Short Life story - 5 books and stories free download online pdf in Gujarati

નાનીં જીદગી ની કહાની - 5

હું બહાર જેવો નિકળીયો એવો જ મારો હાથ પકડીને એક દિવ્યાંગ બાળક બોલીયો કે ભાવેશભાઈ તમે પાછા હવે ક્યારે આવશો અમારી સાથે મજા મસ્તી કરવા મે તેનો હાથ પકડીને કહેયું જયારે તું મને યાદ કરીશ ત્યારે હું જરૂર આવીશ જલદીથી તમને બધાને ફરી મળીશ. માણસ સુખી થવા માટે મકાન બદલે, ગાડી બદલે, વસ્ત્રો બદલે છતા એ દુખી છે, કારણ કે પોતાનો સ્વભાવ નથી બદલતા.

ત્યાર બાદ બધા બાળકો ને અલવિદા કહીને ઘરે જવા માટે રવાના થઈ ગયા.

ચાલો પાછા આવી જાઈએ ભુતકાળમાં એક નવી સવાર એક નવી શરૂઆત અમે બધા કોલેજમા સાથે મળીને બેસતા થઈ ગયા મજાક મસ્તી એક બીજાની ઉડાવતા લેક્ચર બ્રક મારી ગાર્ડન જતા નાસ્તો કરવા ભાગી જતા બીજ જ દિવસે કોલેજમાં નોટીસ આવી.

તેમા લખેલુ હતુ કે આથી સહ વિધાથી ને જણાવા મા આવે છે કે આવતી કાલે આપણી કોલેજમા નવરાત્રી નું આયોજન કરવામાં આવીયું છે જે વિધીયાથી સારા ગરબા રમશે તેને કોલેજ તરફથી આર્કષન ગ્રીફ્ટ આપવામાં આવશે ખાસ નોંધ દરેક વિધાથી એ ટેરડિસનલ કપડાં પહેરી ને આવાનું રહેશે.

એટલું જ સાંભળતા પેલી તો ખુશીથી પાગલ જ થઈ ગઈ અને મારી સામુ જોયને મને ઈશારાથી કહેવા લાગી મજા આવશે આવે તો પછી મે ઈશારાથી કહેયું હું કાલે આવાનો જ નહી ખાલી ખાલી કહ્યું મે તેટલા માજ મારી સામે ગુસ્સે થી જોવા લાગી અને કેથું કે તું મને નીચ મલ પછી તારી વાટ લગાવું.

ત્યાર પછી થોડી વાર મા લેક્ચર પુરો થયો અને હું નીચે કેપસ માબેઠો સામે જોયુ તો પેલી ગુસ્સામા એકદમ મારી સામે જોતી હતી મારા પાસે આવી અને મને કહું કે કાલે ગમે તે કામ હોય ત્યારે કાલે આવાનું છે એટલે આવાનું છે બસ હું કાઈ બીજુ જાનું ની બસ અને હા ટેરડિસનલ કપડાં મા જ આવાનું છે.

આપણે ર્ગાડનમા ફોટા પાડવા જશું મે તો ચુંપચાપ સાભળીયા કરુ જે પણ બોલે હું હા હા જ પાડું પછી કહ્યું મે કે હા મારી માં હા હું આવીશ બસ. ત્યાર પછી અમે છુટા પડીયા ઘરે જવા માટે હું ઘરે આવી ગયો

ત્યાર પછી રાત્રે થોડી વાત થઈ એ મને કહેતી હતી કે મારી ફરેડ મને આજે એમ કેહતી હતી કે કાલે આપણે ચણીયા ચોણી પહેરશું બધા તો મે તો કહે દીધુ ના હું કાલે કાઈ અલગ તૈયાર થઈને આવા પછી મેં પુછ્યું કે મને તો ક્રે શું પહેરશે ઍ તો એ બોલી કાઈ કામ નહિ હો ડ્યા કાલે જોઈ લેજે અને હા કાલે તું કેસરી કલાર ના કપડાં પહેરજે બસ મે કહયું જેવી તમારી આગીયા મહારાણી પછી સુઈ ગયા

સવારે વહેલા મેસેજ આવીયો Good morning પછીમેં કહ્યું ઉગયો સુરજને ખોવાઈ ગઈ રાત સોનરી કિરણો સાથે આવ્યું નૂતન પ્રભાત મંગળમાય હોદિવરી આપનો ઍ શુભકામના સાથે કહું છું સુપ્રભાત ...

ત્યાર પછી પેલી એ કહ્યું કે ચાલો જલદી કોલેજ આવો હું પણ નિકળુ જ છું હું તો તેને જવા માટે પાગલ થઈગયલો આજે તૈયાર થઈને આવે છે અને મને કહેતી હતી મને જોછે તો જોતા જ રહી જછે હું ફ્ટાફ્ટ પોહચી ગયો સામે જોયું તો આંખ મારી ચોટી જ ગઈ દિલને ધડકતા નહી જોયું હોય કોઈએ પણ આજે તને જોય ને મારા દિલના ધબકારા જરૂર વધી ગયા છે

તેને જોય ને તો દિલ પણ બોલી ઉઠયું કેસરીયો રંગ ટે લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ તને લાગીયો રે લોલ. પછી એ મારી પાસે આવી મને કે કેવી લાગું છું મેં કહ્યું એકદમ રાધા જેવી પછી મે પુછ્યું મેં કહેવો લાગું છું તો એ બોલી તુ પણ આજે કાના જેવા લાગે છે પણ (જગત શું જાણે રાધાએ શું શું ખોયું હશે કોઈ ખુણે કદાચ કાનાનું હદય પણ રોયુ હશે.)

પછી મને પેલી બોલી કે ચાલ અંદર જલદી સ્પર્ધા ચાલું થઈ ગઈ હશે અંદર ગયા તેયા પહેલો રાઉડ ચાલું થવાનો હતો પેલી એ મને તેનો ફોન આપીયો સાચવા માટે મે કહ્યું સારુ મે રાખું પછી બધા વિદ્યાર્થી ગરબા રમવા ગયા હું ના ગયો તો પેલી ગુસ્સે થી જોવા લાગી એટલે હું ચુપચાપ ચાયલો ગયો😁😁😁

ત્યાર પછી દોઠીયા ચાલુ થવાના હતા તો તેને મને પાછો ફોન આપીયો પણ મેં ના પાડી દીધી મે કીધુ હું કદાચ બહાર ચાયલો જઈશ કામ થી એટલે મે કહું તારા પાસે રાખ તો તેને એની ફરેડ ને આપયો મારી સામે ગુસ્સો કરીને પછીએ રમવા ગઈ....

હું દુર બેસીને જોતો હતો એટલા મા થોડી વારમાં ગુસ્સા મા મારા પાસે આવીને આંખો મા આંખો મિલાવી ને જોર મા મારો હાથ પકડીયો અને....?