Touch books and stories free download online pdf in Gujarati

સ્પર્શ

મોહિત શબ્દ સ્ત્રીઓ માટે જેટલું આકર્ષિત છે.એટલું જ પુરુષો માટે પણ છે. ફર્ક માત્ર નજર નો જ છે.
મુંબઈ મરીન ડ્રાઈવ પર
કાર ની ઝડપ જાણે દરિયા સાથે વહેતી હવા ખુશનુમા વાતાવરણ ને રંગીન બનાવી રહ્યું હતું fm પર
"આખો કી ગુસ્તાખીયા માફ હો.."
ડ્રાઇવિંગ કરતા કરતા સીમરન ગીત ની મસ્તી મા પોતાની બેસ્ટ ફ્રેન્ડ કાવ્યા ને મળવા જઈ રહી હતી. ગઈ રાત્રે કાવ્યા એ ફોન કરી જણાવ્યું કે તારી સાથે અંગત વાત સેર કરવી છે તો તું સમય લઈ ને આવજે.

કાવ્યા ના વિચારો હમેશા એક ચિત્રકાર જેમ સપ્તરંગી હોવા ને કારણે તે હંમેશા પોતાના મન નું ધાર્યું જ કરતી રહેતી તે ખુબજ સ્વછંદી સાથે સરસ ડ્રોઈંગ ટીચર હતી. કાવ્યા ની આ પ્રવૃત્તિ થી તેનો પતિ રાજ હમેશા તેને અલગ દ્રષ્ટિ થી જોતો હતો.
જ્યારે કાવ્યા ચિત્રકલા ને મનુષ્યની જીવનશૈલી દિલ માં ઉતરી જાય તેવા ચિત્રો બનાવવામાં તે માહિર હતી.

દરવાજા ની ડોરબેલ વાગતા ની સાથે દરવાજો ખોલતાજ સીમરન ને જોઈ ને કાવ્યા માં જાણે જુશો અને જૉમ પેદા થઈ ગયો હોય તે રીતે બને સખીયો બાલ્કની માં હીંચકે બેસી ને અરસ પરસ હાલ ચાલ પૂછતા પૂછતા ની સાથે
વિચાર માં ને વિચાર માં કાવ્યા એ પોતાની અંગત વાત કહી રીતે સીમરન ને કરવી તે ગડ મથલ કાવ્યા ની નજર સીમરન ના મોબાઈલ પર આવેલ ચેટ પર Dp જોતી હતી ત્યાં કાવ્યા ની નજર પેંટીંગ કરતા પુરુષ પર પડતા એ સીમરન ને પૂછી બેઠી આ સરસ આર્ટીસ્ટ કોણ છે ? શું નામ છે ?

કવ્યા એ નજર કરતા રવિન્દ્ર નામ લખેલું જણાતા બીજાજ દિવસે fb પર સર્ચ કરી રવિન્દ્ર થી દોસ્તી આગળ વધાતા ની સાથે એકબીજા ને ખ્યાલ આવતા કે તેઓ બને ચિત્રકલા માં રૂચી ધરાવે છે.આ કલા એ બંનેને વધુ થી વધુ નજીક આવવા નો મોકો મળતા ની સાથે આર્ટ ગેલેરી એકજીબેશન માં મળવાનું અને આખો દિવસ સાથે રહી ને એકબીજા ના વિચારો જાણી રવિન્દ્ર એ કાવ્યાને પોતાના દિલ માં સ્થાન આપવાનું નક્કી કર્યું
I LOVE YOU કહેતા ની સાથે જ કાવ્યા ને એક કલાકાર નો પ્રેમ તેની તરફ ખેચી જતો હોઈ શરમાઇ ને જાણે પ્રેમ નો એકરાર કરતી હોય એ રીતે કાવ્યા એ સ્માઈલ સાથે પ્રેમનો સ્વીકાર કરી કેન્ડલ લાઈટ ડિનર સાથે લેવાનું નક્કી કરી તેઓ બંને તાજ હોટલ પ્રવેશતા ની સાથે જ
કાવ્યા ને તે સમય નો કોલેજ પ્રેમ યાદ આવા જતાં ખુબજ ખુશ હતી.
ટેબલ પર બેસતા ની સાથે રવિન્દ્ર એ કાવ્યા ની ફેમેલી વિશે પૂછતાં કાવ્યા એ જણાવ્યું જે રાજ એ સફળ બિઝનેસમેન છે અને અવાર નવાર ઓફિસ કામ માટે દેશ-વિદેશ જવાનું થતું રહે છે.આજ પણ રાજ બૅગ્લોર ગયા છે ડિનર પૂરું થતાંજ રવિન્દ્ર એ કાર પોતાના આલીશાન બગલાં " આર્ટ " તરફ લઈ જતા ની સાથે જ કાવ્યા અને રવિન્દ્ર લિવિંગ રૂમ માં પ્રવેશતા જ અનેક ચિત્રો થી સજ આ લિવિંગ ની શોભા જોઈ કાવ્યા ચકિત થઈ જતા રવિન્દ્ર ના હાથ નો સ્પર્શ તેના દિલ ને દસ્તક દેતો હોય તે રીતે અહેસાસ થવાની સાથે રવીન્દ્ર કવ્યા ને પોતાના આર્ટરૂમ માં લઈ જતા ત્યાં પડેલા ચિત્ર અજંટા અને ઇલોર ની ગુફાઓની
મૂર્તિ કલા ઓની જાણે પ્રત્યક્ષ સત્યતા નો સંગમ કરાવતું હોય તેવા મા આર્ટ રૂમ ની બારી માંથી આવતા મદ પવને મદહોશી માં વધારો કરી એક બીજા ને નજીક લાવવા નો પ્રયાસ કરતાં રતી ક્રિયા કરતી કૃતિ ઓ માં આ બને જણા જાણે લાઈવ જોતા હોય તેવા આભાસ સાથે એકમેક થઈ અને એક અલૌકિક સ્નેહ ચિત્ર ઊભું કરી રહ્યા હતા. આ ચિત્ર ની વાત કાવ્યા એ સીમરન ને કહેતા ની સાથેજ સીમરન ની સમજશક્તિ બેકાબુ બની જતા અચરજ પામી ઉઠી અને એકદમ ગુસ્સા માં તેણે કાવ્યા ને આ કૃત્ય માટે સમજાવા કોશિશ કરી રહી હતી ત્યાંજ કવ્યા નો પતિ" રાજ " આવી જતા ની સાથે રાજ બોલી ઉઠ્યો કેમ છે તું
સીમરન કહેતા ની સાથે રાજ એ કાવ્યા ને આપણા બધા માટે ચા બનાવા કવ્યા ને પ્રેમ પૂર્વક કહેતા ની સાથે કાવ્યા એ રાજ આલિંગન કરી કહ્યું ચોક્કસ ડાર્લિંગ
" વાય નોટ " એ વાત ની સાથે કાવ્યા બેક સાઈડ થી સીમરન ને આંખ મારતા ની સાથે જ વાત વળવાની કોશિશ કરી ચા સાથે કાવ્યા રાજ ની વધુ નજીક આવી ને ચા પીએ છે.
સીમરન પોતાની કાર ચાલું કરી ઘર તરફ આગળ વધે છે.ત્યારે કાર માં fm રેડીઓ પર "મેં તેરે પ્યાર મેં પાગલ એસે ઘુમતી હું જેસે કોઈ બદલી સાવન કો ઢુંઢ તી હૈ......!!!!!