Rudiyani Raani - 14 in Gujarati Love Stories by Dave Yogita books and stories PDF | રૂદીયાની રાણી - 14

રૂદીયાની રાણી - 14

( ભાગ -૧૪)

Hello! Dr.Haiyat plz check my wife. Ohh! mr.Jatin, what's happened to your wife?

We have no idea.she suddenly fell on the flour.ખબર નથી મેડમ એ ચક્કર ખાઈને પડી ગઈ. Plz check her mam.

Don't wrry Mr. jatin. I will check her.and you talk with me in Gujarati.I know Gujarati very well.

Ok mam. મેમ રૂહને ચેક કરો તો એ pregnant છે?મને એવું લાગે છે મેમ કે રૂહ pregnant જ હશે.એટલે તો ચક્કર ખાઈને પડી ગઈ.

મારિયા એકદમ ચોંકી જાય છે.જતીન સામે આંખો માંડીને જોયા જ રાખે છે.

હા. હું check કરીને કહું છું. રૂહને શું પ્રોબ્લેમ છે. ડો. હૈયાત બોલ્યાં.

શું બોલે છે તું જતીન? આમ રૂમમાં ચલ તો.મારે તારી સાથે વાત કરવી છે. મારિયા જતીનનો હાથ ખેંચીને લઈ જાય છે.
ખરેખર,રૂહ pregnant છે? તમે લોકો baby પ્લાન કરી રહ્યા છો. તું રૂહને પ્રેમ જ કરવા લાગ્યો છો. તો મારી સાથે તો પ્રેમનું નાટક શું કરવા કર્યું? મારી સાથે આટલા ટાઈમની relationshio ખોટી જ હતીને ? Give me the answer.

Any way,je હોય તે.તે મને અંધારામાં રાખી એટલે આજથી તારે મારે કોઈ સંબંધ નહિ.don't talk with me never plzz.....i leave you

અરે મારી જાન મારિયા મારી પૂરી વાત તો સંભાળ.તને કંઈ સાચી ખબર નથી. મેં રૂહ સાથે લગ્ન જ ઇન્ડિયન ચાઈલ્ડ માટે તો કર્યા છે.

શું બોલે છે જતીન? ઇન્ડિયનબાળક માટે લગ્ન કર્યા છે.I can't understand anything. મારિયા બોલી.

અહીં બેસ મારી વાત સાંભળ. તને ખબર છે હું ઇન્ડિયા ગયો હતો.મારા મમ્મી - પપ્પાએ mrg માટે force કર્યો એટલે મારે રૂહ સાથે લગ્ન કરવા પડ્યા.તો પણ હું ના જ પાડતો હતો.
મે મમ્મી- પપ્પાને આપણી relationship વિશે પણ કહ્યું.

પણ એ લોકો માન્યા જ નહિ. એમને કહ્યું કે જો તું ઇન્ડિયન છોકરી સાથે mrg નહિ કરે.તો એક પણ પૈસો અમારી પ્રોપર્ટી માંથી મળશે નહિ.તું એકને એક છોકરો છે અમારો તો તારા બાળકો ઇન્ડિયન હોવા જરૂરી છે. ઑસ્ટ્રેલિયાની છોકરી સાથે લગ્ન કરે તો તારા બાળકો પણ ઓસ્ટ્રેલિયન બની જાય.એ અમને મંજૂર નથી.

મારિયા તને ખબર છે ને india માં અમારી કેટલી પ્રોપર્ટી છે.પપ્પા મને એક પણ પૈસો આપશે નહિ.બોલ હવે હું શું કરું.મારે mrg પણ પરાણે કરવા પડ્યા.અને હવે બાળક પણ.

મે પણ પપ્પાની શરત માની લીધી.અને રૂહ પાસે પણ શરત સાઈન કરાવી લીધી.જ્યારે અમારું ઇન્ડિયન ચાઈલ્ડ આવી જશે ત્યારે બધી property મારી.એટલે રૂહ અને બાળક બન્ને ઇન્ડિયામાં મમ્મી- પપ્પા પાસે રહેશે.અને આપણે અહીં આરામથી રહેશું. મને બાળકની જવાબદારી લેવામાં કોઈ જ interest નથી.

Love you so much Mariya 🥰🥰.plz don't leave me baby...

I love you too jatin. seriously આ વાત હતી. I am so happy. સારું.ચલ હવે જોઈ તો ખરા રૂહના રિપોર્ટ શું આવ્યા છે.શું જોવે છે જતીન?

ના કંઈ નહિ. મને એવું લાગ્યું કે આપણી વાત કોઈ સાંભળી રહ્યું હતું.

ના જતીન કોઈ નથી તારો વ્હેમ છે.ચલને જતીન હવે રિપોર્ટ શું આવ્યા એ જોઈ લઈએ.

જતીન અને મારિયા રૂહના રૂમ તરફ જાય છે.

રૂહ બેડ પર સૂતી હોય છે.તે હવે થોડું સારું ફીલ કરી રહી હોય છે.રૂહ જતીન સામે જોવે છે પણ કંઈ react નથી કરતી.ત્યાં જ ડો. હૈયાત આવે છે.

જતીન કંઈ પૂછે એ પહેલા જ જતીનને જણાવે છે કે રૂહ pregnant નથી.એ સવારની દોડ-ભાગ કરે છે એટલે આ રીતે પડી ગઈ હતી. now she is normal. તમે રૂહને ઘરે લઈ જાય શકો છો.

રૂહને લઈ જતીન અને મારિયા ઘરે જાય છે. રૂહ ઘરે પહોંચી જતીનને કહે છે.જતીન તમે કહેતા હતા મને સવારમાં કે તમારે જતીન આજ રાતે ઓફિસનું કામ હતું.પ્રોજેક્ટ કરવાનો હતો.તો તમે જઈ શકો છો.મને હવે સારૂલાગે છે.

જતીન એકવાર તો ના પાડી દે છે પણ બીજીવાર રૂહ કહે છે મને સારું છે.તો જતીન મારિયા સાથે જતો રહે છે.

યોગી





Rate & Review

rasila

rasila 1 month ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago

Bhavna Patel

Bhavna Patel 6 months ago

Dipti Patel

Dipti Patel 6 months ago