Mann nu chintan - 12 in Gujarati Moral Stories by Pandya Ravi books and stories PDF | મન નું ચિંતન - 12

મન નું ચિંતન - 12

પ્રકરણ 11 : વિજય

રવિ પંડયા

મિત્રો , મનનું ચિંતન પ્રકરણ 11 લઇ ને આવી રહયો છું,વાંચીને અભિપ્રાય ચોકકસ થી આપજો.જો ના ગમે તે સજેશન આપજો.

આજનો શબ્દ : વિજય

આજે વિજય શબ્દ વિશે થોડી વાત કરવી છે.શબ્દોઓ પણ એક જાતની રમત છે.જે રમતા આવડી જાય તો પણ શબ્દોની રમતમાં વિજય અવશ્ય તમારો જ થાય.વિજય થાય એટલે તમે એક ડગલું આગળ મુકવા પ્રેરણાશો.


જો તમારે જીવનમાં કોઇ જગ્યાએ વિજય મેળવવો હશે , તો તમારે તન , મન થી તે કામ પ્રત્યે સમર્પિત થઇ જવું પડશે.તો જ તમે વિજય મેળવવી શકશો.

किसी भी काम में महेनत करेंगे

तभी विजय आपकी निश्चित है!


જો તમે વિજય મેળવશો તો તમારી કુંટુંબમાં , સમાજ , પરિવારમાં માન - સન્માન , પ્રતિષ્ઠા વધશે.વિજય મળશે એટલે તમારા મન માં એક અલગ પ્રકારનો ભાવ ઉત્પન્ન થશે.

ધણી વાર એવું પણ બનતું હોય કે આપણી હાર નિશ્ચિત હોય , પણ છેલ્લે કોઇ નસીબનું પાનું જોર કરી જાય તો તે હારને પણ જીતમાં ફેરવી શકે છે. कही बार सामने हार दिख जाती है लेकिन पर्दे के पीछे स्पष्ट विजय होती है !
જયારે આ શબ્દ પર લખી રહયો હતો ત્યારે અમેરિકાની રાષ્ટ્રપતિ ની ચુંટણીઓનું મત નું કાઉન્ટિંગ ચાલી રહયો હતું.

અહી એક ચુંટણી લક્ષી વિજયની વાત કરીશ.
ગુજરાતની ગાદી પર સૌથી વધુ વર્ષ રાજ કરનાર વ્યકિણ એટલે નરેન્દ્ર દામોદર મોદી.જેઓ સતત ધણા સમય થી વિજય મેળવતા રહે છે.

2001 માં જયારે મુખ્યમંત્રી બન્યા , ભુકંપની સ્થિતિમાંથી ઉભું કરવાનું.એવામાં 2002 માં જે દંગા થયા.ત્યાર બાદ ઇલેકશન આવ્યું અને તેમાં વિજય મેળવવો સહેલો નહોતો, પરંતુ આફતને અવસરમાં બદલીને વિજય મેળવવ્યો.

2007 માં ઇલેકશન આવ્યું.તેમાં પણ વિજય મેળવ્યો.ત્યાર બાદ 2012માં ઇલેકશન આવ્યું .તેમાં પણ વિજય મેળવવો સહેલો નહોતો કેમ કે સતત 12 વર્ષ સુધી રાજ કરવું.

2012 પછી મોદી સાહેબ ગુજરાત મોડેલ બનાવ્યું.અને ત્યાર બાદ 2013 માં તેઓને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા.તેઓ જંગી સભાઓ સંબોધી ગુજરાત મોડેલ આખા દેશ સમક્ષ પ્રસ્તુત કર્યુ.

જેમ જેમ ચુંટણીઓ નજીક આવી ગઇ.તેમ તેમ સભાઓમાં પ્રચારમાં જોશ વધતો ગયો.એક નેમ હતી કે કોઇ પણ રીતે વિજય મેળવવો.વિજય મેળવવા માટે લોકોમાં વિશ્વાસ પેદા કરવાનો હતો.તે કાંઇ સહેલું નથી.

જયારે મતદાન થયું અને મતગણતરીઓ થઇ ત્યારે મોદી સાહેબનો ભવ્ય વિજય થયો.અને એ ભવ્ય વિજય માટે સતત મહેનત , પરિશ્રમ હતો.એ વિજયે કોંગ્રેસ પાર્ટીનો સફાયો કરી નાખ્યો.

2014 ના વિજય પછી હવે કામ કરવા પડે.કામો કરે એટલે ધણી બધી મુશ્કેલીઓ પણ પડે.એ મુશ્કેલી સામે લડીને વિજય મેળવવાનો હતો.

जिसके नसीब में विजय होती

उसे कोई पराजित नहीं कर सकता है!

2019 વર્ષ નજીક આવતું ગયું.ચુંટણીઓ સામે હતી.ત્યારે બધાને લાગતું હતું કે આ વખતે તો ગયા.પણ જેની મહેનત હોય તનો વિજય નિશ્ચિત હોય છે.ચુંટણીઓ થઇ અને આખરે પરિણામ આવ્યું. પુર્ણ બહુમતી સાથે સરકાર બનાવી.અને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો

સતત વિજય મેળવતા રહેવા એ આપણે થોડું શંકા જન્માવે તેવું લાગે.પરંતુ , અમુક વ્યકિતના જીવનમાં પરાજય શબ્દ જ ના હોય .તેના જીવનમાં વિજય હી વિજય હોય.જેમ ધણા લોકો વિજય મેળવવા માટે પાછળ દોડતાં હોય છે.જયારે મોદી સાહેબ જેવા ની પાછળ વિજય ફરતો હોય છે.
વિજય મેળવી લીધા પછી તેને પચાવતા પણ આવડવો જોઇએ.નકકર કયારેક વિજય પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

આજે પોલિટિકલ વ્યકિતની વાત કરી પણ કદાચ તમને ના ગમી હોય તો માફ કરજો.


આભાર
અસ્તુ

ભારત માતા કી જય




Rate & Review

Umesh Patel

Umesh Patel 2 years ago

Dhara Pandya

Dhara Pandya 3 years ago

Ketan

Ketan 3 years ago

SENTA SARKAR

SENTA SARKAR 3 years ago

Usha Dattani

Usha Dattani 3 years ago

good insight ઉષાDattani