Ek Pooonamni Raat - 74 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ : 74

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ : 74

એક પૂનમની રાત

પ્રકરણ : 74

સિદ્ધાર્થ રાત્રીના સમયે એનાં બેડ પર બેઠો બેઠો પેલું પુસ્તક ખોલીને ચોક્કસ વિભાગ ખોલીને એમાં લખેલી ઋચાઓ સ્લોક વાંચી રહેલો એનાં ઉપર નોંધ એટલેકે ચેતવણી પણ લખી હતી જે એનાં ધ્યાનમાં ના આવી એણે સીધો શ્લોક વાંચી ભણવો ચાલુ કર્યો. ચેતવણી લખી હતી કે કાલી શક્તિનો સિદ્ધ મંત્ર છે એને પૂરાં સન્માન સાથે ભણવો અને માનસિક સંતુલન રાખી ઈચ્છાશક્તીઓને કાબુ કરી દ્રઢ મનોબળ અને હિંમત કેળવીને પછી વાંચવો નહીંતર શ્લોકની ક્રિયાશક્તિ સક્રીય થઇ જતાં જે કંઈ ઘટના બને કે સિદ્ધ શ્લોકથી જોડાયેલ આત્મા જે પવિત્ર અથવા પાપી પણ હોઈ શકે.

પણ સિદ્ધાર્થે સીધો ભણવો શરુ કર્યો અને એનાંજ ઘરમાં સંપૂર્ણ કૈદ થઇ ગયો હોય એમ એની બારીઓ સજ્જડ બંધ થઇ ગઈ અને એનાં રૂમમાં એક વાયુનો ગોળો એની આસપાસ ફરવા લાગ્યો. બધી લાઈટો ઝબુક ઝબુક થઈને સંપૂર્ણ બંધ થઇ ગઈ કાળુંભમમર અંધારું છવાઈ ગયું એને માત્ર બે આંખો લાલ અંગારી જેવી દેખાઈ અને જાણે હસી રહી હતી એનું અટહાસ્ય એટલું કાતિલ હતું કે બે ક્ષણ સિદ્ધાર્થ આટલો હિંમતવાન હોવાં છતાં થથરી ગયો.

એક હવાની લહર એનાં હોઠ પાસેથી .....નો એહસાસ કરતી પસાર થઇ ગઈ. સિદ્ધાર્થને એહસાસ થયો કે એનાં ખભા ઉપર કોઈનો હાથ છે એણે કહ્યું કોણ છો તમે ? આવી રીતે મારી સાથે વર્તવા પાછળનું કારણ ? તમે ગમે તે હોવ હું ડરતો નથી.

કલાત્મક ઘરેણાં, પગમાં ત્રણ સેટનાં ઝાન્ઝર અને પાતળી કમર લચકતી એની નાભીમાં ચમકતો હીરો નાકમાં કંઇક વિચિત્ર મણીની ચુન્ની અને કાનમાં નકશીદાર લટકતી બુટી જાણે સાક્ષાત અપ્સરા...

રહ્યો હતી લગભગ મોહાંધ થઇ ચુકેલો અત્યાર સુધી ગાળેલાં બ્રહ્મચર્યનું તપોબળ જાણે તૂટી રહેલું પેલી યુવતી ખડખડાટ હસીને બોલી એય સિદ્ધાર્થ આમ શું જોઈ રહ્યો છે ? તેં તો મને આમંત્રી છે અને એપણ મધ્યરાત્રીએ બોલ શું કામ હતું ?

મને પણ તારાં જેવાં બ્રહ્મચારીનું વ્રત તોડવાની તાલાવેલી છે અત્યાર સુધી મને વશ કરનારા મારી પાસે કોઈને કોઈ પાપી કામ કરાવવાજ મળ્યાં છે તેં કોઈ આશ્રય વિના મને બોલાવી હું આજની રાત તારી રંગીન કરવા આવી છું...

સિદ્ધાર્થને બે ઘડી સમજાયુંજ નહીં કે શું બોલે ? એની જીભ સિવાઈ ગઈ. એણે કહ્યું મેં તમને કોઈ આમંત્રણ નથી આપ્યું પણ તમે જે છો ખુબ સુંદર છો ખુબ આકર્ષક છો આવું એટલું સુંદર આકર્ષક રૂપ કોઈ સ્ત્રીમાં કદી જોયું નથી. આપ કોણ છો ?

પેલીએ કહ્યું વાહ પોલીસ બાબુ મને ઓળખી નહીં ? હું તો તમારા પોલીસ સ્ટેશન આવી ચુકી છું જે લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવ્યાં ત્યાં પણ ....કંઈ યાદ આવી આવે છે ? અને આજે તમેજ મને મારાં સિદ્ધમંત્રથી આવકારી છે... ​

સિદ્ધાર્થે આષ્ચર્યથી પૂછ્યું કોણ ? પેલીએ તરતજ એનાં હાથમાં એક ફુમતું કાઢીને સિદ્ધાર્થ તરફ ફેંક્યું સિદ્ધાર્થ જોઈને અચંબામાં પડી ગયો ઓહ ...તમે ...

પેલીએ કહ્યું હાં એજ હું અઘોરી ઝંખતા આજે તમે મારી ઝંખના કરી હું સ્વયં હાજર થઇ ગઈ. બોલ સિદ્ધાર્થ મારાં હિસાબની વાત પછી કરીશ પણ તેં શા માટે મને ...? સિદ્ધાર્થે કહ્યું મેં ...મેં કંઈ વિચારીને નથી મંત્ર ભણ્યાં...

ફોરમ પ્રસરી ગઈ...સિદ્ધાર્થની આંખો બંધ થઇ ગઈ અને સુગંધનાં નશામાં મોહાંધ થઇ રહેલો. પણ ઝંખના નામ સાંભળીને ચમક્યો એણે કહ્યું ઝંખના ? તમે..તમે.. તું તો પાશવી માણસોને સાથ આપે છે લોકો જે પાપ અને ગુના આચરે છે એનાં કામ કરે છે ...તારી આટલી સુંદરતા તારાં પાપાચારથી નંદવાઈ રહી છે તારાં રૂપ અને કર્મ ક્યાંય મેલ ખાતાં નથી.

અઘોરી ઝંખનાએ થોડાં ગુસ્સા સાથે કહ્યું હું વિવશ છું હું સિદ્ધ મંત્રથી બંધાયેલી છું મને પણ વાતનું દુઃખ છે કે ગમે તેવા પાપીઓ મારો દુરુપયોગ કરે છે હું તો તારાં જેવી સિદ્ધાંતોથી વરેલી અઘોરી તપસ્વીની હતી પણ... અત્યારે વાત અસ્થાને છે તેં મને મારાં મંત્ર થકી યાદ કરી છે હું હાજર થઇ છું બોલ તારે શું જોઈએ ? હું તને વશ થઇ ચુકી છું કેટલાય લાંબા અંતરાલ પછી મને તારાં જેવો સંસ્કારી યોગી માણસ મળ્યો છે.

વિવશતામાં કહ્યું મેં આવા કોઈ આશયે મંત્રની સાધના નથી કરી તું...તું.. હજી આગળ કંઈ બોલે એનાં હોઠ પર ઝંખનાએ હોઠ મૂકી દીધા.

હોઠ પર હોઠ મૂકતાં મધભર્યો સ્પર્શ થતાં સિદ્ધાર્થનાં અણુએ અણુમાં આગ વ્યાપી ગઈ અત્યારસુધી બ્રહ્મચર્યનું તપ કરેલું એક ક્ષણમાં ચકનાચૂર થઇ ગયું એણે ઝંખનાનાં હોઠને હોઠથીજ કેદ કર્યા અને મધુરસ પણ કરવા લાગ્યો. એનાં રૂંવે રૂંવે અત્યાર સુધી સુસુપ્ત રહેલો પ્રેમ આવેગ જોર કરવા લાગ્યો.

પળ પળ વિવશ થઈ રહેલો પોતાની આપા ખોઈ રહેલો. અને ઝંખનાને જાણે સમર્પિત થઇ રહેલો. ઝંખનાને ચહેરાથી પકડીને હોઠથી એનું રસપાન કરી રહ્યો.

ઝંખનાએ હોઠ છોડાવી હસીને કહ્યું એય મારાં સંસારી તપસ્વી તારી પ્રેમઝંખના જોઈને હું વારી ગઈ છું આવીજા મારાં આલીંગનમાં તારી વર્ષોની તરસને હું તૃપ્ત કરી દઉં નજાણે જાણે અંજાણે મારી પણ આજે સંતૃપ્ત રહેલી વાસનાની અતૃપ્તિ આજે તૃપ્ત કરીશ તારાં જેવાં માણસને આજે પામી મારાં માટે સુખદ અવસર છે.

સિદ્ધાર્થ પુરે પૂરો મોહાંગ થઈને ઝંખનાની નાગચૂડમાં ફસાઈ ચુક્યો હતો. સિદ્ધાર્થ ઝંખનાને વળગી એનાં એક એક અંગને સ્પર્શી પ્રેમથી સહેલાવી રહેલો. ઝંખના પણ સિદ્ધાર્થને ચૂમીને સાથ આપી રહેલી. સિદ્ધાર્થે ઝંખનાની ડોકને ચૂમી એની વેણીમાંથી આવતી ફોરમને માણતો વધુ ને વધુ સમર્પિત થઇ રહેલો એનાં તનમાં પુરે પુરી આગ લાગી ચુકી હતી સંપૂર્ણ ભાન ભૂલી રહેલો એણે ઝંખનાની...કંચુકીને ખોલી નાંખી અને એનાં માંસલ દુધાળાં પયોધરોને દબાવીને ચૂસી રહેલો બંન્ને જણા એકમેકમાં સમાઈ જવાં તતપર થઇ રહેલાં. સિદ્ધાર્થનાં તન પરથી ઝંખનાએ એક પછી એક વસ્ત્ર દૂર કરવા મંડ્યા અને પોતાનો આભલા મોતીથી શણગારેલો ચણીયો દૂર કરી દીધો.

સિદ્ધાર્થ એનાં ઝંખનાનાં નિર્વસ્ત્ર થયેલાં રૂપાળાં સુંદર દેહને જોઈને પાગલ બન્યો અને ઝંખનાને વળગી ગયો બંન્ને જણાં એકમેકને સહકાર આપતાં પ્રેમ અને તૃપ્તિની પરા કાષઠાની ક્ષણે બંન્ને તૃપ્તિનાં ઉન્નત શીખરે પહોંચી ગયાં અને સિદ્ધાર્થનો અબોટ બ્રહ્મચર્યનાં તપથી પાત્રતા પામેલો દેહ એક અઘોરી આત્માને સમર્પિત થઇ ગયો. તૃપ્તિનાં સિસકારા અને આનંદનાં અતિરેકમાં બંન્ને જણાં એકમેકને વળગીને નીરખી રહેલાં.

તૃપ્તિનાં ઓડકાર પછી સિદ્ધાર્થને ભાન થયું કે એક ક્ષણનાં આકર્ષણમાં આજે બધું લૂંટાવી બેઠો છે એણે ઝંખનાની સામે જોઈને કહ્યું આજે પરમ આનંદની તૃપ્તિ થઇ છે પણ મેં મારુ બ્રહ્મચર્યનું તપોભંગ કર્યું છે નબળી ક્ષણે મારુ મનોબળ તૂટી ગયું...અને..

ઝંખનાએ એનાં હોઠ પર હાથ મૂકતાં કહ્યું એય મારાં સંસારી તપસ્વી તું શોક કે ગ્લાનિ નાં અનુભવીશ જેની સાથે ટેરો સંબંધ થયો છે પણ એક પવિત્ર અઘોરી આત્મા છે તને હું જાણવું આજે મારી બધી ....

વધુ આવતા અંકે પ્રકરણ : 75