બધા ફેશ થઈ ગયા હતા. પછી બધા નાસ્તો કરવા ગયા હતા તા મે એક તેની પંસદનુ ગીફ્ટ આપીયુ હતું બહુ જ ખુશ થઈ ગઈ હતી એ નાસ્તો કરતા કરતા પણ thank you thank you બોલતી હતી


ત્યાર બાદ અમે બધા એક પછી એક છુટા થયા અને ઘરે ગયા તેને મને કહ્યું કે મને ઘર સુધી મુકી જશે કારણ કે મને એકલા જતા બહુ જ ડર લાગે રસ્તા પર કહેવા કહેવા લોકો હોય યાર મતે બહુ જ ડર લાગે મેં કહું તું ડર નહીં હું તને ઘર સુધી મૂકી જઈશ,


"ખરેખર આપણું સુરત ત્યારે જ આગળ આવશે જ્યારે દરેક છોકરી ડર્યા વગર રસ્તા ઓ પર થી ઘરે જઈ શકશે”


પછી હું તેને ઘર સુધી મુકવા ગયો તેને ઘર પાસે બાઇક ઉભી રાખી તો તેને મને કહ્યું કે ચાલ ઘરે મમ્મી ને માલીને અને આ નાસ્તો કરીને જા મે કહ્યું ના ના યાર Next Time પકું આવીશ અત્યારે મરે જરા કામથી બહાર જવાનું દે એટલે તે બોલી સારું પણ Next Time પાકું આવું પડશે મે કહું હા હા પાકુ આવીશઅનોહા મમ્મીને યાદ આપજે તે બોલી હા હા ok ...


પછી હું તાથી નિકલી તે ઘરે આવી ગયો પછી આવીને થોડી વાર મા જમવા બેસી ગયો

ત્યાર બાદ બપોર રે અમે જરા વાર વાત ચીત કરી અને હું જોડી વાર પછી સુઈ ગયો એ પણ સુઈ ગઈ હતી સાંજે 4 વાગ્યે મારા ફોનમા મેસેજ આવીયો હવે કેટલુ સુવાનો મે ક્યું બસ જગી જ ગયો છું


ત્યાર પછી મે થોડી ઉદાસ મુડમાં વાત કરવા લાગી હતી મેં કહયું શું થયું તે બોલી કાહી નહિ મે કહું ના કાઈ તો થયું જ છે તે બોલી યાર મારા ફરેડે એમને wish પણ ના કરીયું અને મને કોઈ મલવા પણ ના આવયુ એકદમ ઉદાશ મુડમા બોલતી હતી મે કહું આપણે સવારે કરીયું તે Birthdays celebrations અને હા એ લોકો કરે કે ના કરે બસ mom dad કરે અટલે બધુ જ આવી જાય એમા મુડ ઉદાશ ના કરવાનુ હોય momdad સાથે Enjoy કરને મજા આવી જશે તે બહુંજ ખુજ થઈ ગઈ મને કહેવા લાગી તું મારી સાથે છે એટલે આજ સુધી હું બહું જ ખુશ છું હું તો ભગવાન પ્રાર્થન કરું તું મારાથી ક્યારે દુર ના થાય અને મારું માનવું એવુ છે, કે બધાની જીદગી મા એક સાથ આપવા વાળું Comrade હોવુ જોઈએ


ત્યાર બાદ મે કહું હા બસ આમ જ ખુશ રહીને Enjoy કર birthday ચાલ bye હું જરા કામથી બહાર જાવ છું તે બોલી હા સારું સાચવી ને જજે અને હા ચાલું બાઇક પર ફોનUs કરતો નહિ પહેલા જ કહેવ છું હું હસવા લાગ્યો😅😅😅 હા હા નહિ કરું bye 👋

ત્યાર બાદ પછી અમે રાત્રે પાછી વાતો કરી હતી એમને કહેતી હતી કે આજે હું બહુ બહું જ ખુશ થઈ અને હા મને તે ર્ગીફ્ટ આપીયુ એ મને બહુ જ ગમીયુ છે મારા જીવન નો Best Comrade તું જ છે. agin thank you so much

હું તને આજ થી “તમે” કહીને બોલાવીશ ok, મેં કહું હા સારું જેમ તું ખુશ એમ મે પણ ખુશ બસ. આમ વાતો કરતા કરતા વાગી ગયો હતો પછી અને bye Gn tata seeya કહીને સુઈ ગયા હતા

આમ મારી જીંદગી ના દિવસો વિતા ગયા અને હું મારા મિત્રોને ભુલીને પેલીને time આપવા લાગીયો હતો. બધા મિત્રો મને નફરત કરવા લાગયા હતા અને હું મારી જીંદગી મા બહું જ ભુલી ને એક મોજ સોકની દુનિયા મા જીવા લાગીયો હતો.

આમ કરતા કરતા 5 મહિના પુરા થયા ત્યાર બાદ એક દિવસ ની વાત અમે બન્ને ર્ગાડન બેસીયા હતા થોડી વાર વાતો કરી પછી મે તેને કહ્યું હતું કે હું આપણી નાની જીંદગીની કહાની લખીશ કે અમે કેટલા ખુશ રહેતા હતા.

કોઈ દુઃખ નહિ એકદમ શાંતિથી નાની જીંદગી જીવતા હતા તે બોલી હતી Relly તું લખશે આપણી કહાની જો પહેલા કહેવ છું તારે મને પહેલા સંભળાવી પડશે.મે કહું હા પહેલા તેને જ આપણી ખુશીયો ભરી કહાની કહીશ.

નમસ્તે મિત્ર હું છું ભાવેશ આજે એ સંબધ ના 1 વર્ષ પુરા થયા જે કહાની ખુશી મા લખવાની હતી એ આજે દુઃખ મા લખવી પડી છે, અને મને વિશ્વાસ છે કે આજે પણ એ યાદ કરતી હશે અને આ કહાની પણ વાંચતી હશે [उन लम्हों की यादें जरा संभाल के रखना जो हमने साथ बिताए थे,]


-:ચાલો મિત્રો જલદી થી Part-4 માં મળીયે:-