Zamkudi - 29 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 29

ઝમકુડી ભાગ @ 29...........

સમીર ને આશા ટીફીન આપી ઘરે નીકળયા ........સમીર એ ઝમકુ ને કહયુ હતુ કે હુ આજ થી તારો ભાઈ છુ ,....કેટલી બધી લાગણી છે મારા પરિવાર માં ,આશા ભાભી પણ મારૂ દુખ જોઈ રડી પડયા .....ખરેખર હુ નસીબદાર છુ કે મને આવી પિયર થી પણ ચઢિયાતુ ,.....સસાસુ સસરા મા .બાપ બની ગયા ને પોતાના દિકરા ને પારકો ઘણી ઘર માં થી બહાર કાઢયો ને વહુ ને દીકરી સ્વીકારી લીધી ,સુકેતુ સિવાય આખુ ઘર મને પ્રેમ થી રાખે છે .....એટલે હવે જો સુકેતુ ડીવોર્શ માગે તો પણ આપી દયીશ.....મને ઘર મારા ને બિઝનેસ માં હક આપ્યો છે એ બહુ મોટી વાત છૈ ....હૂ મારા ને સુકેતુ ના ઝગડા ના કારણે ઘરમાં બધા ને દુખી નથી કરવા ,....મમ્મી જી નુ બીપી વધી જાય છે ને પપ્પા ભલે કયી બોલી નથી શકતા પણ એમનો ઉદાસ ચહૈરો મારાથી નહી જોવાય ......હુ સામેથી સુકેતુ ને ફોન કરીશ ને ડીવોર્શ ના પેપર તૈયાર કરવાનુ કહી દવ છુ ,.....ને ભીનમાલ મમ્મી પપ્પાને આ વાત ની જાણ કરવી જ નથી ,ખોટુ માં ચિંતા કરે ને ગામમાં મારી ખોટી વાતો થાય એટલે ભીનમાલ સુધી વાત જવા જ નથી દેવી ,......ને બીજી જ પળે અંદર નો માહયલો બોલી ઉઠયો કે સુકેતુ એ તારી જીદગી બરબાદ કરી છે .......તારા આવનાર બાળક નુ ખુન કરયુ છે ......તારા માતૃત્વ નુ ખુન કરયુ છે .....ખોટી પ્રેમ જાળ માં ફસાવીને તારો મીસયુઝ કરયો છે ........એને માફ ના કરી શકાય.....ને નચીકેત અંદર આવ્યો ને ઝમકુડી આખ માં થી આશુ લુછી નાખ્યા...... ઝમકુડી તને રડયા સિવાય કયી આવડતુ નથી ....કેટલી વાર તને સમજાવાની ? જે થયુ એ ભુલી જા હુ હવે તારી લાઈફ નો હિસ્સો છુ ,હાલ તારો બેસ્ટ ફ્કળ ફેરન્ડ છુ ને આગળ પણ કયી વિચારીસુ તુ ચિંતા ના કર ,આ તારુ ગામડુ ભીનમાલ નથી કે તુ જીદગી આમ જ કાઢીશ.... આ મોટુ શહેર ને અંહી બધા ના વિચારો પણ ફોરવર્ડ છે ,તુ જોજે ને તને દિકરી માનનાર કિશન અંકલ જ તારા માટે વિચારશે ,ઝમકુડી અનિમેષ નજરે નચીકેત ને જોતી રહી ને .....અરે બાબા હવે મને બહુ ભુખ લાગી છે હો ચાલ જલ્દીથી જમી લયી એ ,.....સિસ્ટર આ પ્લેટ ને બે મગ લયી આવો ...ઝમકુડી ઉભી થયી વોશરૂમ મા ગયી ને હાથ મો ધોઈ ફ્રેશ થયી નચીકેત સાથે જમવા બેઠી .....નચીકેત એ પહેલો કોળિયો મારી બેસ્ટ ફરેનડ નો ...ને ઝમકુડી કોઈ આનાકાની કરયા વીના નચીકેત ના હાથે જમી લીધુ........ચલ હવે સુયી જા બોટલ ચઢાવી દવુ.....આ છેલ્લે ઓ બોટલ જ છે......કાલે સવારે તને રજા પણ આપી દયીશ......કયાથી ....હોસ્પિટલમાં થી કે તારી જીદગી માથી ?.......ઝમકુડી ના શબ્દો સાભણી નચીકેત ને ખોટું લાગી ગયૂ .......તુ શુ મને સુકેતુ સમજે છે ? ...…...એવુ હોત તો કયાર ના લગ્ન કરી લીધા હોત ,......ને નચિકેત નુ મોઢુ પડી ગયુ .....અરે તને તો ખોટુ લાગી ગયુ નચીકેત .....્હુ તો જસ્ટ મજાક કરતી હતી ........એમ કહી નચીકેત ને ખુશ કરવા નચીકેત નો હાથ હાથમાં લયી ને બોલી ,નચીકેત નસીબ માં જે થયુ એ થયુ ,એ સમયે હુ મજબુર હતી એટલે વફાદાર ના રહી શકી ....પણ હવે મારુ પાકકુ પ્રોમિસ છે કે આ હાથ હવે જીવનભર નહી છોડુ .....બસ મને થોડો સમય આપ.......આપણો સારો સમય પણ આવશે જ , એમ કહી નચીકેત ના હાથ ચુમી લીધા ને નચીકેત ખુસ થયી ગયો ......ચાલ હવે સુયી જા તો ......હુ ખુરસી માં જ આરામ કરુ છુ ,.......ના નચીકેત હવે મને સારૂ છે પ્લીઝ તુ પણ કેબિન માં બેડ માં જયી સુયી જાઓ .....ત્રણ દિવસ થી આમ ખુરશીમાં જ ઉઘયા છો ......ઉઘ પુરી ના થાય પછી બિમાર પડશો તો .....ના ઝમકુડી તને એકલી રૂમમાં મુકી ને ના જવ.....અરે પણ એમ હોય તો નર્સ ને બેસાડી દો .....ને નચીકેત આજે મને પ્લીઝ ઉઘ નુ ઈન્કજેકસન આપ .....મને ઉઘ નથી આવતી ને માઈન્ડ માં આખી રાત વિચારો ચાલ્યા કરે છે ......ને કાલૈ ઉઘ પુરી થયેલી હશે તો હુ પોતાને સંભાળી સકીશ.....હવે મારે મજબૂત બની ને ફ્રેશ થયી ને ઘરે જવુ છે .....મારા દુખ ના લીધે મમ્મી જી નુ બીપી વધી જાય ને પપ્પા જી ઉદાશ રહે મને જોઈને ....્એવુ નથી કરવુ .....એટલે પ્લીઝ ઘેન નુ ઈનકજેશન આપી દે ........હા આપી દવ ....ને નચીકેત નર્સ ને બોલાવી ઈનકજેશન મંગાવે છે ને બોટલમાં આપી દેછે......સીમા બેન તમે રાત્રે અંહી જ રહેજો બોટલ ખાલી થાય પછી બંધ કરીને ખુરશીમાં જ સુયી જજો .....હૂ મારી કેબિન માં સુયી જવ છુ જરૂર હોય તો ઉઠાડી દેજો .....્જોકે ઝમકુ કાલ દશ વાગયા સુધી ઉઠવાની નથી ....ઓકે સર.....ને ઝમકુડી દશ જ મીનીટ માં સુઈ જાય છે ને સુકેતુ પણ ત્રણ દિવસ નો થાકેલો એના બેડ માંધ જયી સુયી જાય છે ......... ....કિશનલાલ સવારે ડ્ડરાઈવર લયી ને ઝમકુ ને લેવા આવી ગયા ......ડોક્ટર મનસુખ પુરોહિત એ ઝમકુ ને કહ્યું બેટા ઝમકુડી હવે મન થી મજબુત રહેવાનું ......ખોટી ચિંતા ઓ કરી બીપી નહી વધારવાનુ ....હા અંકલ હવે ધ્યાન રાખીશ.....કિશનલાલ એ હોસ્પિટલ નુ બીલ ભરવા ચેકબુક કાઢી ને મનસુખ ભાઈ એ કિશનલાલ ના હાથ માં થી ચેકબુક લયી લીધી ને કિશનલાલ ના કોટ ના ખિસ્સામાં મુકી દીધી ને બૈલ્યા સાલા દોસ્ત કહે છે ને પાછો પૈસા ની વાતો કરે છે ........ઝમકુડી મારી દીકરી જેવી છે ......ને તારા ફેમીલી માટે આપણી હોસ્પિટલ એકદમ ફ્રી ચાર્જ છે એમ કહી હસવા લાગયા ........નચીકેત એક વાર ઝમકુ નુ બી.પી.ચેક કરી જો તો ........ને નચીકેત અજાણયો બની બીપી ચેક કરે છે .....ઈટસ ઓકે ડૈડ.....નાઉ સી ઈઝ ફાઈન.......સરસ .....ઓકે તો કિશન હવે ઝમકુ ને સાચવજે ને કોઈ શોક લાગે એવુ હાલ કયી કરશો નહી......ને વચ્ચે જ ઝમકુડી બોલી મનસુખ અંકલ હવે મને કોઈ આઘાત કે શોક નહી લાગે.......હવે.જે થવાનું હતુ એ થયી ગયુ .....મમ્મી પપ્પા ને સમીર ભાઈ જેવો ભાઈ છે પછી બીજુ શુ જોઈએ ,મારુ ફેમીલી મને આટલો સાથ સહકાર આપે છે એ મારા માટે બહુ મોટી વાત છે ........બસ આજનો દિવસ જ આરામ કરીશ ને કાલથી પપ્પા નો બિઝનેસ સંભાળી લયીશ.....કિશનલાલ બોલ્યા ના બેટા તુ ધંધા ની ચિંતા ના કર તુ આરામ કર થોડા દિવશ.....ના પપ્પા હવે હુ એક દમ ઓકે છુ ને મન થી પણ મજબૂત બની ગયી છુ ........દીવાળી આવે છે એટલે શોરુમ પર કસ્ટમરો ની ભીડ રહેવાની....ને તમને ખબર છે ને મારી હાજરી થી કસ્ટમર ઓ ની શોપિંગ માં વધારો થયી જાય છે ........કિશન ઝમકુ સાચુ કહે છે એ ભલે ને કાલ થી શોરુમ પર જાય ......હવે એની તબિયત ઓકે છે ને તયા કામમાં એનુ મન લાગયુ રહેશે ......સારુ જજે બેટા ....ને તારા મમ્મી ઘરે રાહ જુએ છે ને તારી ચિંતા કરે છે ,તને સારી થયેલી જોસે તયારે કંચન ને શાંતિ થશે ......ને કિશનલાલ ઝમકુ ને લયી ને ઘરે આવે છે ......ને કંચનબેન એને જોઈ ને ગળે વળગાડે છે .....્હાશ હવે શાંતિ થયી મારી દીકરી ઘરે આવી ગયી .......ઝમકુ કિશનલાલ ને કંચનબેન ને પગે લાગે છે ને કહે છે મમ્મી પપ્પા મને આશિર્વાદ આપો કે હુ તમારી સારી દીકરી બની આપણાં બિઝનેસ ને આગળ વધારૂ .......બન્ને જણ ઝમકુ ને માથે હાથ મુકી આશિર્વાદ આપે છે ....બેટા અમને તારા પર ગર્વ છે ........ગયા ભવ નુ આપણુ લેણુ બાકી હશે કાતો તુ ગયા જનમ મા અમારી દીકરી જ હશે ,એટલે જ ભગવાને તને અમારા ઘરૈ મોકલી આપી ........ને બધાં સોફા માં બેસે છે ને રામુકાકા બધા ને ચા આપી જાય છે .....ઝમકુડી ના જીવન ની આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 30 ..ઝમકુડી

નયના બા દિલીપસિહ વાઘેલા ...........

્્્્્્્્્્્્્